શ્રી કૃષ્ણ ના 108 નામ, કૃષ્ણ નામાવલી (108 Names of Shri Krishna in Gujarati)

અમારા બ્લોગ In Gujarati માં બધા વાચકોનું સ્વાગત છે. આજે આપણે એક મજેદાર આર્ટિકલ જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે, “શ્રી કૃષ્ણ ના 108 નામ, કૃષ્ણ નામાવલી (108 Names of Shri Krishna in Gujarati)”. આશા રાખું છું કે બધાને આ લેખ ખુબજ ગમશે અને ઉપીયોગી સાબિત થશે.

ભગવાન શ્રી કૃષ્ણ તો બધા ને ગમે છે, અને તેમને તેમના જીવન માં અઢળક લીલાઓ પણ કરી છે. પણ શું તમને તેમના 108 નામ વિષે કોઈ માહિતી છે? બહુ ઓછા લોકો હશે, જેને ખબર હશે કે શ્રી કૃષ્ણ ના 10 કે 20 નહિ પરંતુ 108 નામ છે. ચાલો તો આપણે આ નામ અને તેના અર્થ વિષે માહિતી મેળવીએ, જેને શ્રી કૃષ્ણ નામાવલી પણ કહેવામાં આવે છે.

ભગવાન શ્રી કૃષ્ણ ના 108 નામ અને તેનો સચોટ અર્થ- કૃષ્ણ નામાવલી (108 Names of Shri Krishna in Gujarati and It’s meaning in Gujarati)

 1. વિશ્વામૂર્તિ– સંપૂર્ણ બ્રહ્માંડનું મૂર્તિ અથવા સ્વરૂપ.
 2. અનંતજિત– હંમેશા વિજયી દેવ, જે દેવ ને કોઈ જીતી નથી શકતું.
 3. અપરાજિત– જે દેવ ને પરાજિત કરી શકાતા નથી.
 4. શાંતાહ– શાંત સ્વભાવના દેવ.
 5. મહેન્દ્ર– ઇન્દ્રના પણ દેવ.
 6. યાદવેન્દ્ર– યાદવ વંશના વડા.
 7. મનમોહન– જે દેવ બધાને મોહિત કરે છે.
 8. આનંદ સાગર– જે મન ખુબ દયાળુ છે તેવા દેવ.
 9. અનંતા– અનંત દેવ.
 10. વિશ્વાત્મા– સંપૂર્ણ બ્રહ્માંડનો આત્મા.
 11. ત્રિવિક્રમા– ત્રણેય વિશ્વનો વિજેતા.
 12. કૃષ્ણ– જેનો રંગ શ્યામ છે.
 13. દેવકીનંદન– જે દેવકીના પુત્ર છે.
 14. અનાદિહ– સૌથી પ્રથમ દેવ.
 15. શ્રેષ્ટ– સૌથી મહાન.
 16. સાક્ષી– બધા દેવતાઓ નો સાક્ષી
 17. મુરલીધર– જે મુરલી વગાડે છે અથવા ધારણ કરે છે.
 18. કેશવ– જેની પાસે લાંબા અને કાળા વાળ છે.
 19. સત્ય વચન– જે હંમેશા સત્ય જ કહે છે.
 20. નારાયણ– કોઈ પણ ને શરણ આપનાર.
 21. મુરલી– વાંસળી વગાડનાર.
 22. આદિત્ય– અદિતિ દેવી ના પુત્ર.
 23. વિશ્વકર્મા– સંપૂર્ણ બ્રહ્માંડનો સર્જક.
 24. પ્રજાપતિ– સર્વ જીવોના ભગવાન.
 25. દ્વારકાધીશ– દ્વારકા ના શાસક.
 26. હરિ– પ્રકૃતિના ભગવાન.
 27. પરબ્રહ્મ– સર્વોચ્ચ અસ્તિત્વ અથવા આત્મા.
 28. નંદ ગોપાલ– નંદ ના પુત્ર.
 29. સહસ્રજિત– હજારો પર વિજેય મેળવનાર.
 30. વૈકુંઠનાથ– સ્વર્ગનો રહેવાસી.
 31. સનાતન– જેઓ ક્યારેય સમાપ્ત નથી થતા.
 32. યોગી– બધા ના મુખ્ય ગુરુ.
 33. દેવેશ– દેવોના પણ ભગવાન.
 34. સુદર્શન– રૂપ વાન, સુદર્શન ચક્ર ધારણ કરનાર.
 35. યોગીનપતિ– યોગીઓના ભગવાન.
 36. કમલનાયણ– જેમની આંખો કમળ જેવી છે.
 37. અચલા– પૃથ્વી.
 38. અદભુત– અદભુત અને અનોખા ભગવાન કૃષ્ણ.
 39. મધુસુદન– જેણે મધ રાક્ષસોનો વધ કર્યો છે તે.
 40. બિશપ– સર્વ ધર્મના દેવ.
 41. વૃષ્પર્વ– સર્વ ધર્મના ભગવાન.
 42. સર્વપાલક– જે બધાને પાળે છે.
 43. નિર્ગુણ– જેમાં કોઈ ગુણ નથી.
 44. પાર્થસારથિ– મહાભારત માં અર્જુનનો સારથિ.
 45. દાનવેન્દ્રો– વરદાન આપનાર દેવ.
 46. સર્વજન– બધુ જાણનાર.
 47. મનોહર– ખૂબ જ સુંદર દેખાતા દેવ.
 48. પરમ પુરુષ– શ્રેષ્ઠ વ્યક્તિત્વ સાથેના દેવ.
 49. અનાયા– જે નો કોઈ માલિક નથી.
 50. અનિરુદ્ધ– જેને રોકી શકાતા નથી.
 51. અમૃત– જેનું સ્વરૂપ અમૃત જેવું અથવા અનન્ય છે.
 52. વિશ્વરૂપ– બ્રહ્માંડના લાભ માટે ઉત્કૃષ્ઠ સ્વરૂપ ધારણ કરનાર દેવ.
 53. મોહન– તે જે બધાને મોહી લે છે અથવા આકર્ષિત કરે છે.
 54. મુરલી મનોહર– એક દેવ જે મુરલી વગાડી સૌને મોહિત કરે છે.
 55. નિરંજન– બ્રહ્માડ માં સૌથી શ્રેષ્ઠ.
 56. સહસ્ત્ર પ્રકાશ– હજારો આંખોવાળા દેવ.
 57. અવયુક્ત– હીરા જેવા સાફ વર્ણ વાળા દેવ.
 58. સુરેશમ– બધા જીવોનો ભગવાન.
 59. સદ્ગુણ– શુદ્ધ વ્યક્તિત્વ ધરાવતા દેવ.
 60. મદન– પ્રેમનું એક ઉત્કૃષ્ઠ પ્રતીક.
 61. શ્યામ– જેઓ શ્યામ અથવા કાળો રંગ ધરાવે છે.
 62. પરમાત્મા– બ્રહ્માંડ સર્વ જીવોનો દેવ.
 63. પદ્મનાભ– જેની પાસે કમળ આકારની નાભિ છે.
 64. ઉપેન્દ્ર– ભગવાન ઇન્દ્રના ભાઈ.
 65. સહસ્રપત– જે દેવની પાસે હજારો પગ છે.
 66. સુમેધ– સર્વે સર્વા
 67. જ્યોતિરાદિત્ય– જેની પાસે સૂર્યની જેવું તેજ છે.
 68. અચ્યુત– અચૂક ભગવાન કે જેણે ક્યારેય ભૂલ નથી કરતા.
 69. પદ્મહસ્તા– જેની પાસે કમળ જેવા બે હાથ છે.
 70. બાલી– બ્રહ્માંડ ના સર્વ શક્તિમાન.
 71. ચતુર્ભુજ– ચાર ભુજા વાળા દેવ.
 72. જ્ઞાનેશ્વર– સર્વ જ્ઞાન ધરાવતા દેવ.
 73. શ્યામસુંદર– શ્યામ રંગમાં પણ સુંદર દેખાતા દેવ.
 74. કમલનાથ– દેવી લક્ષ્મીના દેવ.
 75. લોકધ્યક્ષ– ત્રણેય જગતના સ્વામી.
 76. કામસંતાક– જેણે કંસ રાજાનો વધ કર્યો.
 77. હિરણ્યગર્ભ– બ્રહ્માંડ ના સૌથી શક્તિશાળી સર્જક.
 78. કરુણાત્મક– કરુણા નો ભંડાર.
 79. અક્ષરા– અવિનાશી દેવ.
 80. જગન્નાથ– સંપૂર્ણ બ્રહ્માંડના દેવ.
 81. વિશ્વદક્ષિણા– કુશળ અને કાર્યક્ષમ દેવ.
 82. ગોપાલ– ગાયો ચારતા ગોવાળ.
 83. શ્રીકાંત– અદભૂત સૌન્દર્યના સ્વામી.
 84. કંજલોચન– જે દેવની આંખો કમળ જેવી હોય છે.
 85. અજન્મ– જેની શક્તિ અમર્યાદિત છે.
 86. જગતગુરુ– બ્રહ્માંડના ગુરુ.
 87. બાલ ગોપાલ– ભગવાન શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ.
 88. માધવ– જ્ઞાન નો ભંડાર.
 89. સર્વેશ્વર– બધા દેવતાઓ થી ચડિયાતા દેવ.
 90. અજય– જીવન અને મૃત્યુ ના અંતર પર જેને વિજે મેળવ્યો છે.
 91. અર્ધચંદ્રાકાર– જેનો આકાર નથી અથવા અડધા ચંદ્ર જેવો છે.
 92. વિષ્ણુ– ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ.
 93. સત્યવત– શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવનાર.
 94. ગોવિંદા– ગાય, પ્રકૃતિ, જમીનના પ્રેમી.
 95. જયંતા– બધા દુશ્મનોને પરાજિત કરનાર.
 96. જનાર્દન– એક એવા દેવ જે બધાને વરદાન આપે છે.
 97. આદેવ– દેવતાઓના પણ દેવ
 98. ગોપાલપ્રિયા– ગૌરક્ષકો ના પ્રિય દેવ.
 99. પુરુષોત્તમ– સૌથી શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા માણસ.
 100. જગદીશા– સમગ્ર જગત ને દિશા દેખાડનાર.
 101. સ્વર્ગપતિ– સ્વર્ગના રાજા.
 102. મોર– દેવ જે મુકુટ પર મોરના પીંછા ધારણ કરે છે.
 103. ઋષિકેશ– બધી ઇન્દ્રિયો પર કાબુ મેળવનાર.
 104. રવિલોચન– જેની આંખો સૂર્ય જેવું તેજ ધરાવે છે.
 105. દેવાધિદેવ– દેવતાઓ ના દેવ.
 106. લક્ષ્મીકાંત– દેવી લક્ષ્મીના પતિ.
 107. વાસુદેવ– જે વિશ્વ માં બધીજ જગ્યા એ હયાત છે.
 108. દયાનિધિ– એવા દેવ જે સર્વ પર દયાળુ છે.

ભગવાન શ્રી કૃષ્ણ ના ભાઈ-બેહનો ના નામ (Lord Shri Krishna’s Brothers and Sisters Names)

 1. બલારામ (મોટા ભાઈ)- Balarama (Elder brother)
 2. સુભદ્રા (નાની બહેન)- Subhadra (Younger sister)
 3. યોગમાયા (નાની બહેન)- Yogmaya (Younger sister)

108 Names of Shri Krishna PDF

સારાંશ (Summary)

આશા રાખું છું “શ્રી કૃષ્ણ ના 108 નામ – કૃષ્ણ નામાવલી (108 Names of Shri Krishna in Gujarati)” આર્ટિકલ તમને ગમ્યો હશે અને મહત્વપૂર્ણ ઉપીયોગી માહિતી પણ જરૂર પ્રાપ્ત થઇ હશે. ભગવાન શ્રી કૃષ્ણ ના હાલ પણ સૌથી વધુ ભક્તો જોવા મળે છે અને તેમના માટે આ નામ ના જાપ પણ ખુબ લાભદાયી સાબિત થઇ શકે છે.

Leave a Comment