આફત નો વિરોધી શબ્દ- Aafat Virodhi Shabd in Gujarati

અમારા બ્લોગ Ingujarati.org માં બધા વાચકોનું સ્વાગત છે. આજે આપણે એક મજેદાર આર્ટિકલ જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે “આફત નો વિરોધી શબ્દ- Aafat Virodhi Shabd in Gujarati.” આશા રાખું છું કે બધા વિદ્યાર્થી ને આ article ખુબજ ગમશે અને ઉપીયોગી લાગશે.

કોઈપણ ધોરણ ની પરીક્ષામાં “આફત” શબ્દ નો વિરોધી શબ્દ ઘણી વાર પૂછાતો હોય છે, માટે આ આ શબ્દ ને કદાચ બહુ ઉપીયોગી ગુજરાતી વિરોધી શબ્દ કહી શકાય છે. અને બીજી વાત કરીએ તો થોડા વર્ષો માં લેવાયેલી ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ ભરતી ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં પણ આઝાદીનો વિરોધી શબ્દ ગુજરાતી વ્યાકરણ માં ઘણી વાર પુછાઈ ચુક્યો છે.

Must Read- 500+ વિરુદ્ધાર્થી શબ્દ ગુજરાતીમાં (Virudharthi Shbad in Gujarati With PDF)

What is Exact Aafat Virodhi Shabd or Virudharthi Shabd in Gujarati (ગુજરાતી મા આફત નો વિરોધી શબ્દ)

જેમકે કદાચ તમને આ શબ્દ વિષે તો માહિતી હશે, આફત એક સરળ શબ્દ છે જે ગુજરાતી ભાષા બોલતો વ્યક્તિ હજારો વાર પ્રયોગ કરતો હશે. સાથે સાથે આપણે જો આ શબ્દ ના સમાનાર્થી શબ્દ ની વાત કરીએ તો, સમાન અર્થ ધરાવતો નજીક નો શબ્દ “મુશ્કેલી” એવો થાય છે. આપણે ઘણી વાર રોજિંદા વાતચીત માં મુશ્કેલી શબ્દ તો બોલતા જ હોઈએ છીએ.

આફત નો વિરોધી શબ્દ- Aafat Virodhi Shabd in Gujarati
આફત નો વિરોધી શબ્દ- Aafat Virodhi Shabd in Gujarati

હવે આ શબ્દ નો વિરુદ્ધાર્થી અર્થ ધરાવતા શબ્દ વિષે વાત કરીએ તો તમને નીચે તેના નજીક ના અર્થ ધરાવતા દરેક શબ્દો વિષે ગુજરાતી અને અંગ્રેજી શબ્દો વિષે માહિત મળી જશે. 500 થી વધુ વિરુદ્ધાર્થી શબ્દો ની સૂચિ મેળવવા માટે ઉપર તમને કે લિંક દેખાતી હશે તેના પર ક્લિક કરો, જ્યાં તમને આવા શબ્દો નો વિશાળ ભંડાર જોવા મળશે.

Must Read- આઝાદી નો વિરોધી શબ્દ- Aazadi Virodhi Shabd in Gujarati

આફત નો વિરોધી શબ્દ (Aafat Virodhi Shabd in Gujarati)

જ્યારે કોઈ માણસ પર અચાનક કોઈ અંધારી મુશ્કેલી આવી પડે તેને આપણે “આફત” કહી શકીયે, જેને સામાન્ય ભાષા માં મુશ્કેલી એવું પણ કહી શકીયે છીએ. જયારે કુદરતી રીતે કોઈ વાવાજોડું, પૂર, ધરતીકંપ, દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય તેને પણ આફત કહેવામાં આવે છે.

આફત (Disaster) x સદભાગ્ય (Good luck), પરમ સૌભાગ્ય

ઉપર તમે આફત ના વિરોધી શબ્દો વિષે માહિતી મેળવી અને નીચે તમને સાથે સાથે આ શબ્દ ના સમાનાર્થી શબ્દ વિષે પણ માહિતી મળશે. આ સાઈવાય નીચે તમને અન્ય થોડી ઉપીયોગી હોય તેવા વિરુદ્ધાર્થી શબ્દ નું એક નનૌ લિસ્ટ આપવામાં આવ્યું છે, તે પણ કદાચ તમને ઉપીયોગી સાબિત થશે.

Must Read- Virat Virudharthi Shabd in Gujarati (ગુજરાતી મા વિરાટ નો વિરોધી શબ્દ)

આફત નો સમાનાર્થી શબ્દ (Aafat Samanarthi Shabd- Synonyms)

આફત શબ્દ ના સમાનાર્થી શબ્દ વિષે વાત કરીએ તો આપતી કે હોનારત તેવો થાય છે. સમાનાર્થી શબ્દ વિષે ટૂંક માં માહિતી આપું તો, એક કે તેથી વધુ શબ્દો જેની રચના અલગ અલગ છે છતાં તેના અર્થ એક સમાન કે એક જેવા થતા હોય, તેને સમાનાર્થી શબ્દો કહેવામાં આવે છે.

 • આપત્તિ (Disaster)
 • મુશ્કેલી (Trouble)
 • હોનારત (Disaster)
 • ભારે સંકટ (Extreme Crisis)

બીજા ઉપીયોગી વિરુદ્ધાર્થી શબ્દો (Another useful antonym)

 1. કૃતજ્ઞ x કૃતઘ્ન (Grateful x ungrateful)
 2. ઉધાર x રોકડા (Borrow x cash)
 3. અંધકાર x પ્રકાશ (Darkness x light)
 4. ક્ષણિક x શાશ્વત (Transient x eternal)
 5. તળિયું x ટોચ (Bottom x top)
 6. ઈષ્ટ x અનિષ્ટ (Borrow x cash)
 7. છત x અછત (too much x shortage)
 8. પાશ્ચાત્ય x પોરસ્ત્ય
 9. ઉત્થાન x પતત (Elevation x fall)
 10. ખાનદાન x નાદાન (Gentle x naive)
 11. આકષક x અનાકર્ષક (Attractive x Unattractive)
 12. આસ્થા x અનાસ્થા (Faith x disbelief)
 13. પરિચિત x અપરિચિત (Familiar x unfamiliar)
 14. ખુશકી x તરી (Dry x wet)
 15. અસલ x નકલ (Original x copy)
 16. અધમ x ઉત્તમ (Vile x excellent)
 17. ઉદય x અસ્ત (Rise x fall)
 18. ઉત્કર્ષ x અપકર્ષ (Uplift x downside)
 19. આનંદી x ઉદાસીન (Hilarious x indifferent)
 20. નિમેષ x ઉન્મેષ
 21. ગધ x પધ
 22. છૂટક x જથ્થાબંધ (Retail x wholesale)
 23. ઘરડું x જુવાન (Old x young)
 24. ખરાબ x સારુ (Bad x good)
 25. છીછરું x ઊંડું (Shallow x deep)
 26. કડક x નરમ (Hard x soft)
 27. ગુણાકાર x ભાગાકાર (Multiply x Divide)
 28. ગ્રાહક x દુકાનદાર (Customer x shopper)
 29. આચાર x અનાચાર (Conduct x iniquity)
 30. દયાળુ x નિર્દયી (Merciful x ruthless)
 31. અંશ x છંદ (Excerpt x verse)
 32. કુપિત x પ્રસજ્ઞ (Angry x calm)
 33. ખડતલ x મુડદાલ
 34. દોસ્ત x દુશ્મન (Honest x dishonest)
 35. આઝાદી x ગુલામી (Freedom x slavery)
 36. ઈહલોક x પરલોક
 37. કંકોત્રી x કાળોત્રી
 38. ડાહ્યું x ગાંડુ (Left x mad)
 39. ગુરુ x શિષ્ય (Guru x disciple)

What is Gujarati Virudharthi Shabd or Antonym or Opposite Words?

આપણે જાણીએ છીએ કે આપણી પ્રાદેશિક ગુજરાતી ભાષા એ ઇન્ડો આર્યન ભાષા માની એક સુંદર ભાષા છે, અને ગુજરાતી ભાષા ના સંપૂર્ણ અક્ષરો દેવનાગરી લિપિ માંથી ઉતરી આવેલા છે. વિશ્વ દરેક પ્રખ્યાત ભાષાકાર મુજબ ભારતીય પ્રાદેશિક ભાષાઓ દુનિયા ની સૌથી મુશ્કેલ ભાષા માની એક ભાષા છે. પણ ઇંગલિશ ભાષા એ ગુજરાતી, હિન્દી કે સંસ્કૃત કરતા શીખવી ખુબ સરળ છે.

ગુજરાતી, હિન્દી કે સંસ્કૃત ભાષા અઘરી ભાષા ની શ્રેણીમાં સમાવેશ થતો હોવાથી ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વ્યાકરણ શીખવું પણ ખૂબ મુશ્કેલ વિષય જેવું લાગે છે, પરંતુ જો તમે ઇંગલિશ ભાષા સાથે ગુજરાતી ભાષા ની સરખામણી કરો તો, ભારતની બધી ભાષાઓ કરતાં અંગ્રેજી ભાષાનું વ્યાકરણ સીખવામાં ખૂબ જ સરળ છે, છતા ભારતમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ને અંગ્રેજી ભાષા શીખવી ખુબ મુશ્કેલ લાગે છે, પરંતુ ગુજરાતી અને હિન્દી ભાષા કરતાં અંગ્રેજી શીખવું ખૂબ જ સરળ છે.

વ્યાખ્યા (Definition of Antonym)

એવા બે કે વધુ શબ્દો જેની રચના અલગ અલગ છે પણ તેના અર્થ એક બીજાથી તદ્દન ઉલટો થાય છે જેવા શબ્દો ને આપણે વિરુદ્ધાર્થી શબ્દો તરીકે ઓળખીયે છીએ.

Gujarati Virudharthi Shabd Video Tutorial

Summary

આશા રાખું છું, અમારા બ્લોગ In Gujarati નો “આઝાદી નો વિરોધી શબ્દ- Aazadi Virodhi Shabd in Gujarati” આર્ટિકલ તમને ખુબ ગમ્યો હશે અને ઉપીયોગી લાગ્યો હશે. આવીજ ગુજરાતી માં ઉપીયોગી માહિતી માટે અમારા બ્લોગ Ingujarati.org ની મુલાકાત લેતા રહો. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી અને જણાવી શકો છો.

Leave a Comment