આઝાદી નો વિરોધી શબ્દ- Aazadi Virodhi Shabd in Gujarati

અમારા બ્લોગ Ingujarati.org માં બધા વાચકોનું સ્વાગત છે. આજે આપણે એક મજેદાર આર્ટિકલ જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે “આઝાદી નો વિરોધી શબ્દ- Aazadi Virodhi Shabd in Gujarati”. આશા રાખું છું કે બધા વિદ્યાર્થી ને આ article ખુબજ ગમશે અને ઉપીયોગી લાગશે.

કોઈપણ ધોરણ ની પરીક્ષામાં “આઝાદી” શબ્દ નો વિરોધી શબ્દ ઘણી વાર પૂછાતો હોય છે, માટે આ આ શબ્દ ને કદાચ બહુ ઉપીયોગી ગુજરાતી વિરોધી શબ્દ કહી શકાય છે. અને બીજી વાત કરીએ તો થોડા વર્ષો માં લેવાયેલી ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ ભરતી ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં પણ આઝાદીનો વિરોધી શબ્દ ગુજરાતી વ્યાકરણ માં ઘણી વાર પુછાઈ ચુક્યો છે.

Also Read- Gujarati Virudharthi Shabd, Gujarati Antonym List, Dictionary, Free PDF 2021

Advertisement

What is Exact Aazadi Virodhi Shabd or Virudharthi Shabd in Gujarati (ગુજરાતી મા આઝાદી નો સચોટ વિરોધી શબ્દ)

ચાલો તો તમારા મુખ્ય પ્રશ્ન તરફ આગળ વધીએ, આઝાદી એક સામાન્ય શબ્દ છે. આ શબ્દ નો સમાનઅર્થી શબ્દ જોઈએ તો “બંધન” અથવા તો “દાસત્વ” એવો કહી શકાય છે. વાક્ય માં આ શબ્દ નો ઉપીયોગ જોઈએ તો આપણે કહી શકીયે “તમામ ભારતીય લોકો ને અંગ્રેજો થી 1947 માં સંપૂર્ણ આઝાદી મળી. (All Indians got complete independence from the Britishers in 1947.)”

આઝાદી નો વિરોધી શબ્દ તમને નીચે આપેલો છે. સામાન્ય ભાષા માં આ શબ્દ વિષે કહીયે તો, કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી પ્રત્યે ની ઉદારતા એવો અર્થ પણ તમે અહીં કરી શકો છો. હવે જો આવા શબ્દો ના સમાનાર્થી શબ્દ નો વાક્ય માં પ્રયોગ જોઈએ તો “ભારત 100 વર્ષથી વધુ બ્રિટિશરોનું ગુલામ રહ્યું હતું.” (India has been a slave to the Britishers for over 100 years.)

Advertisement

Aazadi Opposite Word or Antonym In Gujarati

આઝાદી નો વિરોધી શબ્દ- Aazadi Virodhi Shabd in Gujarati
આઝાદી નો વિરોધી શબ્દ- Aazadi Virodhi Shabd in Gujarati

આઝાદી (Freedom) x ગુલામી (Slavery), બંધન અથવા દાસત્વ

ઉપર તમે આઝાદી ના બધા નજીક ના વિરોધી શબ્દો વિષે માહિતી મેળવી. હવે તમને ખબર છે કે ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો અસલ માં શું હોય છે? જો તમને નથી ખબર તો સામાન્ય માહિતી તમને નીચે આપેલી છે. કદાચ આ માહિતી પણ તમને ખુબ ઉપીયોગી સાબિત થશે, અને જો તમને આ ઉપીયોગી લાગે તો અહીં કોમેન્ટ કરી અમને અમને જરૂર જણાવજો.

Advertisement

“આઝાદી” ના સમાનાર્થી શબ્દો (Samanarthi or Synonyms of Aazadi)

હવે તમને આઝાદી ના વિરોધી કે વિરુદ્ધાર્થી શબ્દ વિષે સચોટ માહિતી છે, પણ શું તમે આ શબ્દ ના સમાનાર્થી શબ્દ વિષે જાણો છો? જો નથી જાણતા તો નીચે તમને આઝાદી શબ્દ ના નજીકના સમાનાર્થી શબ્દો આપવામાં આવ્યા છે.

  • દાસત્વ (Slavery)
  • બંધન (Bondage)
  • દાસ્ય (servitude)

What is Gujarati Virudharthi Shabd or Antonym or Opposite Words?

આપણે જાણીએ છીએ કે આપણી પ્રાદેશિક ગુજરાતી ભાષા એ ઇન્ડો આર્યન ભાષા માની એક સુંદર ભાષા છે, અને ગુજરાતી ભાષા ના સંપૂર્ણ અક્ષરો દેવનાગરી લિપિ માંથી ઉતરી આવેલા છે. વિશ્વ દરેક પ્રખ્યાત ભાષાકાર મુજબ ભારતીય પ્રાદેશિક ભાષાઓ દુનિયા ની સૌથી મુશ્કેલ ભાષા માની એક ભાષા છે. પણ ઇંગલિશ ભાષા એ ગુજરાતી, હિન્દી કે સંસ્કૃત કરતા શીખવી ખુબ સરળ છે.

ગુજરાતી, હિન્દી કે સંસ્કૃત ભાષા અઘરી ભાષા ની શ્રેણીમાં સમાવેશ થતો હોવાથી ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વ્યાકરણ શીખવું પણ ખૂબ મુશ્કેલ વિષય જેવું લાગે છે, પરંતુ જો તમે ઇંગલિશ ભાષા સાથે ગુજરાતી ભાષા ની સરખામણી કરો તો, ભારતની બધી ભાષાઓ કરતાં અંગ્રેજી ભાષાનું વ્યાકરણ સીખવામાં ખૂબ જ સરળ છે, છતા ભારતમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ને અંગ્રેજી ભાષા શીખવી ખુબ મુશ્કેલ લાગે છે, પરંતુ ગુજરાતી અને હિન્દી ભાષા કરતાં અંગ્રેજી શીખવું ખૂબ જ સરળ છે.

What is Importance of Virudharthi Shabd or Gujarati Antonym in Gujarati Grammar?

તમને કદાચ ખબર હશે કે કોઈપણ ભાષાના વ્યાકરણ માં સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ખુબ મહત્વ ધરાવતા હોય છે, તેમજ ગુજરાતી ભાષા માં પણ તેનું એક અનેરું મહત્વ છે. આ કારણે થીજ બધા ધોરણ માં તમને આવા શબ્દો વિષે શીખવવા માં આવે છે અને કોઈ પણ ધોરણની પરીક્ષા માં પણ વારં વાર પુછાતા હોય છે.

Gujarati Virudharthi Shabd, Gujarati Antonym List, Dictionary, Free PDF 2021
Gujarati Virudharthi Shabd, Gujarati Antonym

તમે ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો ની યાદી જોવો તે પેહલા તમારે એ જાણવું ખુબ જરૂરી છે કે વાસ્તવ માં ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દ શું છે? નીચે તમને વિરોધી શબ્દ ની વ્યાખ્યા આપવામાં આવેલી છે, અને અમારા બ્લોગ ઈન ગુજરાતી માં એક અલગ થી આર્ટિકલ આપવામાં આવ્યો છે જેથી તમને આવા શબ્દો વિષે વધુ સમજણ પડશે.

વ્યાખ્યા (Definition of Antonym)

એવા બે કે વધુ શબ્દો જેની રચના અલગ અલગ છે પણ તેના અર્થ એક બીજાથી તદ્દન ઉલટો થાય છે જેવા શબ્દો ને આપણે વિરુદ્ધાર્થી શબ્દો તરીકે ઓળખીયે છીએ.

Common Antonyms in Gujarati (સામાન્ય વિરુદ્ધાર્થી શબ્દો)

  • અનુગામી x પુરોગામી (Successive x predecessor)
  • અન્યાય x ન્યાય (Injustice x Justice)
  • જોબન xઘડપણ (Youngness x old age)
  • જીવંત x મૃત (Living x dead)
  • ડરપોક x બહાદુર (Timid x brave)
  • અસ્ત x ઉદય (Ast x Rise)
  • પિયર x સાસરું
  • આધુનિક x પ્રાચીન (Modern x antique)
  • છુટ્ટુ x બંધાયેલું (Loose x bound)
  • આસ્તિક x નાસ્તિક (Believer x atheist)
  • અદબ x બેઅદબ
  • ઊગવું x આથમવું (Greens x wither)
  • અનુચિત x ઉચિત (Improper x Appropriate)
  • અધોગતિ x ઊર્ધ્વગતિ (Declining x upward)
  • નપ્ર x ઉદ્ધત
  • જહન્ઞમ x જન્નત (Hell x Jannat)
  • કુલીન x કુલહીન (Aristocratic x total less)
  • અપરાધી x નિરાપરાધી (Offender x Innocent)
  • અંતમુખી x બહિમુખી (Introverted x extroverted)
  • પશ્ય x અપથ્ય
  • ખરીદ x વેચાણ (Buy x Sell)
  • આદ્ર x શુષ્ક (Wet x dry)
  • ઊષા x સંધ્યા
  • ઉછાંછળુ x ઠરેલ
  • ચલ x અચલ (Variable x constant)
  • આગળ x પાછળ (Forward x back)
  • જંગમ x સ્થાવર (Movable x immovable)
  • તંગી x છત (Scarcity x abundant)
  • આયાત x નીકાસ (Import x export)
  • ઠોઠ x હોશિયાર (Blunt x sharp)
  • ખોફ x મહેર (Fear x undaunted)
  • દ્વેત x અદ્દેત
  • પરવા x લાપરવાહ (Care x careless)
  • અપેક્ષા x ઉપેક્ષા (Expectation x neglect)
  • નિર્દોષ x દોષિત (Innocent x guilty)
  • અહીં x ત્યાં (Here x there)
  • ઘન x પ્રવાહી (Solid x liquid)
  • ખાનગી x જાહેર (Solid x liquid)
  • અધિક x ન્યૂન (Plus x minus)
  • ઉત્સાહી x નિરુત્સાહી (Enthusiastic x discouraged)
  • અકર્મી x સકર્મી (Inactive x active)
  • પૂર્વ x પશ્ચિમ (East x west)
  • ઉમીદ x નાઉમીદ (Hope x hopeless)
  • આર્ય x અનાર્ય
  • અંત x આરંભ (End x beginning)
  • નિશ્ચિત x સર્ચિત (Fixed x searched)
  • નેકી x બંદી (Virtue x captive)
  • નિર્ગુણ x સગુણ
  • ઈચ્છા x અનિચ્છા (Desire x reluctance)
  • ઉપકાર x અપકાર
  • ગરમી x ઠંડી (Heat x cool)
  • જોગી x ભોગી
  • ખુશબો x બદલો
  • અજ્ઞ x પ્રજ્ઞ (Ignorance x intelligence)
  • આરોપી x ફરિયાદી (Accused x Plaintiff)
  • સગવડ x અગવડ (Accused x Plaintiff)
  • અહંકાર x નમ્ર (Ego x humble)
  • નિદા x પ્રશંસા (Successive x predecessor)
  • નિવૃત્ત x પ્રવૃત્ત (Retired x active)
  • ઈલાજ x નાઈલાજ (Cure x Incurable)
  • પહેલું xછેલ્લું (First x last)
  • આદિ x અંત (Beginning x end)
  • અખત્યાર x બિનઅખત્યાર (Authority x non-authority)
  • પવિત્ર x અપાવિત્ર (Holy x unholy)
  • ખાલી x ભરેલું (Empty x filled)
  • અંદર x બહાર (Inside x outside)
  • અઘરું x સહેલું (Tough x easy)
  • ત્જુતા x વક્રતા
  • અવળું x સવળુ (Straight x inverted)
  • અગમબુદ્રે x પચ્છમબુદ્ધિ
  • જાહેર x ખાનગી (Public x private)
  • પરકીય x સ્વકીય (Foreign x personal)
  • દુર્લભ x સુલભ (Rare x accessible)
  • નજીક x દૂર (Near x away)
  • આઘાત x પ્રત્યાઘાત (Shock x reaction)
  • ઉડાઉ x કંજૂસ (Extravagant x stingy)
  • ઉપદ્રવી x નિરુપદ્રવી
  • ઈમાનદાર x બેઈમાન (Honest x dishonest)

Gujarati Virudharthi Shabd or Gujarati Antonym PDF

તમે વેબસાઇટ અથવા ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરીને આ પૃષ્ઠને સરળતાથી પીડીએફ ફાઇલમાં કન્વર્ટ કરી શકો છો. ઘણી વેબસાઇટ્સ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, જે તમને કોઈ પણ URL અથવા પૃષ્ઠને મફતમાં પીડીએફમાં કન્વર્ટ કરીને આપે છે. તમે આ પૃષ્ઠને બુકમાર્ક કરી શકો છો અથવા તેને offline સાચવી શકો છો, જેથી જ્યારે પણ તમે ઇચ્છો ત્યારે સરળતાથી વાંચી શકો છો.

Gujarati Virudharthi Shabd Video Tutorial

Summary

આશા રાખું છું, અમારા બ્લોગ In Gujarati નો “આઝાદી નો વિરોધી શબ્દ- Aazadi Virodhi Shabd in Gujarati” આર્ટિકલ તમને ખુબ ગમ્યો હશે અને ઉપીયોગી લાગ્યો હશે. આવીજ ગુજરાતી માં ઉપીયોગી માહિતી માટે અમારા બ્લોગ Ingujarati.org ની મુલાકાત લેતા રહો. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી અને જણાવી શકો છો.

Leave a Comment