પ્રાણીઓના નામ | Animals Name In Gujarati and English

આપ સૌનું અમારા બ્લોગ Ingujarati.org માં સ્વાગત છે. આજે “જંગલી અને પાલતુ પ્રાણીઓ ના નામ (Animals Name In Gujarati and English With Photos)” આર્ટિકલ માં આપણે લોકપ્રિય જાનવરના નામ ની એક વિશાળ સૂચિ જોવાના છીએ. તમારે જરૂરી હોય તેવા બધા નામ આ લિસ્ટ માં શામેલ હોય એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

છતાં આ લિસ્ટ માં જો કોઈ પણ પ્રાણીનું નામ બાકી રહી જતું હોય તો, તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. અમે જરૂર થી એ પ્રાણીનું નામ ગુજરાતી અને અંગ્રેજી અર્થ સાથે અહીં લિસ્ટ મા અપડેટ કરીશું. અને આવીજ અવનવી ગુજરાતી ભાષામાં માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેવાનું ચૂકશો નહિ.

ભારતના લોકપ્રિય જંગલી અને પાલતુ પ્રાણીઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (India’s Popular Animals Name In Gujarati and English)

અહીં તમને સમજવામાં સરળતા રહે તે માટે અમે જંગલી અને પાલતુ પ્રાણીઓ ના નામ નું એક અલગ લિસ્ટ બનાવેલું છે. અહીં તમને અલગ અલગ પ્રાણીઓ ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં જોવા મળશે. સાથે સાથે થોડી ઉપીયોગી જાણકરી અને તેના વિષે ના અદભુત તથ્યો ની માહિતી મળશે, જે જાણકરી કદાચ તમને નહિ હોય.

જંગલી પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Wild Animals Name In Gujarati and English)

નીચે દર્શાવેલ લિસ્ટ માં તમને બધા જંગલી પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજી માં જોવા મળશે. ભારત માં ઉપલબ્ધ લગભગ બધી પ્રજાતિ ના નામ આ લિસ્ટ માં શામેલ છે. અન્ય વિદેશી પ્રજાતિ ના પ્રાણીઓ ના નામ વધુ નહિ જોવા મળે, કારણકે તેમનું નામ અંગ્રેજી અને ગુજરાતી માં સરખું જોવા મળે છે.

NoWild Animals Name In GujaratiWild Animals Name In English
1સિંહ (Sinh)Lion (લાયન)
2વાઘ (Vagh)Tiger (ટાઇગર)
3હાથી (Hathi)Elephant (એલેફન્ટ)
4દીપડો (Dipdo)Panther or Jaguar (પેન્થર અને જગુઆર)
5શિયાળ (Shiyal)Fox (ફોક્સ)
6વરુ (Varu)Wolf (વોલ્ફ)
7ચિત્તો (Chito)Leopard (લેપર્ડ)
8રીંછ (Richh)Bear (બિઅર)
9વાંદરો (Vandro)Monkey (મંકી)
10જીરાફ (Jiraf)Giraffe (જીરાફ)
11કાંગારુ (kangaru)Kangaroo (કાંગારુ)
12હરણ (Haran)Deer (ડિયર)
13સસલું (Saslu)Rabbit (રેબિટ)
14ગેંડા (Gendo)Rhinoceros (રાહીનોસોર્સ)
15ઝેબ્રા (Zibra)Zebra (ઝેબ્રા)
16કાળિયાર (Kaliyar)Antelope (એન્ટિલોપ)
17હિપ્પોપોટેમસ (Hipopotemas)Hippopotamus (હિપ્પોપોટેમસ)
18ચિમ્પાન્જી (Chimpanji)Chimpanzee (ચિમ્પાન્જી)
19ગોરીલા વાંદરો (Gorila Vandro)Gorilla (ગોરીલા)
20છછુંદર (Chachundar)Mole (મોલ)
21નોળિયો (Noliyo)Mongoose (મંગુસ)
22ઝરખ (Jarakh)Hyena (હાયના)
23રૂંવાદાર નોળીયા જેવું પ્રાણી (Ruvatidar Nliya Jevu Prani)Beaver (બીવર)
24સાબર (Sabar)Fallow Deer (ફેલો ડિયર)
25ચામાચીડિયું (Chamachidiyu)Bat (બેટ)
26જળ બિલાડી (jal Biladi)Otter (ઓટ્ટર)
27સફેદ રુવાંટીવાળું નાનું વગડાઉ જાનવરErmine (ઇર્મીન)
28શેળો (Shelo)Hedgehog (હેજહોગ)
29પૂંછડી વિનાના વાનર ની એક પ્રજાતિApe (એપ)
30દેખાવમાં કૂતરા જેવું એક મોટું વાનરBaboon (બબુન)

પાલતુ પ્રાણીઓના નામ ગુજરાતી અને ઇંગ્લિશ ભાષામાં- Pet Animals Name In Gujarati and English

નીચે દર્શાવેલ લિસ્ટ માં તમને બધા પાલતુ પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં જોવા મળશે. ભારત માં ઉપલબ્ધ લગભગ બધી પાલતુ પ્રજાતિ ના નામ આ લિસ્ટ માં શામેલ છે. અન્ય વિદેશી પાલતુ પ્રજાતિ ના પ્રાણીઓ ના નામ અહીં નહિ જોવા મળે, કારણકે તેમનું નામ અંગ્રેજી અને ગુજરાતી માં લગભગ સરખું જોવા મળે છે અથવા ગુજરાતી નામ ઉપલબ્ધ નથી.

NoPet Animals Name In GujaratiPet Animals Name In English
1કૂતરો (Kutro)Dog (ડોગ)
2ગાય (Gaay)Cow (કાવ)
3ભેંસ (Bhesh)Buffalo (બફેલો)
4બિલાડી (Biladi)Cat (કેટ)
5ઘોડો (Ghodo)Horse (હોર્સ)
6બળદ (Balad)Ox (ઓક્સ)
7ઘેટાં (Geta)Sheep (શિપ)
8બકરી (Bakri)Goat (ગોટ)
9ગધેડો (Gadhedo)Donkey (ડોન્કી)
10ઊંટ (Uut)Camel (કેમલ)
11આખલો (Akhlo)Bull (બુલ)
12ભૂંડ (Bhund)Pig (પિગ)
13ખચ્ચર (Khacchar)Mule (મ્યુલ)
14ટટુ (Tattu)Pony (પોની)
15બળદ જેવું તિબેટ વિસ્તાર નું એક પ્રાણીYak (યાક)

પ્રાણીઓ વિશે તથ્યો (Facts About Animals In Gujarati)

  • જેલીફિશની એક પ્રજાતિ અમર છે. તે જાતીય પરિપક્વ થયા પછી તે ક્યારેય મૃત્યુ પામતી નથી.
  • ગોકળગાય એક સમયે ત્રણ વર્ષ સુધી સૂઈ શકે છે.
  • વિશ્વના દરેક માનવ દીઠ 10 લાખ કીડીઓ છે.
  • એક ચામાચીડિયું કલાકમાં 1 હજાર જેટલા જંતુઓ ખાઈ શકે છે.
  • ઓક્ટોપસ દરિયાયી પ્રાણી ત્રણ હૃદય ધરાવે છે.
  • હાથીઓ એકબીજાને ને ચોક્કસ ચેતવણી સંકેત આપી શકે છે.
  • કૂતરાઓની ગંધની ભાવના મનુષ્ય કરતા લગભગ 100, 000 ગણા વધુ છે.
  • મધમાખી તેની પાંખો પ્રતિ સેકંડ બસો થી વધુ વાર ફફડાવી શકે છે.
  • કોબ્રા સપનું નું ઝેર એટલું જીવલેણ છે કે, તેનું એક ગ્રામ ઝેર 150 વધારે વ્યક્તિને મારવા માટે પૂરતો છે.
  • ચામાચીડિયું એકમાત્ર સસ્તન પ્રાણી છે જે ઉડી શકે છે.
  • ચામાચીડિયાના પગના હાડકા એટલા પાતળા હોય છે, કે તે ચાલી શકતું નથી.
  • ઘોડા ઉભા રહીને સૂઈ શકે છે.

Summary

આશા છે કે “જંગલી અને પાલતુ પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં (Animals Name In Gujarati and English)” આર્ટિકલ માં તમને જોઈતા પ્રાણીઓના નામ અને તેના વિષે માહિતી પણ મેળવી. તમને આ માહિતી કેવી લાગી તે નીચે કોમેન્ટ કરી અને અમને જરૂર જણાવશો. આ પ્રક્રિયા થી ભવિષ્ય માં આવીજ ઉપીયોગી માહિતી પ્રદાન કરવામાં જરૂરથી પ્રોત્સાહન મળશે.

Leave a Comment