ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા ભાગ-1 (Armament problem Gujarati Story Part-1)

Hello friends and welcome to our blog ingujarati.org, today we are growing a new story called ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા (Armament problem Gujarati story). Hope you will like this Gujarati story very much and if the story uploaded in our blog is much bigger, then we divide it into different parts.

ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા

પ્રવૃત્તિને ડિસેમ્બર 1986 માં 38 વર્ષ પૂરાં થયાં. ત્યાર સુધીમાં 912 પુજિતફાઑ પ્રકાશિત થઈ છે. આ પ્રકાશન પ્રવૃત્તિ એક લોકપ્ભિયુખ જ્ઞાનયપ્ત્રા છે. લોકશિક્ષણનીં તથા જ્ઞાનંપ્રસારણનીં. સમપ્જકલ્યણિલક્ષી પ્રવૃત્તિ છે. ગુજરાતી ભાષા અનેં સાહિત્યનાં ઇતિહાસમાં આ પ્રકારની પ્રવૃત્તિ અપૂર્વ છે. 38 વર્ષથી પરિચય પુસિંપ્કા પ્રવૃત્તિ નિયમિંતતાથી અને એકધારીં અખંડ ચાલી રહો છે.

લોકદષ્ટિમાં એ આદર અને પ્રતિષ્ઠા પામી છે. આપુસ્તિકાઑ એક ઘરગથ્થુ લઘુ જ્ઞાનકોશ છે. જેઓ મોટાં કદનાં દળદાર પુસ્તકો વાંચવાનો સમય કાઢી શકે તેમ ન હોય તેઓને પણ આ પુસ્તિકાઓ દ્વારા કેટલાય વિષયોનું જ્ઞાન ઘેર બેઠા સરળતાથી મળી રહે છે.

વિશ્વ ભર માં અણુ-નિઃશસ્ત્રીકરણની સમસ્યા

વીસમી સદીનો કોઈ અભિશાપ હોય તો તે અણુબૉમ્બની શોધ અને હિરોશિમા તથા નાગાસાકી શહેરો ઉપર તેનો ઉપયોગ છે. વિનારાનું આ તાંડવ નિર્દોષ નર, નારી અને બાળકો ઉપર ત્રાઢકચું ત્યારે તેને અસંદિગ્ઘં ભાષામાં વખોડનારો પ્રથમ …અવાજ મોહનદાસ કરમચંદ ગાંધીએ ઉઠાવ્યો હતો. ત્યારથી: એક “તરફ્ન્વઘુ નેં વધુ…કાતિલ અણુશસ્રો બનાવવાની દોઢ શરૂ થઈ તો બીજી તરફ અણુભય સામે ગાંધીજીએ ઉઠાવેલો અવાજ વિસ્ત્તરતૉ ગયો. એક પછી એક દેશના શાસકો અણુશઓંનું સંશોધન કરી અમેરિકાના… અણુઈજારાને તોડવામાં ગૂંતાયા અને પ્રજા તેનો વિરોધ કરવા તરફ વળી.

અણુસ્પર્ધામાં એકબીજાને “માત કરવા મયી રહેલા દ્દેશોનું અર્યકારણ તેના ભારથી તૂટવા લાગ્યું ત્યારે અણુશસો પર અંકુશ *મૂકવાષ્વાટાઘાટો શરૂ થઈ . આ ગાળા દરમિયાન અણુસત્તા બની ગયેલા દેશોએ તેમની પાસેનાં અણુશસ્રો ઘટાડવા સંમતિ દાખવી પણ મર્યાદિત સંખ્યામાં અણુશઓ તેમની પાસે રહે, તેને વધુ કાતિલ બનાવવા લેબોરેટરી- સંશોધનનો અધિકાર પણ રહે અને અન્ય કોઈ દેશ અણુપ્રયોગ ન કરે, અણુસંશોધન ન કરે તેવા કરારો કરવાની તરકીબ શોધી કાઢી. આ તરકીબ એટલે એન…પી.ટી. ( નૉન-પ્રોલિફરેશન ટ્રીટી) અર્થાત્ બિન- વિસ્તરણ સ.થિ અને સી.ટી…બી.ટી.(કૉમ્પિહૈંન્સિવ ટેસ્ટ બૉન દ્રીટી) એટલે કે સર્વગ્રાહી પરીક્ષણબંધી કરાર.

આ બંને ડરરોની વિગતો તપાસતા પહેલાં અણુપ્રયોગ અને વિવિધ ડેશોએ કષારે અને કેવી રીતે, કેટલા પ્રમાણમાં અણુશસ્નોનો ખડકલો $ર્યો તેના ઇતિહાસ ઉપર નજર નાખવી જરૂરી છે. તેના સંદર્ભમાં જ આ કરારો અગે ભાસ્તે લીષેલા વલણને તપાસવું સુગમ બનશો. જર્મનીમાં યહદી વૈજ્ઞાનિકોએ ૧૯૩૨ના ફેબ્રુઆરીમાં ન્યુટ્રોનની શોષ કરી અને બીજી તરફ ૧૯૩૩ના જાન્યુઆરીમાં હિટલર સત્તા પર આવ્યો.

હિટલરે સત્તા પર આવતાંની સાથે ચહ્દીઓ ઉપર દમન શારૂ કર્યુ. જ્મનોના નામાંકિત ભૌતિકશાસ્્રીઓ ચહદીઓ હતા; પરિણામે હિટલરના રજકારણ અને વિજ્ઞાન વચ્ચે સંઘર્ષની શરૂઆત થઈ. ચહદી વૈજ્ઞાનિકોની જર્મની છોડીને ભ્રિટન અને અમેરિકા ભાગી જવાની શરત યઇ. લગભગ સો જેટલા નામાંકિત ભૌતિકશાસ્ૌ્રીઓ જર્મની છોડી ગયા. તેમણે અમેરિકામાં આશ્રય મેળજ્યો. ૧૯૩૮માં ઓઢો હાન અને કીટગ્ર સ્ટ્રાસમાને અણુવિસ્કોટની શોષ કરી. આ સંશોષધને ખળભળાટ મચાવ્યો.

અમેરિકાનો અણુબોમ્બ

ચહ્દાઅરે ઉપર નાઝી દમન શરૂ થયાની શરૂઆતમાં જ હંગેરિયન ભ્પૌતિકશાસ્મી લીયો ઝિલાર્ડ જર્મની છોડીને ભ્રિટનમાં જઈને વસ્યો. સમઝ વિસ્કોનની પછી અણુના શોધ થઇ તે પહેલાંથી લીયો ઝિલાર્ડને અણુબોમ્બ લનવાનો અન તેની મ્હાવિનાશક શક્તિની ગંષ આવી ગઈ હતી. ઘણા નામા એતિકગાસીઓ જર્મની છોડી ગયા છતાં જર્મની પાસે અણુ ક્ષેત્રે વિકાસ બનાવવાના કાર્યક્રમને આગળ વષારવાની ક્ષમતાવાળા વજ્ઞાનિકા હતા.

આને કારણે બ્રિટન-અમેરિકા ભાગી ગયેલા વૈજ્ઞાનિકો ચિંતિત હતા. જનન અણુભોમ્બ ભનાવવામાં સફળ થાય તે પહેલાં અણુબોમ્બ લન: આતુર લીયો ઝિલર્ડને તેને માટે સરકારી સમર્થન, ભંડોળ અને અન્ય સહાય બ્રિટન કરતાં અમેરિકામાં વધુ ઝડપથી મળશે એમ લાગતાં તે અમેરિકા દેશ પેહલા પહોંચી ગયો. જાપાને જ્યારે પર્લ કાર્લર ઉપર હુમલો કર્યો ત્યારે પ્રસુખ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસની પરવાનગી લીષા વિના અણુબોમ્બ બનાવવાના ઝડપી પ્રયત્નો હાથ ષરવાનો નિર્ણય લીધો. આને પરિણામે મેનહટન પ્રોજેકટની શરૂઆત થઈ.

જનરલ લેસ્લી ગ્રુબ્સે આ પ્રોજેક્ટની નિગાહબાની કરી. અમેરિકાએ તેના અણુસંશોષનની માહિતી યુદ્ધના સાથી દેશો બ્રિટન અને સોવિયેટ સંઘને ન પહોચે તેની પણ તકેદારી રાખી હતી. જનરલ ગ્રુબ્સે સ્વીકાર્યું હતું કે તેણે આ પ્રોજેક્ટને રશિયા આપણું દુરમન છે એવી સમજ સાયે આગળ ષપાવ્યો હતો. તેણે આ પ્રોજેક્ટમાં કામ કરતા અંગ્રેજ અને ફ્રેન્ચ વૈજ્ઞાનિકોને પ્રૉજેફ્ટના મહત્ત્વના સંશોધનથી અળગા રાખ્યા હતા. બીજી તરક જર્મન વૈજ્ઞાનિકો પણ અણુસંશોષન પાછળ તનતોડ મહેનત કરી રહ્યા હતા. પણ તેમને અમેરિકાની જેમ સર્વોચ્ચ રાજકીય પીઠબળ અને નાણાં ઉપલબ્ધ ન હતાં.

તેમને સતત હવાઈ ભોમ્ભમારા હેઠળ અણુબોમ્બ બનાવવાના પ્રયાસો કરવા પડયા હતા. આથી, તેમણે અણુબોસ્ભ બનાવવા માટે ઉતાવળ ન કરી. તેમને એવી કલ્પના પણ ન હતી કે સાથી રાષ્ટ્રોના વૈજ્ઞાનિકો અણુબોમ્બ બનાવવાની દિશામાં તેમનાથી આગળ નીકળી ગયા હશે.

જર્મની જ્યારે શરણે આવ્યું અને અમેરિકન, રશિયન. બ્રિટિશ અને ફ્રેન્ચ વિભાગો(ઝોન)માં વહેંચાચું ત્યારે મેનહટન પ્રોજેફ્ટનો ડિરેફટર જનરલ ગ્રુબ્સ અમેરિકન ઝોન સિવાયના અન્ય વિભાગોમાં પણ પહોચી ગયો અને દસ્તાવેજો તયા જર્મન વૈજ્ઞાનિકોને ઉપાડી ગયો. તેણે ઘણા સૈજ્ઞાનિકોને કબજે કરી તેમનાં સેશોષનના ઉપકરણોનો નારા કયા અને ચુરેનિયમના જચ્યાનો કબજો લઈ લીષો.

જુલાઈ ૧૬, ૧૯૪૫ના રોજ અમેરિકાએ ન્યૂ મેક્સિકો ખાતે પહેલુ પરીક્ષણ કર્યું. તેમાં સફળતા મળતાં ઓગસ્ટ ૧૯૪૫માં હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેકચો. માનવઈતિહાસમાં કચારેય વપરાયો ન હોય તેવો અગનગોળો વપરાયો અને મહાવિનાશ વેરાયો જેની અસરમાંથી પાંચ દસકા પછી પણ આ નગરો મુક્ત થયાં નથી.

બ્રિટનનો અણુબોમ્બ

અણુબોમ્બ બનાવવા માટે નિર્ણય કરનારો ગ્રથમ દેશ બ્રિટન હતો. ૧૯૪૧ના સપ્ટેમ્બરમાં બ્રિટનની સરકારે અણુબૉમ્બ બનાવવાનો નિર્ણય લીષો હતો. બ્રિટને અણુબૉમ્બ બનાવવાનો નિર્ણય લીધો તેની પાછળ જર્મન અણુબૉમ્બને પહોંચી વળવાની ગણતરી ઉપરાંત યુદ્ધોત્તર વિશ્વમાં પોતાનું આગવું સ્થાન જાળવી રાખવાની ગણતરી પણ હતી. યુદ્ધની વિશિષ્ટ પરિસ્થિતિને કારણે બ્રિટને અમેરિકા સાથે સંયુક્ત પ્રયાસ કરવાનું ઠરાવ્યું.

આમ છતાં બંને દેશોને એકબીજામાં વિશ્વાસ ન હતો. અમેરિકનો માનતા હતા કે લુચ્ચા અંગ્રેજો યુદ્ધોત્તર વર્ષોમાં અણુના શાંતિમય ઉપયોગ ક્રારા વેપારી લાભ લેવા માટે સહકાર કરી રહ્યા છે. જ્યારે અંગ્રેજોને એવી શંકા હતી કે અમેરિકનો યુદ્ધોત્તર અણુઈજારા માટે ઈચ્છુક છે. ૧૯૪૩ના ઓંગસ્ટની ૧૦મીએ બ્રિટિશ વડા પ્રધાન ચર્ચિલ અને અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટ વચ્ચે ક્વીબેક બેઠકમાં કરાર થયા.

આ કરાર હેઠળ બ્રિટન અને અમેરિકન સંયુક્ત પ્રોજેફૂટ શરૂ થયો. ૧૯૪૪ના સપ્ટેમ્બરની ૧૯મીએ ચર્ચિલ અને રૂઝવેલ્ટ વચ્ચે બીજો કરાર થયો’ તેમાં અણુબૉમ્બનો ઉપયોગ કરતાં પહેલાં, અને યુદ્ધોત્તર ગાળામાં લશ્કરી કે શાંતિમય વેપારી હેતુઓ માટે તેનો ઉપયોગ કરતાં પહેલાં બ્રિટનની સંમતિ આવશ્યક ગણવામાં આવી. અમેરિકા આ કરારનું પાલન કરવાની દાનત રાખતું ન હતું, તેણે ૧૯૪૬માં એટમિક એનર્જી એકટ પસાર કર્યોં.

આ કાનૂન હેઠળ અણુક્ષેત્ર અંગે સંપૂર્ણ ગુપ્તતા જાળવવાની જોગવાઈ કરવામાં આવી. પરિણામે બ્રિટન સાથે થયેલા કરાર વ્યવહારમાં નિરર્થક બની ગયા. બ્રિટન પ્રારંભમાં તો અમેરિકાના દ્રોહથી ડધાઈ ગયું પણ તેણે અમેરિકાના અણુઈજારાના ઈરાદાને પડકારવાનું ઠરાવ્યું, અને પોતાનો અણુબૉમ્બ બનાવવા આગળ ધપવાનો નિર્ણય લીધો. બ્રિટને ૧૯૪૭ના જાન્યુઆરી મહિનામાં આ નિર્ણય લીધો. યુદ્ધ સમાપ્ત થયું હતું, તત્કાલીન નવા યુદ્ધની સંભાવના ન હતી ત્યારે અણુબૉમ્બ બનાવવાનો નિર્ણય તો લીધો પણ તે અંગે ગજબની ગુપ્તતા જાળવવામાં આવી.

આ નિર્ણય બ્રિટનની કેબિનેટે લીધો ન હતો. પાર્લમેન્ટની અનુમતિ લેવામાં આવી ન હતી. રક્ષામંત્રીના મત મુજબ પછીનાં પાંચ વર્ષ દરમિયાન મોઢું યુદ્ધ થવાની સંભાવના નહોતી તેમ છતાં અણુબૉમ્બ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઈ સંભવિત હુમલા સામે ડિટરન્ટ(રોકનાર શાસ્ત્ર) તરીકે પણ આ નિર્ણય લેવાયો ન હતો. માત્ર અણુસત્તાની પ્રતિષ્ઠા મેળવવા અને અમેરિકાનો અણુઈજારો તોડવા આ નિર્ણય લેવાયો હતો.

બ્રિટન બીજા વિશ્વયુદ્ધની તારાજીમાંથી બહાર આવ્યું ન હતું, ખાણિયા મજૂરો હડતાળ પર જવાથી કારખાનાંઓ બંષ પડયાં હતાં અને પ્રજા ઠંડીથી થરથરતી હતી ત્યારે આ નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયને બ્રિટનના અણુવૈજ્ઞાનિકોનું સમર્થન હતું. માત્ર એક પ્રસિદ્ધ ભૌતિકશાસ્રી પેટ્રિક બ્લૅકેટે અણુબોમ્બ બનાવવાનો વિરોધ કર્યો હતો. બ્રિટનના સંરક્ષણ-પ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે સોવિયેટ સંઘ સાથેના યુદ્ધની સંભવિતતાને નકારતાં કહ્યું કે પશ્ચિમની લોકશાહીઓ સામે મુખ્ય ભય અર્થતંત્ર ભાંગી પડવાનો છે. બ્રિટન મહાન દેશ છે પણ મહાસત્તા રહ્યો નથી અને તેણે મહાસત્તા તરીકે વર્તવાની જરૂર નથી. જે કામ અમેરિકા વધારે સારી રીતે કરી શકે તે બ્રિટને કરવાની જરૂર નથી.

Summary

I hope you liked ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા (Armament problem Gujarati story) article and also this Gujarati story. You can find the link to all the other parts here. Keep visiting our blog ingujrati.org to get such amazing information.

Leave a Comment