પક્ષીઓના નામ | Birds Name in Gujarati and English

આપ સૌનું અમારા બ્લોગ Ingujarati.org માં સ્વાગત છે. આજે “પક્ષીઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Birds Name in Gujarati and English” આર્ટિકલ માં આપણે બધા લોકપ્રિય પક્ષીઓ ના નામ ની એક વિશાળ સૂચિ જોવાના છીએ. આ લિસ્ટ માં તમને ભારત અને ગુજરાત ના મોટા ભાગના લોકપ્રિય પક્ષીઓ ના નામ ગુજરાતી અને ઇંગ્લિશ ભાષા માં જોવા મળશે અને તમારે જોઈતા બધા નામ આ લિસ્ટ માં શામેલ હોય એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

છતાં આ લિસ્ટ માં જો કોઈ પણ પક્ષીનું નામ બાકી રહી જતું હોય તો, તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. અમે જરૂર થી એ પક્ષીનું નામ ગુજરાતી અને અંગ્રેજી અર્થ સાથે અહીં લિસ્ટ મા અપડેટ કરીશું. અને આવીજ અવનવી ગુજરાતી ભાષા માં માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેવાનું ચૂકશો નહિ.

ભારત ના લોકપ્રિય પક્ષીઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં ભાષામાં (India’s Most Popular Birds Name In Gujarati and English With Photos)

ચિત્રો સાથે પક્ષીનાં નામ અને પ્રકૃતિને જાણવાનું અને શોધવાનું કોઈ પણ વ્યક્તિ કે બાળકો માટે હંમેશાં રસપ્રદ રહ્યું છે. પક્ષીઓ એ આપણી કુદરતી પ્રકૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે, કેટલાક પક્ષીઓ ઉડતા નથી, કેટલાકની જેવી ચાંચ બીજાની પાસે નથી હોતી.

દુનિયામાં હજારો વિવિધ પ્રકારના પક્ષીઓની જાતિ મોજુદ છે અને આ કારણોસર, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પક્ષીઓનાં બધાં નામો શીખવાનું એક જબરજસ્ત કાર્ય જેવું લાગે છે. પરંતુ અહીં દુનિયાની બધી પક્ષીની પ્રજાતિના નામ તો લિસ્ટ માં નહિ શામેલ કરી શકાય, પણ ભારત ના લોકપ્રિય નામ જરૂર થી જોવા મળશે.

લોકપ્રિય પક્ષીઓના નામનું લિસ્ટ- List of Popular Birds Name In Gujarati and English (Pakshiyon Na Naam Gujarati Ma)

NoBirds Name In GujaratiBirds Name In English
1મોર (Mor)Peacock (પીકોક)
2ઢેલ (Dhel)Peahen (પીહેન)
3પોપટ (Popat)Parrot (પેરટ)
4કબૂતર (Kabutar)Dove or Pigeon (પિંજન)
5ચકલી (Chakli)Sparrow (સ્પેરો)
6બાજ (Baaj)Falcon or Hawk (હોક)
7સમડી (Samdi)Kite or Eagle (ઇગલ)
8ગીધ (Gidhh)Vulture (વલ્ચર)
9ઘુવડ (Ghuvad)Owl (આઉલ)
10બતક (Batak)Drake or Duck (ડક)
11રાજહંસ or હંસ (Rajhans or Hans)Swan (સ્વાન)
12મેના (Mena)Mynah (મેના)
13બુલબુલ (Bulbul)Nightingale (નાઇટિંગલ)
14કોયલ (Koyal)Cuckoo (કુકુ)
15કાગડો (Kagdo)Crow (ક્રો)
16ટીટોડી (Titodi)Lapwing (લપવીગ)
17મુર્ગો (Murgo)Cock (કોક) or Roosters
18મરઘી (Marghi)Hen (હેંન)
19દેવ ચકલી (Dev Chakli)Martin (માર્ટિન)
20તેતર (Tetar)Partridge (પાર્ટિજ)
21સારસ (Saras)Crane birds (ક્રેન)
22શાહમૃગ (Sahmrug)Ostrich (સ્ટ્રિચ)
23જળ કુકડી (Jal Kukdi)Sea Gull (સી ગુલ)
24બગલું (Baglu)Heron (હેરોન)
25નીલકંઠ (Nilkanth)Magpie Bird (મેગ્પી બર્ડ)
26લક્કડખોદ (Lakkad Khod)Woodpecker (વુડપેકર)
27ચામાચીડિયું (Chamachidiyu)Bat (બેટ)
28ફ્લેમિંગો (Flamingo)Flamingo (ફ્લેમિંગો)
29કલકલિયો (Kalkaliyo)Kingfisher (કિંગફિશર)
30કલગીવાળો પોપટ (Kalgi Valo Popat)Cockatoo (કાકાટુઆ)
31જળ અગન (Jal Agan)Skylark (સ્કાયલાર્ક)
32તેતર જેવું એક પક્ષી (Tetar Jevu Ek Pakshi)Quail (ક્વાલ)

પક્ષીઓ વિશે તથ્યો (Facts About Birds In Gujarati)

  • પક્ષીઓની લગભગ 10,000 વિવિધ જાતો છે.
  • ફ્લેમિંગો ત્યારે જ ખાઇ શકે છે, જ્યારે તેનું માથું ઊલટું હોય.
  • શાહમૃગ ની પાંખો 2 મીટર સુધીની ઉંચાઇ સુધી પહોંચી શકે છે, જે પક્ષી ઉડતું નથી. શાહમૃગ પક્ષીઓના સૌથી મોટા ઇંડા મૂકે છે, તેનું વજન 1.5 કિલોગ્રામ છે.
  • હમિંગબર્ડ નું વજન 1.9 ગ્રામ કરતા વધારે નથી હોતું. તેના નાના ઇંડા, જે વટાણાના કદના હોય છે.
  • એક પક્ષીનું હૃદય આરામ કરતી વખતે પ્રતિ મિનિટ 400 વખત ધબકે છે અને ઉડતી વખતે દર મિનિટમાં 1000 ધબકે છે.
  • પેંગ્વિન હવામાં 6 ફૂટ જેટલી ઉંચાઈ સુધી કૂદી શકે છે.
  • પેરેગ્રિન બાજ શિકાર કરતી વખતે 389 કિલોમીટર/કલાક સુધીની સ્પીડ એ ઉડી શકે છે.
  • ઉડતી વખતે અલ્બેટ્રોસ નામનું પક્ષી સૂઈ શકે છે.
  • આફ્રિકન ગ્રે પોપટ 800 થી વધુ શબ્દો બોલી શકે છે. પોપટની મોટાભાગની જાતિઓ ફક્ત 50 જ શબ્દ શીખી શકે છે.

Summary

આશા છે કે “પક્ષીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Birds Name in Gujarati and English Labguage)” આર્ટિકલ માં તમને જોઈતા નામ અને માહિતી પણ મેળવી. તમને આ માહિતી કેવી લાગી તે નીચે કોમેન્ટ કરી અને અમને જરૂર જણાવશો. આ પ્રક્રિયા થી ભવિષ્ય માં આવીજ ઉપીયોગી માહિતી પ્રદાન કરવામાં જરૂરથી પ્રોત્સાહન મળશે.

Leave a Comment