દરમાં રહેતા પ્રાણીઓના નામ (Burrowing Animals Names In Gujarati and English)

આપ સૌનું અમારા બ્લોગ Ingujarati.org માં સ્વાગત છે. આજે “દરમાં રહેતા પ્રાણીઓના નામ (Burrowing Animals Names In Gujarati and English)” આર્ટિકલ માં આપણે એક અનોખા પ્રાણીઓ કે જાનવરો ના નામ ની એક વિશાળ સૂચિ જોવાના છીએ જે દર બનાવી અને રહે છે. આ લિસ્ટ માં તમને ઘણા બધા અવનવા જાનવરો ના નામ ગુજરાટી અને ઇંગ્લિશ માં જોવા મળશે જે કદાચ તમને બીજે ક્યાંય નહિ મળે.

આ લિસ્ટ બનાવવું એ બીજા પ્રાણીઓ કરતા થોડું અઘરું છે, અમે પુરી મેહનત કરી છે કે વધુ માં વધુ દરમાં રહેતા પ્રાણીઓ ના નામ વિષે માહિતી આપી શકીયે. છતાં આ લિસ્ટ માં જો કોઈ પણ દર માં રહેતા પ્રાણીનું નામ બાકી રહી જતું હોય તો, તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. અમે જરૂર થી એ પ્રાણીનું નામ ગુજરાતી અને અંગ્રેજી અર્થ સાથે અહીં લિસ્ટ મા અપડેટ કરીશું.

દરમાં રહેતા પ્રાણીઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Burrowing Animals Names In Gujarati and English or Dar Ma Raheta Pranio)

ઘણા પ્રકારના પ્રાણીઓ કે જે દર બનાવે છે, અને તેમાં તે રહે છે. આ લિસ્ટ માં મોટા ભાગના પ્રાણીઓ સસ્તન પ્રાણીઓ, ઉભયજીવી, માછલી, ક્રસ્ટેસિયન, સરિસૃપ, પક્ષીઓ, જીવ જંતુઓ, કરોળિયા, દરિયાઈ અર્ચન અને કૃમિ વગેરે જેવા પ્રકાર નો સમાવેશ થાય છે.

દર પાર દરેક પ્રાણી વિવિધ જગ્યા એ બનાવી શકે છે. ઉંદર રેતીમાં દર બનાવે છે. ભમરો કે ઉધય લાકડામાં બુરો બનાવે છે. કેટલાક દરિયાઈ અર્ચન અને છીપવાળી ખાદ્ય માછલી દરિયા ની અંદર ની સપાટીએ દર બનવી અને રહે છે. તે તેમનું એક સુરક્ષિત ઘર છે અને તેના દ્વારા તે બીજા પ્રાણીઓ કે પ્રજાટી થી પોતાની સુરક્ષા કરે છે.

NoBurrowing Animals Names In GujaratiBurrowing Animals Names In English
1ખિસકોલી (Khiskoli)Squirrel
2સાપ (Saap)Snake
3ઉંદર (Undar)Mouse
4કરોળિયો (Karoliyo)Spider
5શેળો (Shelo)Hedgehog
6સસલું (Saslu)Rabbit
7ધ્રુવીય રીંછ (Dhruviy Richh)Polar bear
8છછુંદર (Chachundar)Mole
9કાચિંડો (Kachindo)Chameleon
10ઘો (Gho)Indian lizard
11નોળિયો (Noliyo)Mongoose
12શિયાળ (Shiyal)Fox
13કરચલો (Karachlo)Crab
14વીંછી (Vichhi)Scorpion
15રણ માં રહેતો કાચબો (Ran No kachbo)Desert Tortoise
16પેંગ્વિન (Pegvin)Penguin
17ગ્રાઉન્ડહોગ (Graoundhog)Groundhog
18ઊધઇ ખાનારું આફ્રિકાનું એક નિશાચર સસ્તન પ્રાણીAardvark
19ઓટર (Ottar)Otter
20કીડી (Kidi)Ants
21અમેરિકન ખિસકોલી (Amerikan khiskoli)Prairie Dog
22દર માં રહેતું ઘુવડ (Dar ma rehtu ghuvad)Burrowing Owl

કોઈપણ પાર્થિવ અથવા જળચર પ્રાણી કે જે પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓથી બચાવવા માટે, તેમજ ખોરાકનો સંગ્રહ કરવા માટે જમીનના છિદ્રો ખોદવામાં સક્ષમ છે. પાણી માં વસવાટ કરતા પ્રાણીઓ અનન્ય રૂપે પાણી માં રહેવા અનુકૂળ પ્રજાતિઓ છે, જેમાં રક્ષણાત્મક હેતુઓ માટે, તેમજ ઘર, હાઇબરનેશન, હૂંફ અને ખાદ્ય સંગ્રહ માટે દર ખોદવાની ક્ષમતા છે.

દર સરળ ડિઝાઇન ની અસ્થાયી રચનાઓથી વધુ કાયમી ભૂગર્ભ સુધી હોય શકે છે, જેમાં પ્રાણીઓ અને જીવ જંતુ ઘણી પેઢી સુધી વસી શકે છે. અંગોવાળા પ્રાણીઓ સામાન્ય રીતે તેમના પગનો કે હાથનો ઉપયોગ કરીને તેમના દર નું ખોદકામ કરે છે, પરંતુ ઘણા પ્રાણીઓ આ પ્રક્રિયામાં અવ્યવસ્થિત હોય છે અને પદ્ધતિ હંમેશા સ્પષ્ટ હોતી નથી.

Summary

આશા છે કે “દરમાં રહેતા પ્રાણીઓ ના નામ (Burrowing Animals Names In Gujarati and English)” આર્ટિકલ માં તમને જોઈતા દરમાં રહેતા જાનવરોના નામ અને તેના વિષે માહિતી પણ મેળવી. તમને આ માહિતી કેવી લાગી તે નીચે કોમેન્ટ કરી અને અમને જરૂર જણાવશો. આ પ્રક્રિયા થી ભવિષ્ય માં આવીજ ઉપીયોગી માહિતી પ્રદાન કરવામાં જરૂરથી પ્રોત્સાહન મળશે.

Leave a comment