Dobi Meaning in Gujarati | ડોબી નો ગુજરાતી માં અર્થ

નમસ્તે મિત્રો આપ સૌ નું અમારા બ્લોગ inGujarati.org માં મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર. આજના આર્ટિકલ “Dobi Meaning in Gujarati | ડોબી નો ગુજરાતી માં અર્થ” માં આપણે તમારા પ્રશ્ન ના સચોટ જવાબ તરફ માહિતી મેળવીશું. અહીં તમને મોટા ભાગ ની માહિતી ગુજરાતી ભાષા માં મળશે સાથે સાથે થોડી ટેકનોલોજી રિલેટેડ માહિતી ઇંગલિશ ભાષા માં પણ મળશે.

આ શબ્દ તમને કદાચ કોઈ ડિક્શનરી માં જોવા નહિ મળે કેમ કે શબ્દ નો મૂળ અર્થ અલગ છે અને આપણે રોજ ના જીવન માં તદ્દન અલગ અર્થ લઈએ છીએ. તો આવો આર્ટિકલ તરફ વધીયે, જ્યાં તમને આ બાબતે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે.

Also read- 101+ શબ્દ સમૂહ માટે એક શબ્દ ગુજરાતી (Shabd Samuh Mate Ek Shabd)

What is Dobi Meaning in Gujarati?(ડોબી નો ગુજરાતીમાં અર્થ શું થાય?)

સૌ પ્રથમ તમારે આ શબ્દ સાથે સાથે ડોબા શબ્દ વિષે થોડી માહિતી મેળવવી પણ જરૂરી છે, કારણકે આ બંને શબ્દ તદ્દન સરખા જેવા જ છે. જો તમને ડોબા નો અર્થ પહેલા થી ખબર છે, તો તમને આ શબ્દ નો અર્થ સમજવામાં સરળ રહેશે. ડોબા શબ્દ નો ઉપીયોગ આપણે ત્યારે કરીએ છીએ જયારે કોઈ પણ પુરુષ જતી ને મૂર્ખ માણસ, અક્કલહીન કે બેવકૂફ માણસ કેહવું છે. ડોબી શબ્દ એ ડોબા નો સ્ત્રીલિંગ શબ્દ છે, જેમકે છોકરો અને છોકરી.

સમાન રીતે હવે જયારે વાક્ય માં કોઈ પણ સ્ત્રીલિંગ વ્યક્તિ ને મૂર્ખ, અક્કલહીન, બેવકૂફ જેવો અર્થ દર્શાવો છે, તો આ વખતે ડોબા ની જગ્યાએ “ડોબી” શબ્દ નો ઉપીયોગ કરવો પડશે. જયારે કાઠિયાવાડી કે સૌરાષ્ટ્ર ની અન્ય ભાષા માં આ શબ્દ નો અર્થ તદ્દન આલગ છે, જેની માહિતી પણ તમને નીચે જોવા મળશે.

Dobi (ડોબી) – કોઈ છોકરી અથવા મહિલા ને મૂર્ખ, અક્કલહીન કે બેવકૂફ જેવા અર્થ માં કેહવું હોય તો તમે આ શબ્દ નો ઉપીયોગ કરી શકો છો.

ગુજરાતી માં અન્ય અર્થ – Other Dobi meaning in Gujarati

  • મૂર્ખ (Stupid)
  • અક્કલહીન (Idiot)
  • બેવકૂફ (Stupid)
  • ઢોર (Animal)

ઉચ્ચારણ- Pronunciation

  • ડોબી (Doo-bi)

સમાનાર્થી શબ્દ – Synonyms

  • Idiot
  • Stupid
  • Fool
  • Senseless
  • Childish

ડોબા કે ડોબી શબ્દ વિશે સામાન્ય માહિતી – information about Doba and Dobi

ઉપર તમે ડોબા અને ડોબી બંને શબ્દ વિશે વિસ્તૃત માહિતી મેળવી અને તેના અલગ અલગ અર્થ વિષે પણ માહિતી મેળવી. સામાન્ય રીતે આ શબ્દ એ ગુજરાત ના કાઢીયાવાડ કે સૌરાષ્ટ્ર વિસ્તાર માં વધુ બોલતો શબ્દ છે. પાંલતુ જાનવર જેમાં મુખ્યત્વે ભેંસ નો સમાવેશ થાય છે તેને ડોબા તરીકે ઓળખવામાં આવે છે જયારે ગાય કે બકરા વિષે આ શબ્દ નથી વપરાતો.

what is dobi meaning in gujarati- ડોબી નો ગુજરાતીમાં અર્થ શું થાય
what is dobi meaning in gujarati- ડોબી નો ગુજરાતીમાં અર્થ શું થાય

હાલ તમને ખબર જ હશે કે ગુજરાતી ભાષા માં કોઈ પણ વ્યક્તિ ને મૂર્ખ કે પછી બુદ્ધિ વગરનો કેહવું હોય ત્યારે ગુજરાતી લોકો આ શબ્દ નો ઉપીયોગ કરે છે, અને કદાચ તમે પણ આ શબ્દ નો ઉપયગ કર્યો હશે. ડોબી શબ્દ લાંબા સમયથી આ શબ્દનો ઉપયોગ ગુજરાતી ભાષા માં થતો આવ્યો છે જયારે મુખ્યત્વે આ શબ્દ નો વધુ ઉપિયગો કોઈ માણસ ને મૂર્ખ તરીકે દર્શાવામાં થાય છે.

અન્ય રીતે ભેંસ અથવા ઢોર ને પણ ડોબા તરીકે ઓળખવાં આવે છે. તમે ગામડાની કોઈ વ્યક્તિ જે પાલતુ પશુ રાખે છે, તેના મોઢે પણ આ શબ્દ કદાચ સાંભળ્યો હશે, ત્યાં ભેંશો ને મૂર્ખ કેહવાનો અર્થ નથી પણ પાલતુ જાનવરોને ડોબા તરીકે ઓળખવામાં આવે છે.

મૂર્ખતા શું છે? (What is stupidity?)

મૂર્ખ બનવું એ વસ્તુઓને ન સમજવા, ભૂતકાળના અનુભવોમાંથી ન શીખવા અને સામાન્ય રીતે તમારા મગજનો ઉપયોગ ન કરવા સાથે સંબંધિત છે, તેથી મૂર્ખતા આ ગુણવત્તાનો સંદર્ભ આપે છે. એમ કહેવું કે કોઈએ મૂર્ખતાને લીધે કંઈક કર્યું એ અપમાન છે કારણ કે તેનો અર્થ એ છે કે વ્યક્તિ ખરેખર વધુ સારી રીતે જાણતો હોવો જોઈએ. કારની પાછળ બાંધેલી શોપિંગ કાર્ટમાં સવારી કરવી અને પાર્કિંગની આસપાસ ઝંખવું એ કેટલીક ગંભીર મૂર્ખતાનું પરિણામ હશે.

મૂર્ખતા એ બુદ્ધિ, સમજણ, કારણ અથવા સમજશક્તિનો અભાવ છે. તે જન્મજાત, અનુમાનિત અથવા પ્રતિક્રિયાશીલ હોઈ શકે છે. મૂર્ખ શબ્દ લેટિન શબ્દ stupere પરથી આવ્યો છે. કાલ્પનિક વાર્તાઓમાં કોમેડી માટે ઘણીવાર મૂર્ખ પાત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો મૂર્ખતાને “દુષ્ટ” કહે છે, પરંતુ વધુ રોમેન્ટિક ભાવનામાં વિલિયમ બ્લેક અને એક વિખ્યાત કવિ માનતા હતા કે મૂર્ખતા શાણપણની માતા હોઈ શકે છે.

મૂર્ખતા એ મૂર્ખ હોવાની ગુણવત્તા અથવા સ્થિતિ છે, અથવા એક કાર્ય અથવા વિચાર જે મૂર્ખ હોવાના ગુણધર્મો દર્શાવે છે. ગ્રીક ફિલસૂફ થિયોફ્રાસ્ટસને આભારી “ધ સ્ટુપિડ મેન” ના પાત્ર અભ્યાસમાં, મૂર્ખતાને “વાણી અથવા ક્રિયામાં માનસિક મંદતા” તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી.

આધુનિક અંગ્રેજી શબ્દ “સ્ટુપિડ” નો ઉપયોગની વ્યાપક શ્રેણી છે, જેમાં મનનું ધીમા હોવું, લાગણી અથવા સંવેદનાની નીરસતા અથવા રસ અથવા મુદ્દાનો અભાવ છે. તે કાં તો તર્ક કરવાની ક્ષમતાનો જન્મજાત અભાવ અથવા સ્તબ્ધતાની અસ્થાયી સ્થિતિ અથવા ધીમી માનસિકતા સૂચવે છે.

મૂર્ખતાને સમજવામાં, જેમ્સ એફ. વેલેસ મૂર્ખતાને આ રીતે વ્યાખ્યાયિત કરે છે: “આ શબ્દનો ઉપયોગ એવી માનસિકતાને નિયુક્ત કરવા માટે થઈ શકે છે જેને જાણકાર, ઇરાદાપૂર્વક અને અયોગ્ય માનવામાં આવે છે.” વેલ્સ મૂર્ખતાને અજ્ઞાનથી અલગ પાડે છે; જ્યાં મૂર્ખતાનો અર્થ થાય છે કે વ્યક્તિએ જાણવું જોઈએ કે તેઓ તેમના પોતાના સૌથી ખરાબ હિતમાં કાર્ય કરી રહ્યા છે જેમાં તે પસંદગી હોવી જોઈએ, ફરજિયાત કૃત્ય અથવા અકસ્માત નહીં. છેલ્લે, તે પ્રવૃત્તિને અનુકૂલનશીલ હોવું જરૂરી છે, જેમાં તે અભિનેતાના સૌથી ખરાબ હિતમાં છે, અને ખાસ કરીને નવા ડેટા અથવા હાલના સંજોગોમાં અનુકૂલન અટકાવવા માટે કરવામાં આવે છે.”

ઘણી કોમેડીમાં મૂર્ખ અથવા બફૂન એક કેન્દ્રિય પાત્ર છે. આલ્ફોર્ડ અને આલ્ફોર્ડે શોધી કાઢ્યું કે રમૂજના અન્ય સ્વરૂપોની તુલનામાં “વધુ જટિલ” સમાજોમાં મૂર્ખતા પર આધારિત રમૂજ પ્રચલિત છે. શેક્સપિયરની કોમેડીના કેટલાક વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે તેના પાત્રો પરસ્પર વિરોધાભાસી સ્થિતિ ધરાવે છે; કારણ કે આ કાળજીપૂર્વક વિશ્લેષણનો અભાવ સૂચવે છે તે તેમની તરફથી મૂર્ખતા દર્શાવે છે.

FAQ

What is Dobi in Gujarati?

“DOBI” word is used to describe a woman as a stupid or foolish.

What is Doba meaning in Gujarati?

“Doba” word is used to describe men as stupid or irrational.

Dobi is same word as Duffer?

Yes, you can count on these two words to mean the same thing

What is Babuchak meaning in Gujarati?

Stupid is exact mining of Babuchak in Gujarati.

Gilinder meaning in Gujarati

A person who is very clever and can seduce anyone.

Vayadi Meaning in Gujarati

A woman or girl who interferes with your work or then makes a false protest is called a YD.

નિષ્કર્ષ (Conclusion)

તમને તમારા પ્રશ્ન “Dobi Meaning in Gujarati અને ગુજરાતી માં ડોબી નો ગુજરાતી માં અર્થ” નો ચોક્કસ જવાબ મળી ગયો હશે. આવી જ અવનવી ગુજરાતી માહિતી માટે અમારા બ્લોગ InGujarati.org ની મુલાકાત અચૂક લેતા રહો. અને અમારા બ્લોગ ના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અમને સોશિઅલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ જે તમે ઉપીયોગ કરો છો ત્યાં ફોલોવ કરવાનું ચૂકશો નહિ.

Leave a Comment