Hello friends and welcome to our blog ingujarati.org, today we are going to read a new story which is “સરકાર” ગુજરાતી વાર્તા (“Government” Gujarati Story). I Hope you will like this Sarkar Gujarati story very much and if the story uploaded in our blog is much bigger, then we divide it into some equal different parts but you can easily find here all stories parts link in our blog.
The new part will start from where the previous part ended. You will find the link of all the parts of this Gujarati story here so that you can read it easily.
“સરકાર” ગુજરાતી વાર્તા
પરિચય પુસ્તિકા પ્રવુત્તિ છૂટી છૂટી પુસ્તિકાઓ રૂપે એક પ્રાથમિક કોશ ઉપલબ્ધ કરી આપે છે. એક એક પરિચય પુસ્તિકા જ્ઞાનકોશનું એક એક પ્રકરણ બની રહે છેં. આ રીતે આ પ્રવુત્તિએ જ્ઞાનકોશનાં લગભગ ૭૫૦ પ્રકરણો આપી દીધાં અને વધુ પ્રકરણો આપવાનું ચાલુ છે. “ગતમાં વિવિધ ક્ષેત્રે જે કંઈ બનાવો બની રહ્યા છે, જે કંઇ પ્રગતિ થઈ રહી છે તેની માહિતી સામાન્ય ભણેલા વાચકને હાથવગી બનાવી આપવી એ પરિચય પુસ્તિકાઓનો આશય છે. આ માહિતી બને તેટલી બિન-ટેકનિકલ ભાષામાં અપાય છે.
પરિચય પુસ્તિકાઓ તમામ વયનાં સ્રીપુરુષોને લક્ષમાં રાખીને મી લખાય છે. એક વિષયના જાણકાર માટે બીજા ઘણા વિષયોની સાધારણ ઝૂ માહિતી ખપની હોય છે. વિદ્યાર્થીઓને શાળા-કૉલેજના શિક્ષણ ઉપરાંત નુ બીજ’ ઘણું જાણવાનો રસ હોય છે. ગૃહિણીઓને પણ વાનગીઓ અને હી આહારશાસ્રથી માંડી રાજકારણ, અર્થશાસ્ર અને અવકાશયાત્રા સુધોના – વિષયો વાંચવા ગમે છે. પરિચય પુસ્તિકાઓ આ પ્રકારનું વાંચન પૂરું પાડે છે.
સરકાર
ચાળીસ-બેતાળીસ વરસ સુધી ટકેલી પ્રણાલીના કારણે ભારનનો સંઘ સરકારે હંમેશાં એકપક્ષીય રહી છે. વચ્ચે પોણા ત્રણુ વરસ માં એક પક્ષના હાથમાંથી બીજા પક્ષના હાથમાં સત્તા આવી અને કૉંગ્રેસના સ્થાને પાંચ પક્ષોના બનેલો જનતા પક્ષ સત્તામાં આવ્યે. પક્ષ બદલાય પણુ પ્રણાલી તો ચાલુ જ રહી, કારણુ કે જનતા પક્ષને લોકસભામાં સ્પષ્ટ ખહુમતી બેઠકો મળી હતી.
જનતા પક્ષના વિવિધ ઘટકોમાં ઉગ્ર વિખવાદ ચાલતો રહ્યો પણુ મંત્રી મંડળ તો હમેશાં એકજૂટ રહ્યું. 1989 ની ચૂટણીમાં કોઈ પણુ પક્ષને લોકસભામાં બહુમતી બેઠકો મળી નહી. સૌથી વધારે બેઠકો મેળવનાર કૉંગ્રેસ પક્ષ સિહાસન ધર બેસવાની ક્ષમતા ધરાવતો ન હતો, તેથી અતિશય ટાંચી લઘુમતી બેઠક ધરાવનાર રાષ્ટ્રીય મોરચા નું મંત્રીમડળ સ્થપાયુ અને બે સોટા પક્ષો ભાજપ અને સમાજ વાદી પાર્ટી એ આ સરકારને ટેકો આપવાનુ કબૂલ ક્યું.
બહારના ટેકાથી ટકેલી લઘુમતી પક્ષની સરકારના અતુભવ આપણા માટે નવો નથી. ૧૯૬૯ માં કૉંગ્રેસ પક્ષમાં પડેલી ફૂટ પછી શ્રીમતી ઇન્દિરા ગાંધીને પક્ષમાંથી દૂર કરવામાં આવ્યાં ત્યારે લોકસભામાં તેમના કૉંગેસી ટેકેદારો લઘુમતીમાં આવી ગયા. પણુ ઉદ્દામવાદ્દી રાજનીતિના કારણે તેમની સરકારને સામ્યવાદી તથા સમાજ વાદી પક્ષોએ ટેકો આપ્યો અને તમિલનાડુની તમામ વિકાસ- યોજના એ તાખડતોબ મજૂર કરવાનુ’ વચન આપીને ઇન્દિરા ગાંધીએ દ્રસુક પક્ષ નો ટેકો મેળવી લોધો. આ પ્રચોગ સવા વરસ સુધી ચાલ્ચેપ અને છેવટે વડાં પ્રધાને લોકસભાની મુદત પૂરી થવાને એક વરસ બાકી હતું ત્યારે તેને બરખાસ્ત કરાવીને ચૂટણીમાં સ્પષ્ટ ખહુમતી મેળવી લીધી.
આ ખ’ને પ્રયોગોમાં એક મહત્ત્વના તફાવત છે. ઇન્દિરા ગાંધીની સરકાર એકપક્ષીય હતી જ્યારે રાષ્ટ્રીય મોરચાની સરકાર બહુપક્ષીય છે. જનતા દલ, આસામ ગણુ પરિષદ, તેલુગુદેશમ્ પક્ષ, દ્રસુક અને કૉંગ્રેસ (સ) એવા પાંચ પક્ષો તેમાં સામેલ થયા છે. પણુ જનતા દલ સિવાયના ખાકીના ચાર પક્ષે કેવળ નામમાત્રના સાથીદારો છે.
આસામમાં લોકસભાની ચૂ’ટણી ચેો।જવામાં આવી ન હોવાથી લોકસભામાં આસામ ગણુ પરિષદનો એક પણુ સભ્ય નથી. : કૉંગ્રેસ(સ)ના કેવળ એક જ સભ્ય – ઉન્નીમુષ્યુન – ચૃ’ટાયે છે. તેલુગુદેશમ્ પક્ષ અને દ્રમુક – એ બ’ને પક્ષો પોતપોતાના પ્રદેશોમાં સખત પરાજય પામ્યા હોવાથી તેમની પાસે નામની જ બેઠકે છે, વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિ’હે રાષ્ટ્રોય મોરચાના તમામ ભાગીદારાને મંત્રી મંડળમાં સ્થાન આપીને ખહુપક્ષીય સરકારના આભાસ ઊભો ક્ર્થા પ્છે.
પણુ રાષ્ટ્રીય મોરચાની કુલ (૧૪૭) બેઠકોમાંથી ૧૪૨. બેઠંક તો કેવળ જનતા દલની હોવાથી અત્યારની સધ સરકાર ખરી રીતે તો એકપક્ષી સરકાર ગણાવી ન્નેઈ એ. આવી બહુપક્ષીય અગર સ’યુક્ત કે મોરચા સરકારોના અનેકવિધ અખતરા આપણે ત્યાં રાજ્યકક્ષાએ ઘણા ‘ લાંખા-સમયથી થતા રહ્યા છે. સ’ઘકક્ષાએ અને ધણાંખરાં રાજ્યોમાં પણુ કૉંગ્રેસ પક્ષતુ’ પ્રભુત્વ જામેલુ’ હોવાથી આવી બહુપક્ષીય સરકારો અને તેના બોધપાઠ અગે જરૂરી સજાગતા આપણે ત્યાં નથી.
આવી. બહુપક્ષીય સરકારોને સોથી લાંબો અત્ુભવ કેરળમાં જેવા મળે છે; પણુ અત્યાર સુધીમાં ભારતનાં તમામ રાજ્યોમાં એક યા ખીન્ પ્રકારની . ખહુપક્ષીય સરકારોએ ઓછાવત્તા સમય સુધી કારભાર. સ’ભાળ્યે। છે, આમાં અપવાદ ગણુવોા હાય તો કેવળ તમિળનાડુના ગણી શકાય.
૧૯૫૨માં તમિળનાડુ(તે વખતનુ’ શગ્નદ્રાસ રાજ્ય)માં આવે પ્રયાગ થતો સહેજમાં રહી ગચે. વિધાનસભાની ૩૭૫ બેઠકોમાંથી કૉંગ્રેસ પક્ષને કેવળ ૧૫૨ બેઠેકો મળી હુતી. પ્રજા સમાજવાદી પક્ષના આગેવાન ટી. પ્રકાશમે ચાર પક્ષોનોપ સ’યુક્ત મોરચે! રચ્યો અને તેને. ખહુમતી ધારાસભ્યોને ટેકો હોવાનો દાવો ગવર્નર પાસે રજૂ કર્યો. આ મોરચે! ચૂ’ટ્ણી પછી ઊભો કરવામાં આવ્યે હોવાથી ગવનર્ષર શ્રીપ્રકારે તેને મ’જૂરી આપી નહી.
વિધાન પરિષદમાં સભાસદો નીમવાની ગવન’રની સત્તાનો રાજકીય દુરુપયોગ કરાવીને ચક્રવર્તી રાજગોપાલાચારીએ પોતાનુ મ’ત્રીમંડળ ર૨ચ્યુ’ અને નાના પક્ષે! તથા અપક્ષોને। ટેકે , સેળવી લઈ ને તેને નિભાવી રાખ્યુ. ૧૯૫૩માં તેલુગુભાષી આંધ્ર પ્રદેશનું અલગ રાજ્ય સ્થપાયુ’ ત્યારે ફૂરીથી આ સવાલ ઊભો થયે, કારણુ કે આંપ્રની ૧૯૬ સભ્યોની વિધાનસભામાં કૉગેસી ધારાસભ્યે માત્ર ૪૩ હતા.
કૉગેસના આગેવાન નીલમ સ’જવ રેડ્ડીએ સાસે ચાલીને ટી. પ્રકાશમતે અને એન. જી. ર’ગાને વિનવણી કરી. પ્રજા સમાજવાદ પક્ષે અતુમતિ આપી અને આંધ્રમાં ટી. પ્રકાશમે ખહુપક્ષીય (કોગેસ ન- પ્રજા સમાજવાદી 4-જુષિકાર લોકપક્ષ) સરકાર ૨ચી.
તે સરકારે દોઢ વરસ સત્તા સ’ભાળી. પેપ્સુ અને ઓરિસામાં પણુ કૉગ્રેસને બહુમતીમાં થોડી બેઠકો ખૂટતી હતી તે અકાલી દલનેો। તથા અપક્ષોનો ટેકો લઈ ને પૂરી લેવામાં આવા. પેપ્સુમાં ઘણા ‘ અકાલી ધારાસભ્યોની ચૂ’ટણી રદ થવાથી સરકાર ઊથલી પડી. પણુ ઓરિસામાં માંડ માંડ ટકી રહી. : કોંગ્રેસને સૌથી મોટો ફ્ટકો ત્રાવણુકેર-કોચીન- (અત્યારના કેરળ)માં પડયો, ૧૦૮માંથી માત્ર ૪૪ બેઠકે મળી.
પ્રજા સમાજવાદી પક્ષને ૧૧ મળી. ખહારના ટેકાથી રચાયેલી કૉંગ્રેસી સરકાર એક વરસ પછી ઊથલી પડી. ૧૯૫૪ની ચૂટણીમાં પણુ કૉંગ્રેસને કેવળ ૪૫ બેઠકે! મળી. પ્રજ સમાજવાદ્દી પક્ષના માત્ર ૧૯ જ ધારાસભ્યો હોવા છતાં પટ્ટોમ થન્તુ પિવ્લેની સરકારને કૉંગ્રેસે ખહારથી ટેકે આપીને એકાદ વરસ નિભાવી રાખી. સત્તા મેળવવા માટે અધીરા થચેલા કગેસી ધારાસભ્યોએ ટેકો પાછે ખે’ચી લઈને પિલ્લૈની સરકારને તોડી પાડી. કૉંગ્રેસના ગોવિ’દ- સેનન સ્રુખ્ય મ’ત્રી બન્યા. પણુ ટૂ’ક સમયમાં આ કૉગેસો સરકાર પણુ ઊથલી પડી.
ભાષાવાર રાજ્યરચનાના તોફાની ઝ’ઝાવાત દરમિયાન લોકલાગણીને સ’તોષ આપનાર કૉંગ્રેસ પક્ષે લગભગ તમામ રાજ્યોમાં ખહુમતી બેઠકો કબજે કરી અને પોતાનાં મ’ત્રી- મ’ડળો બનાવ્યાં. સુફ્ત અને તટસ્થ ચૂ’ટણીમાં સામ્યવાદી પક્ષ ખહુસલી મેળવે તેનો દુનિયાભરમાં સૌથી પહેલે નમૂનો કેરળમાં જેવા મળ્યો અંને ૧૨૬માંથી ૬૦ બેઠકો અને ૩: અપક્ષોનેો, સાથ લઈને “સામ્યવાદી પક્ષે સરકાર રચી.
સુશ્કેલી ઓરિસામાં ઊશી થઈ, કારણુ કેં ૧૪૦માંથી કે[ગેસને માત્ર ૫૬ બેઠકે મળી હતી. ગણુત’ત્ર પરિષદે ૫૧ બેઠકો મેળવી હતી. સામ’તશાહી રજવાડાંએ નેડે સ’બ’ધ રાખવો નહી’ તેવો આગ્રહુ સેવનાર- હરેકુષ્ણુ મહેતાબે સમાજવાદી, સામ્યવાદી, ઝારખ’ડ પક્ષઃ અને અપક્ષેના ટેકાથી સરકાર તોઃ ચલાવી. પણુ આ
ખધાની – શ્નાગણીઓ અને વર્તાવથી ત્રાસી જઈ ને તેમણે મોવડીમ’ડળની ખાસ રજા માગીને ૧૯૫૯માં. કૌંભ્રેસ-ગણુત’ત્ર પરિષદની દ્વિપક્ષી સરકા૨ રચી અને કારભાર અડું સરસ રીતે ચાલ્યે. કેરળમાં સામ્યવાદી: પક્ષના નાંખુદ્રોપાદની; સરકારને હાંકી કાઢયા પછી કૌંગૅસ, પ્રજા સમાજવાદી પક્ષ, સુસ્લિમ લીગે અને નાયર. સેવામ’ડળના સયુક્ત સૌસ્ચાએ ૧૯૬૦ની ચૂટણીમાં જવલત ફૂતેહ મેળવી. પટ્ટોમ થન્તુ પિલ્લેની આગેધાની તળે પ્રજા સમાજવાદી દ્વિપક્ષી પ્રધાનમંડળ સ્થપાયું પણુ શોરચાના ત્રીજા ભાગીદાર સુસ્લિમ લીગને કૉંગ્રેસે કોમવાદી કહીને ભાગીદારીમાંથી હાંકી કાઢો.
થડા વખતમાં’ પિલ્લેને ષ’જાખના ગવનષર ખનાવી દેવામાં આગ્યા અને કંગેસી આગેવાન .શ’કર સખ્ય પ્રધાન બન્યા, પણુ ખહડુ-. પક્ષીય સરકાર ચાલુ રહી. ૧૯૬૨ની ચૂ’ટણીએમાં કોંગ્રેસ પક્ષની તાકાતમાં ઘટાડો થવા છતાં ખળની વહે’ચણી એવી સમથળ થઈ કે તમામ રાજ્યોમાં કૉંગ્રેસ પક્ષને પાતાની એકપક્ષીય સરકાર સ્થાપવામાં સફળતા મળી. ર૨
૧૯૬૨ અને ૧૯૨૭ વચ્ચેનાં પાંચ વરસ દેશઃ અને રાજકીય પદક્ષેની સાડાસાલીનાં વર્ષા હતાં: ચૂ’ટણી પછી” તરત જ થયેલા ચીની આકૅમણુ સામે ભારતનો . અતિશય: નામોશીભર્ચેચ – પરાજય . થયે ત્યાર પછી આખા ;. ઉત્તર ભારતમાં ત્રણુ વરસ સુધી જે ભય’કર. દુષ્કાળ પડચયો’ તેવે: છેલ્લી એક સદોમાં કદી પડયો ન હુતો.
બે વડા પ્રધાને: (જવાડરલાલ નેહરુ – ૧૯૬૪ અને લાલખહાડુર. શાસ્રી – ૧૯૬૬)ના અવસાન પછી બે નધા વડા પ્રધાનો લાલખંહાહુર. શાસ્્રી (૧૯૬૪) અને ઇન્દિરા ઝૉધી(૧૯૬૬૯)ની વરણી કરવા અ’ગે જાગેલી ઉગ્ર જૂથબાજીના કારણે આખો કેગેસ’ પક્ષ ઉપરથી નીચે સુષી હાલકડોક્ષક થઈ રહ્યો, કોંગેસ ચક્ષ પ૨ વડીલશાહીની સખત પકડ જામી.
કામરાજ નિજલિગપ્પા, સદોખા પાટીલે, નીલંમ સ’જીવ રેડ્ડી અને અતુલ્ય ઘાષ એ પાંચ મહારથીઓની સિ’ડિકેટ સવે’સર્વા થઈ પડી. પ’ડિત નેહરુની હયાતીમાં કૉગેસ પક્ષનુ’ સ’ગઠન મજબખૂત’ કરવાના એઠા તળે કામરાજ ચોજનતાના અમલ કરવામાં આવ્યે હેલો અને સ’ખ્યાખ’ધ આગેવાનોને સત્તાસ્થાનેથી ઉતારી મૂકવામાં આવ્યા હતા. વળી આ પાંચ વરસ દરમિયાન અન્ય રાજકીય પક્ષોમાં પણુ ફાટફૂટ પડી હુતી.
૧૯૫૫માં તૂટેલા પ્રજા સમાજવાદી પક્ષમાંથી વિખૂટા પડેલા લે[હિયાવાઢી સમાજવાદી પક્ષને ફેરી જેડવા માટે ૧૯૬૪માં સયુક્ત સમાજવાદી પક્ષ સ્થાપવામાં આવ્યો, પણુ જેડાણુ માટેના પહેલા અધિવેશનમાં જ ભ’ગાણુ પડયુ. ૧૯૬૪માં સામ્યવાદી પક્ષ પંણુ ભાંગ્યા અને માકસ’વાંદી નામનો અલગ પક્ષ સ્થપાચે!:$ આ પાંચ વરસ દરમિયાન જનસઘનુ સગઠન વધારે પ્રખળ ખનતુ ગયુ અને સ્વત’ત્ર પક્ષતે ઝડપભેર વિકાસ થયે.
૧૯૫૯માં સ્થપાચેલે આ પક્ષ ૧૯૬૨ની ચૂ’ટણીમાં અતિશય પ્રબળ પક્ષ તરીકે આગળ આવ્યો. રાજકીય પક્ષોમાં થઈ રહેલી મોટા પાયા પરની ભાંગફોડ, પ્રભ્ુત્વશાળી કૉગેસ પક્ષની આંતરિક યાદવા- સ્થળી, ”*આમજનતાને પરેશોન કેરી મૂકેનોર રૃષ્કાળ અને યુદ્ધના સતત ઝળૂ’બતો’ એથાર–આ બધાં કારણને લીધે ૧૯૬૭ની ચુ’ટણીએ ભારતીય રાજકારણુમાં મૂળભૂત પરિ- વર્તન આણુનાર ટપ્પો ગણાય છે. પાકિસ્તાને નેડેના યુદ્ધમાં મળેલા વિજયને કારણુ ૧૯૨૨ના પરાંજયનુ’ કલ’ક થોડુ’ ધેવાયુ’ હેતું, પણુ ઈશાન’ ભારતમાં દસ વરસથી લડી રહેલા નાગ બળવાખોરો સાસે’ મોર્થું’ ઝુકાવીને સ’ધ સરકારને
સમાધાન કેરવુ’ પડ્યુ’ અને તેના કારણે વિદ્રોહુની’ આગઃ આખા ઈશાન પ્રદેશમાં ષૂ’ધષાવા લાગી. 1996 ની ચૂટણીમાં કોંગેસ પક્ષે પહેલી જ :વાર ચોમેર પછડાટ ખાષ્ી. લોકસભામાં ૫૨૦ બેઠેકમાંથી કૉંગ્રેસને માત્ર ૨૮૩ બેઠેકો મળી. તે વખતનાં સોળ ઘટક રાજ્યોમાંથી આઠ રાજ્યો(ખિઠાર, પ’જાબ, કેરળ, તમિળનાડુ, બગાળ, રાજસ્થાન, એરિસા અને ઉત્તર પ્રદેશ)માં કૉંગ્રેસે બદુમતી ગુમાવી. પણુ આ રાજ્યોમાં કૉંગેસનું સ્થાન લઈ શકે તેવો કોઈ વિકલ્પી પક્ષ જેવા મળતો ન હતો, * તેથી, સ’ધકક્ષાએ ઇન્દિરા ગાંધીનું કૉંગ્રેસી પ્રધાનમ’ડળ રચાયુ’ અને વિવિધ રાજ્યોમાં વિવિધ ષક્ષેનાં ખનેલાં સ’યુક્ત વિધાયક દલોની ખહુપક્ષીય સરકારે રચાવા, લાગી.
કાને પડ્ચુ’ સ’ભળાય નહી, આંખે ચડયુ’ દેખાય નહી’ તેવી અ’ધાખૂ’ધ અરાજકતા જામી પડી, ખહુમતી ન હોવા છતાં ઉત્તર પ્રદેશમાં ચ’દ્રભાણુ ગુપ્તાએ રચેલી કૉંગ્રેસી સરકાર ચોધરી ચરણુસિ’હ અને તેમના જૂથે કરેલા પક્ષ પલટાને કારણે તૂટી પડી અને ઉત્તર પ્રદેશમાં પણુ ખહુપક્ષીય. સરકારની સ્થાપના થઈ.
રાજસ્થાનમાં બહુમતી ન હોવા છતાં મોહનલાલ સુખડિયાએ અપક્ષેને સાથ લઈ તે કૉંગ્રેસી સરકાર સ્થાપી અને પાંચ વરસ ટકાવી રાખી. મધ્ય પ્રદેશ અને હરિયાણામાં કોંગેસ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં ગોવિ’દ નારાયણુ સિ’હ અને રાવ બીરેન્દ્ર સિ’હે પોત પોતાનાં જૂથ સાથે લઈને કૉંગ્રેસ સાથે છેડે ફાડી નાખવાથી ખહુપક્ષીય સરકારો અસ્તિત્વમાં આવી.
આમ તે વખતનાં સે!ળ રાજ્યોમાંથી સાતમાં કૉંગેસી અને બાકીનાં નવ રાજ્યોમાં બિન-કૉંગ્રેસી સરકારોની રાજવટ સ્થપાઈ. આ નવમાંથી આઠ રાજ્યોમાં ખડુપક્ષીય સરકારો હતી. તમિળનાડુમાં કૉંગેસને સ્થાને સત્તામાં આવનાર દ્રસુક પક્ષે એવો પગ જમાવ્યે। કે છેલ્લાં ત્રેવીસ વરસથી કેઈ પણુ રાષ્ટ્રીય પક્ષના ગજ આ પ્રદેશમાં વાગતો! નથી અને દ્રમુક અથવા અન્નાદ્રસુક નામના સ્થાનિક પક્ષે જ સત્તા ભોગવતા રહ્યા છે. ‘
Summary
I hope you liked “સરકાર” ગુજરાતી વાર્તા (“Government” Gujarati Story) article and also this Sarkar Gujarati story. You can find the link to all the other story parts here. Keep visiting our blog ingujrati.org to get such amazing information and interesting content.