Hello friends and welcome to our blog ingujarati.org, today we are going to read a new story which is “સરકાર” ગુજરાતી વાર્તા (“Government” Gujarati Story). I Hope you will like this Sarkar Gujarati story very much and if the story uploaded in our blog is much bigger, then we divide it into some equal different parts but you can easily find here all stories parts link in our blog.
The new part will start from where the previous part ended. You will find the link of all the parts of this Gujarati story here so that you can read it easily.
“સરકાર” ગુજરાતી વાર્તા
મઠ રાજ્યોની ખહુપક્ષીય સરકારોના અઅતુભવ એટલે અનેકવિધ છે અને તેમની કાય*પ્રણાલી એકબીજાથી એટલી ખધી ભિન્ન છે કે આ ખધી સરકારો વિશે એકસામટો અભિપ્રાય આપવાનું શકય નથી. ઓરિસામાં કૉંગ્રેસી જૂથ- ખાજીથી ક’ટાળેલાં હરેકૃષ્યુ મહેતામે જન કૉંગેસ નામનો પોતાનો અલગ પક્ષ સ્થાપ્યો હુતો. સૌથી વધારે બેઠક મેળવનાર સ્વત’ત્ર પક્ષના આગેવાન સિ’ધ દેવે જન કોંગેસ નેડે મળીને સ્થાપેલી દ્વિપક્ષી સરકારે સ્થિર અને સ્વચ્છ વહીવટ ચલાવીને નામ કાઢયુ’. ૧૯૭૧માં હરેકુષ્ણુ મહેતાબે ઇન્દિરા કૉંગ્રેસમાં વિલીન થવાનુ ઠૅરાજ્યુ’ ત્યાં સુધી એરિસામાં ખહુપક્ષીય સરકાર ટકેરાબ’ધ ચાલી.
કેરળમાં શ’કરના કૉગેસી પ્રધાનમ’ડળે રાજીનામુ આપ્યા (૧૯૬૪) પછી વરસ સુધી રાષ્ટ્રપતિનુ’ શાસન રહ્યું. સ્થાનિક કૉંગેસના ટુકડા થયા હુતા અને પી. ટી. ક ચાકેોએ કેરળ કોંગ્રેસની સ્થાપના કરી હુતી. સામ્યવાદી પક્ષમાં પડેલા ભ’ગાણુની સૌથી ખરાખ અસર કેરળમાં દેખાતી હતી. ૧૯૬૫ની ચૂટણીમાં રાજકીય પક્ષો અને જૂથો મળીને પદર સમૂહાએ ભાગ લીધે! હતો, અને પરિલ્રામ આવ્યુ’ ત્યારે કેરળની વિધાનસભામાં કોઈ પક્ષને ખહુમતી તો ડીક પણુ તૉંધપાત્ર કહી શકાય તેટલી બેઠકો પણુ મળી ન હુતી.
આ વિધાનસભાની એક પણુ બેઠક બોલાબ્યા સિવાય તેતુ’ વિસર્જન કરવામાં આવ્યું અને રાષ્ટ્રપતિના શાસન ખાદ ૧૯૬૭માં ચૂટણી ચેોજવામાં આવી. માડ્સ’વાદી પક્ષની આગેવાની તળેના મોરચાને ૧૧૩ ખેઠકો મળી. કૉગેસ માત્ર હ બેઠંક જીતી શકી. નાંખુદ્રીપા દે રચેલી ખહુપક્ષીય સરકાર અઢી વરસ ટકી રહ્યા ખાદ આંતરિક ઝઘડાખાજીના કારણે અને બ્રષ્ટાચારી કારભારના આક્ષેપાને કારણું ઊથલી પડી (૧૯૬૯).
પક્ષીય સરકારમાંથી માડ્સ’વાદીએ અને સ’યુક્ત સમાજવાદી ઓને. હાંકી કાઢીને સામ્યવાદી પક્ષના શ્રી અચ્યુત મેનને બાકીનાં તમામ જૂથોને સહકાર મેળવી લીધે! અને ઇન્દિરા કૉંગેસે આ સરકારને ટેકે આપ્યો. અતિશય ચંચળ ગણાતા કેરળમાં અચ્યુત મેનનની આ ખહુપક્ષીય સરકાર આઠે વરસ (૧૯૬૯-૭૭) સુધો સતત ટઠી રહી.
અતિશય કાયક્ષમ % તથા પ્રામાણિક વહીવટ ચલાવવામાં આ સરકારની તોલે મૂટી શકાય તેવી બીજી કોઈ સરકાર કેરળમાં જેવા મળી નથી. આખુ ઉત્તર ભારત અસ્થિર અને ભ્રષ્ટ રાજકારણુના વમળમાં ગોથાં ખાતુ’ હતુ’ ત્યારે આંપ્ર-કર્ણાટકમાં કૉંગ્રેસી અને કેરળ-તમિળનાડુમાં બિન-કૉગ્રેસી સરકારો સ્થિર અને સુદઢ હતી. આમાંથી કેરળ ખડેપક્ષીય સરકારની સધ્ધરતા- નો નમૂને પુરે! પાડે છે.
ઉત્તર ભારતની તમામ બહુપક્ઞીય સરકારે રાજ- કારણુને ડહાળી નાખ્યુ’ અને ગ’દવાડથી ખદબદતું ગનાબ્યુ . પણુ દરેક રાજ્યની તાસીર અલગ રીતે પ્રગટ થઈ. મધ્ય પ્રદેશમાં કૉગેસને મળેલો વિજય કૉંગ્રેસની શક્તિનું નહી’ પણુ દ્વારકાપ્રસાદ મિશ્રના અગત પુરુષાર્થનનું’ પરિલ્યામ હતુ તેમણે પોતાના તમામ હરીફેાને પરાસ્ત કર્યા હતા અને તેમણે હાંકી કાહેલાં વિજયા રાજે સિ’ધિયા તેમ જ તેમના દીકરા માધવરાવ સિધિયાને જનસઘમાં આશરો લેવે પડયો હુતો.
મિશ્રની સુદઢ દેખાતી સરકાર ચાર મહિનામાં જમીનદોસ્ત’ થઈ, કારણુ કે ગોવિ’$ નારાયણુ સિ’હુની આગેવાની તળે ૩૬ કેગ્રેસી ધારાસભ્યોએ જૂન ૧૯૬૭માં પક્ષપલટે કર્ચ. કૉંગ્રેસી પાટલીખદલુઓ, જનસ’ધ સમાજ” વાદીએ અને કેટલાક અપક્ષેોની એક બહુપક્ષીય સરકાર રચાઈ. તેમાં શરૂઆતથી જ ભૂતપૂવવ કૉંગ્રેસી અને જન- સ’ધીએ વચ્ચે ઘ્ષષણુ ચાલવા લાગ્યુ”. ગાવિ’દ નારાયણ સિ’હુને પછાડવા માટે વિજયા રાજે સિંધિયા તથા જન- સ’ઘી ધારાસભ્યોએ અજમાવેલી તમામ તરકીબો નિષ્ફળ નીવડી. સતત ચાલતા આ સ’ધર્ષ માં વહીતટી ત’ત્ર. ખાડે ગયું. સ્ખ્ય પ્રધાનપદ્ની લાલચ આપીને કોંગ્રેસમાંથી ખેચી લાવવામાં આવેલા શરણુગઢના રાન નરેશચદ્રના માથે સુગટ
સુકાય તે પહેલાં તો બેતાળીસ કૉંગ્રેસી ધારાસભ્યો! ફ્રી કૉંગ્રેસમાં જેડાઈ ગયા, ખહુપક્ષીય સરકાર ઊથલી પડી અને શ્યામચરણુ શુક્લે કૉગેસી પ્રધાનમ’ડળ સ્થાપ્યું (૧૯૬૯), ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ થોડા ધારાસશ્યો! મેળવે તે ખહુમતી મેળવી શકે તેમ હતુ અને ચ’દ્રભાણુ ગુપ્તાએ આવે! સાથ મેળવીને પ્રધાનમ ડળ બનાવ્યુ’ પણુ ખરુ. પણુ માત્ર પ’દર દિવસ પછી ચરણુસિ’હુ અને પદર કૅગ્રેસી સભાસદોએ અલગ પડીને જન કૉંથ્રેસની સ્થાપના કરી (માચ ૧૯૬૭).
ચરણુસિડુતા પ્રધાનડળમાં અગિયાર ટચૂકડા પક્ષોતુ’ સયુક્ત વિધાયક દલ પણુ સામેલ થઈ ગગરુ’, પણુ એક મહિનો પૂરો થતાંમાં તો ઝઘડા શરૂ થયા અને ત્રણુ મહિનામાં ચરણુસિ’હે ત્રાસી જઈને છૂટા થવાની માગણી કરવા માંડી. સૌથી વધારે બેઠૅક ધરાવનાર જનસધ સયુક્ત વિધાયક દલમાંથી ખસી ગયે।. બિહાંરના મહામાયા પ્રસાદ સિ’&ાની લવાદી નિષ્ફેળ ગઈ અને જય- પ્રકાશ નારાયણે વચ્ચે પડવાને ઈન્કાર કર્ચે.
પ્રામાણિકતા અને વહીવટી કુશળતા માટે પ’કાચેલા ચરણુસિ’હુ કોઈની ચશ્મપોાશી સાંખી શકે તેમ ન હોવાથી તેમણે રાજનાસુ’ આપ્યુ’ (ફે છર. ૧૯૬૮). કોૉંગેસે પ્રધાનમ’ડળ રચવાને નનેયે। શણ્યો હોવાથી ઉત્તર પ્રદેશમાં ચૂ’ટભીએઓ યેજવામાં આવી (ફેબૂ. ૧૯૬૯) અને કૉત્રેસી સરકાર સત્તામાં આવી. કૉમ્રેસમાં ફૂટ પડયા પછી ચરણુસિ’હની ખહુપક્ષીય સરકારમાં ઇન્દિશ કાગ્રેસ પણુ સામેલ થઈ (ફેબ્ર, ૧૯૭૦).
પણુ આ દોસ્તી લાંખી ચાલી નહી. ઇન્દિરા કૉંગ્રેસના પ્રધાનોને હાંકી કાઢયા પછી ચરણુસિ’હે સ’સ્થા કૉંગ્રેસના સાથ લીધો. પણુ અસ્થિરતા ચાલુ જ રહેવાથી ગવનરે તેમને ખરતરક્ કર્યા અને સ’સ્થા કૉંગ્રેસના ત્રિભ્રનન નારાયણુ સિ’હની સ્વત’ત્ર પક્ષ, જનસ’ધ અને ભારતીય ક્રાંતિ દલની બહુપક્ષીય સરકારે સત્તાં સ’ભાળી, આ ગ્રરકાર માંડ છ મહિના ટકી (૧૯૭૧).
કડ હુશ્યાણામાં કૉગેસને બહુમતી – (૪૮/૮૧) બેઠકો મળી હતી, પણુ આસપાસના વાતાવરણુ અને કૉમેસની આંતરિક જૂથખાજીએ તેનો ભોગ લીધો, ખાર કૉંગ્રેસી ધારાસજ્યોના આગેવાન દેવીલાલે હરિયાણા કોંગેસ નામને! પક્ષ ઊભો કેસે અને. ૧૬ અપક્ષેની આગેવાની લઈ ને સ્પીકર રાવ બીરેન્દ્ર સિહે ભવીન હરિયાણા પક્ષ સ્થાપ્યો. વિધાન- સભામાં હતા તેટલા તમામ સક્ષેના સયુક્ત વિધાયક દલની સરકારની આગેવાની રાવ-ખીરેન્દ્ર સિ’હે ઉપાડી લીધી અને હોદા, સત્તા અને રોકડાં નાણાંની “લેવડદેવડ કરીને ધારા સભ્યોની ખરીદી-વેચાણુમાં પોતાની નિષુણુવા તેમણે દર્શાવી આપી.
રોજબરોજ પક્ષપલટા થવા લાગ્યા અને આયારામઃ નામના ધારાસભ્યે ચોવીસ કલ્લાકમાં ત્રણ, વખત પક્ષપલટાઓ કરીને-. આચારામ-ગયારામનું બિરુદ પ્રાષ્ત ક્યું”. આ ખડુપક્ષીય અને બહુઆયામી સરકારે ખદનામી સેળવવા સિવાય ખીજુ” કશુ નોંધપાત્ર કાર્ય કયું” નહી. આ ખેલથી ત્રાસી ગયેલા ગવનરે તેમત્તે બરતરફ કર્યા અને ત્યાર પછી ચૂટણીમાં કૉંગ્રેસ પક્ષને ફરી સધ્ધર ખહુમતી મળી (૧૯૬૮).
ખસીલાલે સાત વરસ સત્તા ભોગવી (૧૯૬૮-૭૫). ખાકીનાં ત્રણુ રાજ્યો – પંજાબ, ખિહાર અને બ’ગાળ-મમાં મતદારોએ કોંગ્રેસને સ્પષ્ટ જાકારો આપ્યો | હોવાથી આ રાજ્યોમાં પક્ષપલટાની જરૃરિયાત પડી નહીં’ અને બિન- ક્ાંગ્રેસી ખહુપક્ષીય્ુ સરકારોની સ્થાપના થંઈ, પ’જાખમાં અકાલી દલ અને જનસ’ઘની સ-*ચુષ્ત સરકારના આગેવાન સરદાર ગુરનામસિંહે આઠ મહિના સુધી અતિશય સ્વચ્છ વહીવટ ચલાવીને લોકચાહના સ’પાદન કરી, પણુ અકાલી દલની જૂથબાજીના કારણે સરદાર લછમનસિં’હું ગીલે વેગળા.
ખસીને ૧૯ ધારાસભ્યો ધરાવતો જનતા પક્ષે સ્થાપ્યો (નવે. ૬૭) અને કૉંગેસ પક્ષે તેને ટેકો આપ્યો. લછમનસિ’હ ગીલ સામે પઝંલાં ભરવાની -ધમકી આપનાર સ’ત ફ્તેહુસિહ ના સાથી સ’ત ચાનનસિહ ને ‘શુંરુદ્રારા પ્રખ’ધક સમિતિનાં ‘નાણાં ઉચાપત કરવાના’ આક્ષેપસર અતઢકમાં લેવામાં આવ્યા, સ્પીકર માન સાથે થયેલા ઉગ્ર ઝઘડાના. કારણે કૉંગ્રેસે ષાતાનાો ટેકો પાછો ખે’ચી લીધો. ૧૯૬૯ની ચૃ’ટણીમાં ધણી : વધારે બેઠક મેળવી લઈ ને ગુરમામસિ’હે અકાલી દલ જનસધની સયુક્ત સરકાર ૨ચી. પણુ સ’ત ફ્તેહસિ’હ જેડેના સતત વધતા જતા મતભેદના કારણે . ગ્રુરનામસિ’હૅની સરકારને તેમનાઃ અકાલી પક્ષે જ તોડી પાડી અને ગ્રકાશસિ’હઃ બાદલ. સુખ્ય પ્રધાન બન્યા (૧૯૩૦).
Also Read- “સરકાર” ગુજરાતી વાર્તા ભાગ-1 (“Government” Gujarati Story Part-1)
Summary
I hope you liked “સરકાર” ગુજરાતી વાર્તા (“Government” Gujarati Story) article and also this Sarkar Gujarati story. You can find the link to all the other story parts here. Keep visiting our blog ingujrati.org to get such amazing information and interesting content.