Hello friends and welcome to our blog ingujarati.org, today we are going to read a new story which is “સરકાર” ગુજરાતી વાર્તા (“Government” Gujarati Story). I Hope you will like this Sarkar Gujarati story very much and if the story uploaded in our blog is much bigger, then we divide it into some equal different parts but you can easily find here all stories parts link in our blog.
The new part will start from where the previous part ended. You will find the link of all the parts of this Gujarati story here so that you can read it easily.
“સરકાર” ગુજરાતી વાર્તા
હિ’દી ભાષા અ’ગે જનંસંઘ જોડે ઝઘડો થયે ત્યારે કોંગ્રેસી ધારાસભ્યોએ તટસ્થ રહીને તેમની સરકાર ટકાવી રાખી (જુલાઈ ૧૯૪૦). ૧૯૬૭ની ચૃ’ટણીમાં કોંગ્રેસી ગઢ ગણાતા બિહારમાં કોંત્રેસ ધૂળધાણી થઈ ગઈ. જૂથબાજીના કારણુ મહામાયા પ્રસાદ સિ’ડઠા જેવા ખમતીધર નેતાએ કૉંગ્રેસને ત્યાગ કરીને જન ક્રાંતિ દલની સ્થાપના કરી. બિહારી શાજકારણુમાં રાહુની ભૂમિકા ભજવનાર રામપુરના રાજા કામાખ્ય નારાયણુ સિહુને કૉંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
રામમનોહર .લોહિયાની કૉંપ્રેસવરોાધી જેહાદને ગ્રફળતા’ મળી અને ૧૯૬૭ની ચૂ’ટણીમાં કૉંગ્રેસને ૩૧૬માંથી માત્ર ૧૨૬ બેઠક મળી. મહામાયા પ્રસાદ સિ’હા મુખ્ય પ્રધાન તો બન્યાષણુ સંતત -ઝઘડતા અને એક- ખીજાને હલકે પાડવા મથતા આ ખડુપક્ષીય જમેલાથી ખ્રંસી’ ગયા. ‘રવટેં આખંડ ક્ષીય સરકાર આંપમેળે જ ભળી પડી. સયુક્ત સમાજવાદી પક્ષના શ્રીં “બિદેશ્વરી હાહ “આમના બેલગામ આગેવાને પોતાના પક્ષ અને સિહાાની સરંકારં શોક ભેગા કરી દીધાં.
માંડલ પ્રધાન નિમાયા હુતા પથુ વિધાનર્સભામાં * ચૂ’ટાઈ શકા નહી’ તેથી તેમને જવુ’ પડયુ. પોતાના ૨પ સાથીઓવતુ’ તેમણે શોષિત દલ ઊભુ “કયુ” અને ટકી રહેવાની ઘણી સથામણુ કરવા છતાં છેવટે આ. ખહુપક્ષીય સંસકાર તૂટી પડી. કૉંમેસે ટેકો આભ્યા છતાં બિ’દેશ્વરી પ્રસાદ “માંડલને સત્તા સોંપવાનો ગવન”રે ઈન્કાર કર્યે; કારણુ કે: માંડલ ધારાસભ્ય ન હેતા. સતીશ ‘પ્રસાદસિ’હ સખ્ય ગ્રધરાન ખન્યા. તેમણે તે જ્ દિવસે માંડલને વિધાનેપર્પિદંમાંનનિગુક્ત કર્યા અને સાંજે રાજી નામું આપ્યું ધારા શાભ્યો ની દિજાવન અને સરકારના અલટાપલટા એટલા ખધા છે કે ખધાની લાંખીલચક યાદી આપીએ તે! મગજ ફેરી જાય.
શેષિત દલ અને તેના ટેકેદાર બિહાર કૉગેસે ઊભા કરેલા આ ગોટાળાનો ૧૯૬૮ના જૂન માસમાં અ’ત આવ્યે! અને ગવનરે વિષાનસભા બરખાસ્ત કરી. ખીજા વરસે થયેલી ચૂ’ટણીમાં પણુ કોઈ પક્ષ કે જૂથને સ્પષ્ટ ખહુમતી મળી નહી’ અને છેવટે ખીજી વખત વિધાનસભા ખરખાસ્ત કરવી પડી. ખ’ગાળની બહુપક્ષીય સરકારની કથા તદ્ન અનોખી છે અને ચૅૉ[કાવી મૂકે તેવી છે. અતુલ્ય ઘાષની ન્નેહુકમીથી ક’ટાળી ગયેલા અજય સુખરજીએ કૉંગ્રેસમાંથી નીફળી જઈ ને ખાંગ્લા કૉંગ્રેસની સ્થાપના કરી.
૧૯૬૭ની.ચૂટણીમાં ૨૮૦ સભાસદોની વિધાનસભામાં. કોંગ્રેસને માત્ર .૧૨૭ બેઠંકા મળી અને માડસવાદીઓનું- પ્રભુત્વ ધરાવતી, બહુ પક્ષીય સરકારના આગેવાન તરીકે અજય સુખરજીની વરણી કરવામાં આવી. ૧૯૬૭થી છરતાં પાંચ વરસનો ગાળે ખ’ગાળ. માટે ભયાનક અને ભારત માટે અતિ દુઃ ખદ અતુભવ નીવડયો, આ પાંચ વરસમાં ખ’ગાળમાં બે સાસ્ય- વાદી મોરચાની સરકાર, બે બિન-સામ્યવાદી પક્ષોની સરકાર અને ત્રણુ વખત રાષ્ટ્રપતિનુ’ શાસન સ્થપાચુ“ ખગાળના શહેરી વિસ્તારોમાં ઘેરાવો અને ગ્રામવિસ્તારોમાં નકસલવાદી આંદેોલનોથી ‘ ચોમેર અ’ધાષૂ’ધી.
ડેલાઈ ગઈ, ગૃહપ્રધાન જ્યાતિ ખસુએ શે।ાષિત વર્ગોનાં આંદોલનો સામે પગલાં લેવાનો ઇન્કાર કર્યો, ચાર-પાંચ મહિનામાં તો એવી ભય’કર સ્થિતિ ઊભી થઈ કે સ’ઘ સરકારે સ’યુક્ત મોરચાની ખહુપક્ષીય સરકારને ચેતવણી આપી, નકસલવાદી ચળવળ તો દાખી દેવામાં આવી પણુ મોરચામાં ભાગીદ્ટાર પક્ષે સામસામાં સરઘસે કાઢીને એકબીજાને ઉતારી પાડવા લાગ્યા.
સુખ્ય પ્રધાન અજય સુખરજીએ જાહેરમાં પાતાના પ્રધાનમ’ડળને વખોડી કાઢચુ’ અને કૉંગ્રેસમાં, જડાઈ જવાની તૈયારી કરી.. આ દરમિયાન ખાંગ્લા કૉંગ્રેસમાં ભ’ગાણુ પડયુ અને પ્રકુલ્લચ’દ્ર- ઘોષ તથા પ’દર ધારાસભ્યોએ સરકારમાંથી અને સ’યુક્ત વિધાયક પક્ષમાંથી રાજીનામાં આપ્યાં. મોરચા સરકારને વિધાનસભામાં પોતાની બહુમતી સાખિત કરી આપવાની ગવન’ર ધરમવીરે વારવાર કરેલી માગણીની.
અવગણુના કરવામાં આવી. છેવટે ગવન’રે અજય સુખરજીની સરકારને ખરતરક્ કરી અને પ્રકુલ્લચ’દ્ર ઘાષને સુખ્ય પ્રધાન બનાવ્યા. આ સરકારને કૉંગ્રેસ પક્ષે ટેકો આપ્યે હોવાથી તેની ખહુમતી ચે।ષ્ઠસ જ હુતી. પણુ વિધાનસભા મળી ત્યારે સ્પીકર વિજય સુખરજીએ નવી સરકારને ગેર- કાયદે જાહેર કરીને બેઠેક મોમૂફ્’ રાખી. ગવનરે ફેરી બેઠકે ખે।લાવી ત્યારે કલકત્તા શહેરની શેરીઓમાં અને વિધાન- સભા ભવનમાં ધાંધલ-ષધમાલ મચી ગઈ અને ગવન રને માર્ મારવામાં આવ્યો. વિધાનસભાને બરખાસ્ત કરવામાં આવી (ફેબ્ર. ૧૯૬૮). એકાદ વરસ સુધી રાષ્ટ્રપતિનુ’ શાસન રહ્યા પછી નવેસરથી ચૂટણી ચો।જવામાં આવી તેમાં
કોંગ્રેસનો તદન રકાસ થયે! અને અજય સુખરજીની આગે- વાની તળે સાક્સ’વાદી મોરચાની ખબહુપક્ષીય સરકારે ફૂરી હોશે ગ્રહુણુ કર્યો. પણુ ફેરી પાછી એની એ પરિસ્થિતિ ઊભી થઈ, બંગાળમાં સસ્કારી શાસન નાશ પાસ્યુ છે તેવુ જહેર કરીને સખ્ય પ્રધાત અજય સુખરજીએ ખુદ પાતાના .જ પ્રધાનમ’ડળ સામે સત્યાગ્રહુ આદર્ચે1 અને જાહેર ચેકમાં ઉપવાસ પર ઊતવર્યા (નવે. ૧૯૬૯).
બે મહિના પછી પ્રધાનને ઘેરાવ કરવામાં આવ્યો અને તેમની ઓફિસમાં જ તેમને માર પડયો, તેમશું રાજીનામુ આપ્યુ’ તો માક્સ’વાદીઓએ તોફાની સંરઘસો કાલીને તેમને ખળજબખરીથી સુખ્ય પ્રધાન તરીકે ચાલુ રાખ્યા (માર્ચ ૧૯૭૦). છેવટે જ્યોતિ બસુએ ખબડુપક્ષીય સરકાર રચવાને પ્રયાસ ક્ચેય પણુ સ’યુક્ત મોરચામાંથી દસ ‘ પક્ષોએ પોતાને ટેકો પાછો ખેચી લીધો. છેવટે ૧૯૭૦ના માચષમાં ખહું- પક્ષીય સરકારને રુખસદ આપીને રાષ્ટ્રપતિનુ શાસને સ્થાપવામા આવ્યુ .
આ ઝડપી અંને અછડતા વિડ’ગાવલે।કનથી સ્પષ્ટ થયુ’ હશો કે ૧૯૬૭ અને ૧૭૯૪૨ વચ્ચે અનેક રાજ્યોમાં સ્થપાચેલી બહુપક્ષીય સરકારો અ’ગે સર્વસામાન્ય મત આપી શકાય તેમ નથી. કેરળ અને ઓરિસામાં આવી સરકારોએ સ્થિર અને સુ’દર વહીવટ ચલાવ્યો. પ’જબ અને મધ્ય પ્રદેશમાં આંતરિક ઝઘડાખોરીના કારણે ખહુપક્ષીય સરકારાોમાં ઊથલપાથલ થઈ અને ચૃ’ટણીએ। ચે।જવી પડી. પણુ આ સરકારોના વહીવટ અ’ગે ખાસ કશ્યુ’ ખરાખ કહી શકાય તેમ નથી, પ’જાબમાં પ્રતાપસિ’હુ કેરાએ જેમ વિકાસ- લક્ષી વહીવટ ચલાવ્યો તેમ સરદાર ચુરનામસિ’ડ અને સરદાર લછમનસિ’હ ગીલે પણુ ચલાવ્યે.
ખહુપક્ષીય ત’ત્રે હશિયાથામાં બ્રષ્ટાચારની ખાખતે અને ખ’ગાળમાં અ’ધાધૂ’ધીની ખાખતે અતિશય બદનામી વહોરી લીધી. -ઉત્તર પ્રદેશ, બ’ગાળ અને બિહારમાં બહુ- પક્ષીય સરકારોએ સ’સદીય પ્રણુલલીનાં મૂળ તત્ત્વાને હણી કાઢયાં. પ્રધાનમ’ડળ સ’યુક્ત રીતે વિધાનસભાને જવાખદાર રહે, એકજૂટ ખની રહે, મતભેદેોનુ’ ખાનગી ખૂણે નિવારણુ કરે, સરકારી ત’ત્રનાં ખધાં ખાતાંએ એકખીજાને ટેકો આપીને ટકાવી રાખે, અને ખ’ધારણુ તથા કાયદાને તેમ જ ન્યાયત’ત્ર કે વિધાનસભા જેવી અન્ય :સ સ્થાએનો સોભો-મરતબેો જાળવે તેવુ.કશુ થયું’નહી.
બગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશની ખહુપક્ષીય સરકારોના પ્રતિનીધિઓ પ્રધાન મંડળને નહી’ પણુ પોતપોતાના પક્ષોને જ વફાદાર રહ્યા. જાહેરમાં એકબીજાને ઉતારી પાડવા માટે શાખ્દિક અને જરૂર પડયે શારીરિક ખળને ઉપયોગ કરતાં અચકાંયા નહીં. પોતાનાં ખાતાં ઉપરાંત અન્ય ખાતાંઓમાં દખલગીરી કરવામાં આ પ્રધાનોએ કરો! સ’કોચ કે મર્યાદા હાખવ્યાં નહી. રાજકારણુમાં અને રાષ્ટ્રજવનમાં જે બ્રષ્ટા- ચાર અને નેહુકમી આજે જેવા મળે છે તે માટે અકાળે સ્થપાચેલી ખહુપક્ષીય સરકારો જવાખદાર ગણાવી જેઈ એ તેવુ’ તારણુ કેટલાક અભ્યાસીઓએ કાઢયુ છે.
Also Read- “સરકાર” ગુજરાતી વાર્તા ભાગ-2 (“Government” Gujarati Story Part-2)
Summary
I hope you liked “સરકાર” ગુજરાતી વાર્તા (“Government” Gujarati Story) article and also this Sarkar Gujarati story. You can find the link to all the other story parts here. Keep visiting our blog ingujrati.org to get such amazing information and interesting content.