Hello friends and welcome to our blog ingujarati.org, today we are going to read a new story which is “સરકાર” ગુજરાતી વાર્તા (“Government” Gujarati Story). I Hope you will like this Sarkar Gujarati story very much and if the story uploaded in our blog is much bigger, then we divide it into some equal different parts but you can easily find here all stories parts link in our blog.
The new part will start from where the previous part ended. You will find the link of all the parts of this Gujarati story here so that you can read it easily.
“સરકાર” ગુજરાતી વાર્તા
પણુ તખતો એકાએક અને તળિયાઝાટક ખદલાઈ ગચે।. ખે’કોનું રાષ્ટ્રીયકરણુ, સાલિયાણાનાબૂડી અને ગરીખી હુઠાવની ઘોષણાના આધારે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રના ચાર પ્રચ’ડ વિરોધી પક્ષો સંસ્થા કૉંગ્રેસ, સ્વતત્ર પક્ષ, જનસ’ધ અને સમાજવાદીઓને – શિકેસ્ત આપી, ૧૯૭૦ના ડિસેમ્બરમાં લોકસભાતુ’ વિસર્જન કરવામાં આવ્યુ’ અને ૧૯૭૧ની ચૂટણીમાં ઇન્દિરા કૉંગ્રેસ પક્ષે લોકસભાની ૫૧૮- માંથી ૩૪૧ બેઠકો જીતી લીધી અને સાથીદાર પક્ષે (દ્રસુક ૨૪, સામસ્યવાદી ૨૩)ને ૪૭ બેડંક અપાવી.
એરિસા, તમિળનાડુ અને ખગાળ વિધાનસભાઓની ચૂ’ટણીએ સાથે જ ચેોજવામાં આવી હતી તેમાં ઓરિસામાં કૉંગૅસને અને તમિળનાડુમાં તેના સાથીદાર દ્રસ્રુકને ફેતેહુ મળી. પણુ ખ’ગાળમાં કૉંગ્રેસની દાળ ગળી નહી’ અને માડસ’વાદી મોરચાની ખહુમતી અડીખમ ટકી રહી. પાકિસ્તાનમાં ચાલતા આંતરવિગ્રહુનેો ઇન્દિરાએ પૂરો લાભ ઉઠાવ્યો. ધોધમાર આવી રહેલા નિરાશ્રિતોને રાજ્ય સરકાર સ’ભાળી શકે નહી’ તેવુ’ કહીને તેમણું બ’ગાળની ખહુપક્ષીય સરકારને હાંકી કાઢી, અને ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિધાનસભ્યે કૉંગ્રેસમાં નનેડાઈ જવાથી કસલાપતિ ત્રિપાઠી એકપક્ષી કૉંગ્રેસી પ્રધાનમ’ડળ સ્થાપી શકયા.
પાકિસ્તાનને તોડી નાખીને આઝાદ ખાંગ્લાદેશની સ્થાપનામાં તેમણું આપેલા મહત્ત્વના * ફાળાને કારણુ ઇન્દિરા ગાંધી આખા દેશનાં લોકલાડીલાં નેતા ખની ગયાં અને કેરળ, નાગલેન્ડ, સએરિસા, તસિળનાડું અને ઉત્તર પ્રદેશને છોડીને બાકીનાં તમામ રાજ્યની વિધાનસભાએ માટે ચોજાચેલી ચૂ’ટણીઓમાં કૉગેસના વિજય પ્રવાહમાં ખદુપક્ષીય સરકારો ધોવાઈત્ગઈ. પાંચ વરસ સુધી તમામ રાજ્યોમાં કૉંગ્રેસી સરકારો હતી. આમાં કેવળ બે અપવાદ છે. કેરળમાં અચ્ચુત મેનનની ખડુપક્ષીય અને કૉંગ્રેસમિત્ર સરકાર ટકી રડી.
બીજે અપવાદ ગુજરાતના છે. સેટી અહુમવીથી જીત્યા પછી શુજરાત પ્રદેશ કૉંગેસમાં સર્વમાન્ય નેતા ન હોવાથી વડા પ્રધાને ઘનશ્યામભાઈ એઝાને સુખ્ય પ્રધાનપદ સૉપ્યુ પણુ તેમની કાર્ય પદ્ધેતિથી સ્થાનિક આગેવાનોમાં અળખામણાા થઈ પડેલા ઘનશ્યામભાઈ ને ખસેડીને ચીમનભાઈ પટેલ સુખ્ય પ્રધાન ખન્યા. આંતરિક “જુથબાજીએ વધતા ભાવો અને અનાજની ફ્રજિયાત લેવી જેવા સામાન્ય પ્રશ્નો ચગાવ્યા અને ચીમનભાઈ ને પદબ્રષ્ટ કરવા માટે નવનિર્માણુનુ” આંદોલન પુર જેસમાં ફાટી’ નીકળ્યું.
ઇન્દિરા ગાંધીએ કચવાતા મને ધારાસભા વિખેરી નાખી અને વેમની અનિચ્છા હોવા છતાં ૧૯૭૫માં ગુજરાત વિધાનસભાની ચૂ”ટણી ચે।જવામાં આવી. . આ ચૂટણીમાં કોંગ્રેસને સોથી વધારે બેઠક મળી હોવા છતાં ખહુમતીના અભાવે જનતા મોરચાએ ખાખુભાઈ . પટેલની આગેવૉની તળે ખહુપક્ષીય સરકાર સ્થાપી. વચ્ચે આવેલા રાષ્ટ્રપતિ શાસનના દસ મહિના અને ચાર સહિનાના માધવસિ’હે સોલકીના લીખુઉફાળ શાસનને.
બાદ કરીએ તો ખાખુશાઈ પટેલની ખડુપક્ષીય સરકારે લગભગ “ચાર વરસ રાજ ચલાવ્યું અને બાખુશાઈ પટેલની ઝુનેહું તથા અ’ગત પ્રતિષ્ઠાના કારણું જનતા સોરચાની એકતા જળવાઈ રહો. ૧૯૭૫થી ૧૯૭૭ના કાળ ભારતમાં લોકશાહીના ખગ્રાસ ગ્રહુલુનો કાળ હતો.. ચાતરક્ વધતી જતી અરાજ- કતા અને પોતે કદાચ સત્તા ગુમાવી ખેસશે તેવી ભયગ્ર’થેના કારણે ઇન્દિરા ગાંધીએ પોતાની સમતુલા ગુમાવી ને દેશમાં આંતરિક કટોકટી જાહેર કેરી. લોકશાહીનુ’ ખોષણુ’ જળવાઈ રહ્યું પણુ તેમાંથી પ્રાણુ પરવારી ગયા. અઢાર-એઓગણીસ મહિના સરસુખત્યારી ચલાવ્યા પછી તેમણે આકસ્મિક રીતે જ લેકસભાની ચુ’ટલીઓ ચેજવાની ન્તહેરાત કરી.
તેમના સાથીએ તેમનાથી અળગા પડયા અને દેશના સખ્ય પાંચ વિરે.ધ પક્ષે!(સ’સ્થા કૉગેસ, લોકદલ, જનસ’ધ, સમાજ વાદીઓ, કેકશાહીનિષ્ઠે કૉગેસ)એ જનતા પક્ષ નામને નવે પક્ષ સ્થાપ્યો. આ ચૂ’ટણીમાં આખા ઉત્તર હિ’દુસ્તાન- માંથી કૉંગ્રેસ પક્ષ નામશેષ થઈ ગચે। અને ખુદ ઇન્દિરા. ગાંધી પણુ ચૂટણી હારી ગયાં. દક્ષિણુ ભારત અને ગુજરાત- મહારાષ્ટ્રમાં મળેલા વિજયના પરિણામે લોકસભાના ૫૪૨. સભાન્નચદોમાં કેવળ ૧૫૪ સભાસદે કૉંગ્રેસના હુતા. જનતા પક્ષ અને લોકશાહીનિષ્ઠે કૉંગ્રેસને ૨૪૯ ખેઠકો મળી.
જનતા પક્ષ અનેક પક્ષોના બનેલો સમૂટુ-પક્ષ હતે અને દરેક ઘટક પક્ષે પોતપોતાનું વેગળુ’ બ્યક્તિત્વ જાળવી રાખ્યું હતું. જનતા પક્ષની સરકાર બહુપક્ષીય સરકાર જેવી પ’ચદલીય. હોવા છતાં મોરારજી દેસાઈના પ્રધાનમડળને બહુપક્ષાય સરકાર ગળી શકાય નહદી’. જનતા પક્ષનાં જ્ત્રે વચ્ચેની અયડામણુ ધણી ઉંગ્ર હતી, પલુ વૈધાનિક રીતે જનતા પક્ષ એક % પક્ષ હતો, ૧૯૭૭માં અને ૧૯૭૮માં મે।જાયેલ્રી રાજ્ય વિધાનસભાની ચુ’ટણીઓમાં પણુ ઘણાંખરાં રાજ્યોમાં જનતા પક્ષ શાસનકર્તા બન્યો.
કેટલાંક રાજ્યોમાં કૉગેસે પોતાની સત્તા ટકાવી રાખી. પણ્ આ તમામ સરકારો એક- પક્ષીય સરકારો હતી. માત્ર કેરળ, બ’ગ્રાળ અને મહારાષ્ટ્રમાં ખહુપક્ષીય પ્રધાનમ’ડળે સ્થષાયાં. કેરળમાં કૉગેસ મોરચાને ૧૧૧ અને: માક્સ’વાદી મરચાને રહ બેઠકો મળી હવી. કૉગેસના એન્થની સુ્ય પ્રષાન બન્યા. બ’ગાળ વિધાન- સભામાં ૧૪૮ . બેઠકે કબજે કરી લેનાર માડસ’વારી- મોરચાના પ્રધાનંમડળની આગેવાની જ્યોતિ બસુએ સ’ભાળી. ૧૯૭૮માં કૉંગ્રેસનુ’ વિણાજન થયુ હૂતુ’ અને ઇન્દિરા કૉંગ્રેસ મામનો અલગ પક્ષ સ્થપાચો હતો. મહારાષ્ટ્ર વિધાનસભામાં જમતા પક્ષને ૯૯, ઇન્દિરા કૉંગેસને ૬૨ અને કૉગેસને ૭૦ બેઠકો મળી હુતી.
મહારાષ્ટ્રમાં કોગેસના અગ્રણી વસ’તદાદા પાટીલ મુખ્ય પ્રધાન બન્યા અને ઇન્દિરા કૉંગ્રેસના નાસિકરાવ તિરપુડે નાયબ સ્ુખ્ય પ્રધાન તરીકે નિમાયા. પણુ આ સયુક્ત સરકાર ચાર મહિનાથી વધારે ટકી શકી નહી. કૉંગેસના યુવાન આગેવાન રારદ પવારે આ સ’ચુક્ત સરકારને ઉથલાવી પાડી અને જનતા પક્ષ નેડે મળીને પુરોગામી લેકદળને નામે બટુપક્ષીય પ્રધાનમ’ડળ રચ્યુ (જુલાઈ-૧૯૭૮).
પણુ વિવિધ પક્ષોના શ’ભ્રમેળા જેવા જનતા પક્ષમાં નિતનવા કજિયા અને કૅટોકટીએ ઊભી થઈ રહી હુતી, સોરારજીભાઈ અને ચરણુસિ’હ વચ્ચેના મતભેદો પરાકાષ્ઠાએ પહોંચ્યા હુતા. આર. એસ. એસ. જેડેના ગાઢ સ’બ’ધોના ઉલ્લેખ કરીને જનસ’ધના આગેવાનોને મૂ[ઝવવામાં આવતા હુતા. છેવટે જનતા પક્ષની સરકાર તૂટી પડી. સોરારજી– ભાઈએ રાજીનાસુ’ આપ્યુ’ અતે ચરણુસિ’હ બહુમતી: મેળવવામાં નિષ્ફેળ ગયા. લોકસભા બરખાસ્ત કરવામાં આવી. સાતમી લોકસભામાં ઈન્દિરા કૉંગ્રેસે ૩૫૨ બેઠકો મેળવી હોવાથી ઇન્દિરા ગાંધી ફરીથી સત્તારૂઢ થયાં (જન્યુ.-૧૯૮૦).* પણુ લોકસભાની સાથે જ
યોજાયેલી કેરળ વિધાનસભાની ચૂટણીમાં કૉંગ્રેસી મોરચાના પરાભવ કરીને માડસ વાદી મોરચાએ પોતાની ખઠુપક્ષીય સરકારની સ્થાપના કરી. જનતા દલના સભાસદો સાગમટે કૉંગ્રેસ પક્ષમાં ભળી ગયાઃ હોવાથી ઘણું રાજ્યોમાં બિન-કૉગ્રૈસી સરકારો ઊથલી પડી અને જ્યાં આવુ’ ન થયુ’ તે રાજ્યોમાં નવેસરથી ચુ“ટણીઓએ। યોજીને તેમને તોડી પાડવામાં આવી.
પણુ ખહુપક્ષીય પ્રધાનમ’ડળાનેો અખતરા કેવળ કેરળ અને ખ’ગાળ પૂરતે જ મર્યાદિત થઈ ગયે! અને આ ખ’ને રાજ્યોમાં ખહુપક્ષીય સરકારો વધારે સમતોલ અને સ્થિર ખનવા લાગી. ખાસ કરીને બ’ગાળમાં પોતાના જુના અનુભવમાંથી જરૂરી બોધપાઠ ભણીને માક્સ’વાદી મોરચાએ પોતાની કાયપદ્ધતિમાં આમૂલ સુધારણા કરી લીધી અને તમામ પ્રકારના ઉફાન, ઊભરા ત્યજી દઈ ને વહીવટી ત-ત્ર દ્રારા કાયદેસર માળે* કાંતિકારક ફેરફારો કર્યા. જમીન- વહેચણી અને ગ્રામસ્વરાજની સ’સ્થાઓની ખાબતમાં ખગાળને સૌથી વધારે પ્રગતિશીલ રાજ્ય બનાવવામાં આવ્યુ છે.
Also Read- “સરકાર” ગુજરાતી વાર્તા ભાગ-3 (“Government” Gujarati Story Part-3)
Summary
I hope you liked “સરકાર” ગુજરાતી વાર્તા (“Government” Gujarati Story) article and also this Sarkar Gujarati story. You can find the link to all the other story parts here. Keep visiting our blog ingujrati.org to get such amazing information and interesting content.