“સરકાર” ગુજરાતી વાર્તા ભાગ-5 (“Government” Gujarati Story Part-5)

Hello friends and welcome to our blog ingujarati.org, today we are going to read a new story which is “સરકાર” ગુજરાતી વાર્તા (“Government” Gujarati Story). I Hope you will like this Sarkar Gujarati story very much and if the story uploaded in our blog is much bigger, then we divide it into some equal different parts but you can easily find here all stories parts link in our blog.

The new part will start from where the previous part ended. You will find the link of all the parts of this Gujarati story here so that you can read it easily.

“સરકાર” ગુજરાતી વાર્તા

તેવી પ્રશસા ખુદ વડાં પ્રધાનને કરવીઃ પડી. આ બધાં કારણસર બગાળમાં ખહુપક્ષીય સરકારનો પગ એટલે સજ્જડ જામી ગયે છે કે ભારતીય રાજકારણુની વારાડ્ેરીમાં પણુ મોરચા સરકારનું નિશાન ડગમગતુ’ નથી. ૧૯૮૦ પછીના-દાયકામાં કેરળ-બ’ગાળના અપવાદ સિવાય તમામ રાજ્યોમાંથી ખહુપક્ષીય સંરકાર નાબૂદ થઈ. પણુ કૉગેસનો વિકલ્પ શોધવા .માઢે મથામણુ: કરી રહેલા વિપક્ષોએ અખિલ ભારતીય સ્તરે સાસૂહિક મોરચે.

ઊભો કરવા માટે સ’ખ્યાબ’ધ સ’મેલનો અને પરિષદો તથા વિચારસત્રો ચોજયાં. ૧૯૮૪ પછી કૉગેંસનોા સૂય અસ્તા- ચળ તરફે સરકેવા લાગ્યો ત્યારે અથાક પ્રયાસો પછી રાષ્ટ્રીય મોરચાની સ્થાપના થઈ અને તેમાં રાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાના સાત પક્ષો નેડાશે તેમ ઠૅરાવવામાં આવ્યું હેતુ’. પણુ લોકદલ, જનતા પક્ષ અને જનસોરચાના વિલીની કરણુથી જનતા દલ નામને! પક્ષ અસ્તિત્વમાં આવ્યે! અને રાષ્ટ્રીય મોરચે પચસુખી બન્ચે.

શાજપ અને માક્સવાદી પક્ષો! નેડેના આંશિક સહકાર અને સમજૂતી સાથે રાષ્ટ્રીય મોરચાએ ચૂ’ટણીમાં ઝંપલાવ્યું અને રાષ્ટ્રીય કક્ષાએ ખહુ- પક્ષી કહી શકાય તેવી રાષ્ટ્રીય મોરચાની સરકાર અસ્તિત્વમાં આવી. રાજ્યોની વિધાનસભાઓની ચૂ’ટણીએ પછી કોઈ રાજ્યમાં કૉંગ્રેસ, કોઈ રાજ્યમાં જનતા દલ અને કોઈ રાજ્યમાં ભાજપની એકપક્ષીય સરકારો સ્થાપવામાં આવી. ગુજરાત કેવળ એક જ એવુ’ રાજ્ય છે કે જ્યાં ભાજપ- જનતાની દ્વિપક્ષીય સરકારની રચના થઈ છે.

આવી બહુપક્ષીય સરકારો વહીવટીત’ત્ર અને રાજકીય પ્રક્રિયા માટે ઉપકારક ઠરે કે તેનાં ઘાતક પરિણામે! આવે તે બાખતમાં રાજયશાસ્રીઆમાં એકમતી નથી. આવી સરકારો કેવળ લોકશાહીમાં જ શકય છે. આજનાં આપખુદ તત્રો પણુ પોતપોતાના રાજકીય પક્ષો! ધરાવે છે અતે આ પક્ષે! મારફેતે લેકસ’પક’નુ’ તેમ જ લેકે પર્‌ નજર રાખવાનુ કામ ખનાવવામાં આવે છે.

હિટલરને નાઝી પક્ષ અથવા સુસોલિનીનેો ફાસીવાદી પક્ષ કે સ્ટાલિનને રસી સામ્યવાદી પક્ષ કે માઓત્સે-તુ’ગને ચીની સામ્યવાદી પક્ષ – એ ખધાના અનુભવ પછી એકપક્ષી રાજ્ય એટલે આપખુદ સરકાર તેવુ’ સમીકરણુ કેટલાક રાજ્યશાસ્રીઓ એ સ્વીકારી ‘ લીધુ’ હતુ. આવા એકપક્ષી આપખુદ ત’ત્રમાં વિરોધપક્ષેને જડમૂળથી ઉખેડી નાખવામાં આવે છે. સરકાર હે’મેશાં એકપક્ષી હોય છે અને એક જ રાજકીય પક્ષ સમગ્ર રાજ્યમાં દરેક સ્તરે અને દરેક સ્થાને સત્તારૂઢ હોય છે. ખધારણીય સ્વીકૃતિ ધરાવતાં આ રાજકોય પક્ષની અતુમતિ વગર માઈ પણ નાગરિક ચૂટણીમાં ઊભે! રહી શકતેનથી.

તેથી કેવળ સરકાર જે નહી’, પારાસભાએ પણુ એકપક્ષી હય છે. લોકશાહીમાં આવુ’ હેોતુ’ નથી. રાજકીય પક્ષેને ખ’ધારણીય દરજ્ને હોતો નથી અને ત્તેમની સ’ખ્યા, ઉદ્દેશ કે પદ્ધતિ કાયદેસરનાં હાય તો બીજે કશેા પ્રતિખ’ધ મૂકવામાં આવતો નથી. અનેક પક્ષો અને ઉમેદવારોમાંથી લોકો ધારાસભ્યોનીપ પસ’દગી કરતા હોવાથી લોકશાહીમાં ધારાસભાઓ હમેશાં બહુપક્ષીય હાય છે પણુ પ્રધાનમ’ડળ એકજૂટ અને મજખૂત રહે તે માટે બહુમતી ધરાવતો પક્ષ કારોબારી ત’ત્ર પર કબજે જમાવે છે અને એક- પક્ષીય સરકાર રચે છે.

ઘણા દાયકાઓ સુધી લે।કશાહીવારી ચિ’તકોએ સ્વીકારી લીધેલા આ પ્રમેષ સામે સૌથી પહેલો વિરોધ સ્વિટ્ઝલેન્ડમાં ખડો થયા. ધારાસભામાં ખધા પક્ષોને પ્રતિનિધિત્વ મળે છે તેમ કારોબારીમાં પણુ “તમામ પક્ષોના અવાજ હોવો જરૂરી છે તેવા ખ્યાલથી મેરાઈ ને લગભગ સો। વરસ અગાઉ સ્વિટઝલે’ન્ડે *પ્રધાન- મ’ડળની રચનાપદ્ધતિ બદલાવી નાખી. ત્યાં પ્રધાનમ ડળના સભ્યોની વરણી ધારાસભા કરે છે અને તેમાં દરેક પક્ષને પ્રમાણુસર પ્રતિનિધિત્વ આપવામાં આવે છે.

દર મહિને વાશાફેરતી દરેક પ્રધાન વડો પ્રધાન ખને છે.’ પ્રધાનમ’ડળ સલાહુસ’પથી કાર્ય કરે છે. પણુ પ્રંધાનમ’ડળે લીધેલા નિણું’યની વિરુદ્ધમાં કોઈ પણુ પ્રધાન ધારાસભામાં બોલી શકે છે અને સમત પણુ આપી શકે છે. આ ખાખતમાં આખરી ફેસલો! ધારાસભા કરે છે. પ્રધાનોની વાત મ’જૂર ઝે નામ’જૂર થાય છતાં સુદ્ત પૂરી થયે મોટા ભાગે તેમની ફેરીફ્રીને વરણી કરવામાં આવે છે. દસ-પ૫’દર-વીસ વરસ સુધી એકના એક ખાતાના પ્રધાન રહ્યા હોય તેવા રાજકીય નેતાઓ ઘણુ છે.

આ પદ્ધતિની ગડુપક્ષીય સરકાર સ્વિટ્ઝલે’ન્ડમાં સરસ રીતે ચાલતી હુતી પણુ તેને અપવાદર્‌પ ગણી કાઢવામાં આવતી હતી. ખીજ દેશેમાં રાષ્ટ્ર સામે કોઈ ભયકર આફેત આવી પડે ત્યારે આપસી મતભેદ દફેનાવી દઈને સવપક્ષાંય અથવા બહુપક્ષીય સરકારો રચવામાં આવતી હતી. પણુ આકૂત પૂરી થયે ફેરી પાછી સરકાર એકપક્ષીય ખની જતી ઢુતી.

પણુ બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપનાં ઘણાં રાજ્યોમાં ખહડુપક્ષી પદ્ધતિના વિકાસ થચે.. ચાર, છ કે આઠે પક્ષે હોવાથી કોઈ પણુ એક પક્ષ ખહુમતી મેળવી શકે તે અસ’ભવ ખની ગયુ અને પરિણામે સમાન વિચારધારા ધરાવતા બેત્રણુ પક્ષો સાથે મળીને કારોખારી સત્તાનો વપરાશ કરે તેવા પ્રસગે વધારે ને વધારે પ્રમાણુમાં જેવા મળ્યા. આ કારણુસર આજે પશ્ચિમ જમ’નીમાં, ઇટાલીમાં, બેલ્જિયમમાં, હોલાંડમાં માટા ભાગની સરકારો બહુપક્ષીય સરકારો હોય છે અને સરસ રીતે વહીવટ ચલાવે છે. એકપક્ષીય સરકારોની સરખામણીએ ખડુપક્ષીય સરકારો તૂટી પડવાનો સ’ભવ વધારે ગણાય, કારણુ કે રાજકીય પક્ષો એકખીનને અનુકૂળ

થવા માટે સૈદ્ધાંતિક તડજેડ દ્વારા જે સમજૂતી સાધે તે’ હં’મેશાં કામચલાઉ જ હોઈ શકે. પોતાના સિદ્ધાંત અંગે મૂળભૂત મતભેદ ઊભા થાય ત્યારે એકાદ પક્ષ સરકારમાંથી ખસી જાય છે અને: સરકારની પુનરચના કરવી: પડે છે. આવુ’ થાય છે ખરુ’ પણુ ખહું ઓછા પ્રમાણમાં થાય છે, રાજકીય આગેવાનોને સિદ્ધાંતા કરતાં પ્રત્યક્ષ લાભાલાભમાં વધારે રસ હોય છે, તેથી સગવડિયુ’ સમાંધાન કરવા માટે રાજકીય નેતાઓ હમેશાં તૈયાર રહે છે. બહુ- પક્ષોય સરકારોના યુરોપમાં અતુભવં એવો છે કે આ સરકારે એકપક્ષી સરકારના જેટલી જ મજબૂત હોય છે અને લગભગ તેના જેટલી જ ટકાઉ હોય છે.

પણુ તેની રાજનીતિ થોડી વધારે ડામાડોળ હોય છે અને દરેક પક્ષ કે જૂથને સગવડ મળે તેવાં સમાધાન સાધવામાં સિદ્ધાંતે- નિષ્ઠાના ભોગ ખહું સહેલાઈથી અને રાજીખુરીથી આપી દેવામાં આવે છે. આ દોષ પણુ છે અને ગુણુ પણુ છે. , શજ્યશાસ્ત્રમાં સિદ્ધાંતોનું મહત્ત્વ જેટલુ’ છે તેટલુ” મહત્ત્વ તેમને રાજકારણુમાં આપી શકાય નડી. રાજકારણુ એ સિદ્ધાંતોનુ’ શાસ નથી, વ્યવહારનું શાઆ છે અને જે સમાધાન તે લોકશાહીને જીવ’ત રાખવા માટેની જરૂરી પ્રક્રિયા છે.

આપણે વ્યાં બહુપક્ષીય સરકારોના પ્રયોગને સરળતા મળી નથી તેનો દોષ આ પ્રણાલીને આપી શકાય તેમ નથી. આપણે ત્યાં ચાછસ સિદ્ધાંતો અથવા સ્પષ્ટ કાર્યકમ ધરાવતા રાજકીય પક્ષેપ જ નજરે ચડતા નથી.

પક્ષોના આગેવાનો ગમે તે કહેતા હોય પણુ આપણા રાજકીય પક્ષો સોઢા ભાગે તો સત્તા પ્રાપ્ત કરવા સાટે ઘડતી નાની- મોટી ટોળીઓને વધારે મળતા આવે છે. આવી ટીળીઓ સ્વાર્થ સાધવા માટે એકખીજાની જોડે સંગઠનમાં નજેડાય તોપણુ તેમતુ’ ધ્યેય આવા નેડાણુમાંથી વધારેમાં વધારે લાભ વહેલામાં વહેલી તકે મેળવી લેવાનુ’ હાય છે અને સત્તા હાથમાં આવતાંની સાથે જ તેનાં ફળ વહે’ચવાની ખાખતમાંથી ઝઘડા શરૂ થઈ જાય છે. રાજકારણુ તેના ખેલાડીઓ માટે લાભદાયી અવશ્ય હાય છે, પણુ આવુ રાજકારણુ સીધી કે આડકતરી રીતે “બહુજન સુખાય, ખહુજન હિતાય’ ન હોય તો રાજકારણુ કે રાજકારણી જૂથો ક્ષણુજીવી નીવડે છે.

Also Read- “સરકાર” ગુજરાતી વાર્તા ભાગ-4 (“Government” Gujarati Story Part-4)

Summary

I hope you liked “સરકાર” ગુજરાતી વાર્તા (“Government” Gujarati Story) article and also this Sarkar Gujarati story. You can find the link to all the other story parts here. Keep visiting our blog ingujrati.org to get such amazing information and interesting content.

Leave a Comment