Gujarati Samanarthi Shabd, Dictionary and PDF. Gujarati Synonyms List 2021.

Welcome readers to our website ingujarati.org and today we will se another amazing useful tech information in this article, which is “Gujarati Samanarthi Shabd, Dictionary and PDF. Gujarati Synonyms List 2021.” This is one of the most popular and useful Gujarati Samanarthi Shabd or Gujarati synonyms list of 2021.

તમને આ લિસ્ટ માં 800 થી વધુ સમાનાર્થી શબ્દ ની એક સુંદર સૂચિ જોવા મળશે, એવું એક અનોખું લિસ્ટ તમને બીજે કોઈ પણ જગ્યા એ જોવા નહિ મળે. મને આશા છે કે તમને તમારા જોઈતા શબ્દ નો સમાનાર્થી શબ્દ અહીં જરૂર થી મળી જશે. અહીં તમને સમાનાર્થી શબ્દ ને લગતા તામારા બધા પ્રશ્નો નો ઉત્તર એક જ જગ્યા એ બહુજ આસાની થી મળી જશે.

Advertisement
Advertisement

કોઈ પણ શબ્દ શોધવા માટે તમારે “Find Tool” નો ઉપીયોગ કરવાનો રહેશે. તમે ગુજરાતી ભાષા માં તમારે જોઈતા સામાનાર્થી શબ્દ ને આ ટૂલ ની મદત થી ખુબ થોડા સમય માં શોધી શકો છો. છતાં તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો, અમે ટૂંક સમય માં તમારા પ્રશ્ન નો ઉત્તર આપીશું.

Advertisement

Must Read- 500+ Useful Gujarati Virudharthi Shabd (ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દ)

Gujarati Samanarthi Shabd or Gujarati Synonyms List, Dictionary and PDF.

સૌ પ્રથમ આપણે જાણીશું કે “સમાનાર્થી” શબ્દ શું છે? અથવા તેની વ્યાખ્યા શું આપી શકાય. કોઈ પણ ભાષા માં કોઈ એક અથવા એક થી વધુ શબ્દો જેનો અર્થ સમાન અથવા સમાન જેવો થાય તેને સમાનાર્થી શબ્દ કહેવામાં આવે છે. આવા શબ્દો નું બંધારણ અને ઉચ્ચારણ અલગ અલગ હોય છે, પરંતુ તેનો અર્થ તો સમાન થતો હોય છે.

તમે કોઈ પણ ધોરણ માં ભણો છો અથવા તો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરતા હોય, તો સમાનર્થી (Synonyms) શબ્દ નું લિસ્ટ તમારા માટે ખુબ ઉપીયોગી સાબિત થશે. આ સૂચિ માં અમે પ્રયત્ન કર્યો છે કે બધા મહત્વપૂર્ણ શબ્દો નો સમાવેશ થઇ જાય, અને તમારે બીજે ક્યાંય એ શબ્દ શોધવો ના પડે.

800+ Gujarati Samanarthi Shabd or Gujarati Synonyms List

  • ઈત્યાદિ –> વગેરે (અથવા) આદિ
  • અવકાશ –> આકાશ (અથવા) આભ
  • ચંદ્ર –> ચંદ્રમા (અથવા) ઈન્દુ (અથવા) સુધાકર (અથવા) શશી (અથવા) મયંક (અથવા) હિમાંશુ
  • રસ્તો –> માર્ગ (અથવા) વાટ (અથવા) રાહ (અથવા) પથ (અથવા) પંથ (અથવા) વીથિ
  • અંશ –> ભાગ (અથવા) હિસ્સો
  • વય –> ઉમર (અથવા) અવસ્થા
  • સૂર્ય –> રવિ (અથવા) ભાનુ (અથવા) આદિત્ય (અથવા) સૂરજ (અથવા) અક (અથવા) માર્તડ (અથવા) દિવાકર (અથવા) દિનકર (અથવા) સવિતા (અથવા) ભાણ (અથવા) ભાસ્કર
  • શિથિલ –> ઢીલું (અથવા) નિર્બળ
  • નીર –> પાણી
  • અપમાન –>અનાદર (અથવા) અવમાનના (અથવા) અવહેલના (અથવા) ઉપેક્ષા
  • ધણીધોરી –> માલિક (અથવા) રક્ષક
  • સૂર્ય –> રવિ (અથવા) દિવાકર (અથવા) દિનકર
  • ક્ષય –> નાશ
  • અલબેલા –> સ્ફર્તિદાયક
  • ઘી –> ધુત (અથવા) હવિ (અથવા) સર્પિ (અથવા) આજય
  • વિભુ –> ભગવાન (અથવા) ઈશ્વર
  • જિજ્ઞાસા –> કૌતુક (અથવા) કૂતૂહલ (અથવા) ઉત્કંઠા (અથવા) ઈંતેજારી
  • ફુરસદ –> નવરાશ
  • તળાવ –> સર (અથવા) સરોવર (અથવા) કાસાર (અથવા) નલિની (અથવા) તડાગ
  • ક્રોધ –> રોષ (અથવા) ગુસ્સો (અથવા) કોપ (અથવા) અમર્ષ
  • વિજય –> જીત (અથવા) ફતેહ
  • માનીતી –> વહાલી
  • ધારણા –> કલ્પના (અથવા) મનસૂબો
  • વચસ્વ –> પ્રભુત્વ (અથવા) પ્રભાવ
  • રાવ –> ફરિયાદ (અથવા) પોકાર
  • ચુકાદો –> ન્યાય (અથવા) ઈન્સાફ
  • પરિવર્તન –> ફેરફાર (અથવા) બદલાવ
  • અભાવ –> અણગમો
  • ધન –> દોલત (અથવા) પૈસો (અથવા) પૂંજી (અથવા) નાણુ
  • કવિતા –> કાવ્ય (અથવા) પધ્ધ
  • પંડિત –> વિદ્દાન (અથવા) પ્રજ્ઞ (અથવા) વિદગ્ધ (અથવા) ધીમંત (અથવા) મેધાવી
  • શિશુ –> બાળક (અથવા) બાળ
  • કાળ –> સમય
  • પરિચય –> ઓળખ
  • શૂળ –> વેદના (અથવા) પીડા
  • ઓછપ –> ઊણપ (અથવા) ઓછાપણું
  • શબ –> મડદું (અથવા) મૃતદેહ
  • યુક્તિ –> ઉપાય (અથવા) તજવીજ
  • ચેન –> સુખ (અથવા) આરામ
  • શોર –> અવાજ (અથવા) કોલાહલ
  • વરદાન –> આશીવાદ
  • મસ્તક –> માથું (અથવા) શિર (અથવા) શીર્ષ (અથવા) શીશ (અથવા) ઉત્તમાંગ
  • જ્યોતિ –> તેજ (અથવા) પ્રકાશ
  • કૃપા –> દયા (અથવા) અનુકંપા (અથવા) કરુણા (અથવા) અનુગ્રહ (અથવા) મહેરબાની
  • પ્રફુલ્લ –> ખીલેલું
  • પ્રેમ –> સ્નેહ (અથવા) પ્રીતિ (અથવા) પ્યાર (અથવા) પ્રણય (અથવા) અનુરાગ
  • મિસ્ત્રી –> કારીગર (અથવા) સુથાર
  • વિનંતિ –> વિજ્ષિ (અથવા) આજીજી (અથવા) અરજ (અથવા) અનુનય (અથવા)અનુરોધ
  • કરમ –> કર્મ
  • ચિહ્ન –> નિશાની (અથવા) સંકેત
  • કન્દરા –> ગુફા (અથવા) બખોલ
  • પાદર –> ભાગોળ (અથવા) ગોદરું
  • માણસ –> મનુષ્ય (અથવા) માનવ (અથવા) માનવી (અથવા) જન
  • વંદન –> પ્રમાણ (અથવા) નમસ્કાર
  • કામદેવ –> દમન (અથવા) મન્મથ (અથવા) માર (અથવા) પ્રધુમન (અથવા) કંદર્પ (અથવા) દર્પક
  • ફલ –> પુષ્પ
  • વિષ્ણુ –> ઉપેન્દ્ર (અથવા) ચક્રપાણિ (અથવા) પદ્મનાભ (અથવા) જનાદન (અથવા) ધરણીધર (અથવા) મહીધર (અથવા) પથ (અથવા) સુદર્શન
  • નિજ –> પોતાનું
  • લોહી –> રક્ત (અથવા) રુધિર (અથવા) શોણિત (અથવા) ખૂન
  • મૃગ –> હરણ
  • પુત્રી –> દીકરી (અથવા) તનયા (અથવા) સુતા (અથવા) તનુજા (અથવા) દુહિતા
  • ઝંઝટ –> ઝઘડો (અથવા) પંચાત
  • ઉપાધિ –> મુશ્કેલી
  • હાણ –> હાતિ (અથવા) નુકસાન
  • મુખ –> ચહેરો
  • અથાક –> અતિશય (અથવા) પુષ્કળ
  • ઝાડ –> વૃક્ષ (અથવા) તરુ
  • અનાદર –> અવજ્ઞા (અથવા) તુચ્છકાર (અથવા) ધિક્કાર (અથવા) તિરસ્કાર (અથવા) અવહેલના (અથવા) પરિભવ (અથવા) પરાભવ
  • દીપક –> દીવો (અથવા) દીવડો
  • સાંબેલાધાર –> મુશળધાર
  • સફેદ –> ધોળું (અથવા) ધવલ (અથવા) શ્વેત (અથવા) ઊજળું (અથવા) શુચિ (અથવા) શુભ
  • ચુકાદો –> ન્યાય (અથવા) ફૈસલો
  • ઈચ્છા –> કામના (અથવા) સ્પૃહા (અથવા) આકાંક્ષા (અથવા) એષણા (અથવા) અભિલાષા (અથવા) અભીપ્સા
  • વાસણ –> પાત્ર (અથવા) ઠામ
  • પાણીદાર –> તેજ (અથવા) ઓજસ્વી
  • રસમ –> રીત (અથવા) રૂઢિ
  • પરગજુ –> ઉપકારી (અથવા) ભલો
  • નબીરા –> સંતાન (અથવા) પુત્ર
  • વિશાળ –> મોટું (અથવા) વિસ્તૃત
  • કઠ –> ગળુ (અથવા) ગ્રીવા (અથવા) ગરદન
  • ખાનદાની –> સજ્જનતા (અથવા) કુલીનતા
  • અનાદર –> અવગણના (અથવા) ઉપેક્ષા
  • ફાયદો –> લાભ (અથવા) વળતર
  • ખિજ્ઞ –> ઉદાસ (અથવા) ગમગીન
  • ગાઢ –> ગીચ (અથવા) ઘટ્ટ
  • વલોપાત –> આક્રંદ
  • કિમત –> મૂલ્ય
  • ઉછંગ –> ખોળો (અથવા) ગોદ
  • સાગર –> દરિયો (અથવા) સમંદર
  • ઘોડો –> અશ્વ (અથવા) તુરગ
  • મહેર –> કુપા (અથવા) દયા
  • પથરો –> પથ્થર (અથવા) પાષાણ (અથવા) ઉઘલ (અથવા) શિલા (અથવા) પ્હાણ
  • મૃદુલ –> કોમળ
Gujarati Samanarthi Shabd or Gujarati Synonyms List, Dictionary and PDF
Gujarati Samanarthi Shabd or Gujarati Synonyms List, Dictionary and PDF
  • અંગ –> ભાગ (અથવા) અવયવ
  • ચપળ –> ચાલાક
  • ખોળિયું –> શરીર (અથવા) દેહ
  • મહિષી –> ભેસ
  • સ્તબ્ધ –> આશ્ચયચકિત
  • ત્યજવું –> છોડવું (અથવા) ત્યાગવું
  • પાલવ –> છેડો
  • છાપું –> વર્તમાનપત્ર
  • સ્વચ્છ –> ચોખ્ખું (અથવા) સાફ (અથવા) નિમળ (અથવા) વિમળ (અથવા) વિશુદ્ધ
  • સોનું –> સુવર્ણ (અથવા) કનક (અથવા) કંચન (અથવા) હિરણ્ય (અથવા) હેમ (અથવા) કુંદન
  • અખિલ –> પૂરેપૂરું
  • રુઆબ –> પ્રભાવ (અથવા) પ્રતાપ (અથવા) કાંતિ
  • વિષ –> ઝેર
  • ધર્મ –> નીતિ (અથવા) ફરજ
  • ઘન –>વાદળું (અથવા) મેઘ
  • યુક્તિ –> કરામત
  • અકિંચન –> દરિદ્ર (અથવા) ગરીબ
  • સ્વર્ણ –> સોનું (અથવા) સુવર્ણ
  • હાથી –> ગજ (અથવા) હસ્તી
  • ગજું –>તાકાત
  • આઘાત –> ફટકો (અથવા) પ્રહાર
  • નોકર –> સેવક (અથવા) ચાકર (અથવા) દાસ (અથવા) કિકર (અથવા) અનુચર
  • કાળું –> શ્યામ (અથવા) શ્યામલ (અથવા) શામળું (અથવા) કૃષ્ણ (અથવા) કાજળ
  • ઝૂંડ –> ટોળું (અથવા) જૂથ
  • સ્નેહ –> પ્રીતિ
  • શુંગ –> ટોચ (અથવા) શિખર
  • અતિશય –> અતીવ્ર (અથવા) અત્યંત (અથવા) અમયાંદા (અથવા) અધિક
  • સ્મૃતિ –> સ્મરણ (અથવા) યાદ
  • સંદેહ –> શંકા
  • સુંદર –> ખૂબસૂરત (અથવા) રૂપાળું (અથવા) ફૂટડું (અથવા) રુચિર (અથવા) ચારુ (અથવા) લલિત (અથવા) કમનીય (અથવા) મસૃણ
  • શોર્ય –> શૂરવીરતા (અથવા) શૂરતા
  • નિર્વાહ –> ગુજારો (અથવા) ગુજરાન
  • ઈશ્વર –> પ્રભુ (અથવા) હરિ (અથવા) પરમેશ્વર (અથવા) પરમાત્મા (અથવા) ઈશ
  • ભીષણ –> ભયંકર
  • બંકી –> વાંકી (અથવા) અટપટી
  • અઢળક –> પુષ્કળ (અથવા) ઘણું
  • સમીર –> પવન (અથવા) અનિલ
  • કિસ્મત –> નસીબ (અથવા) ભાગ્ય
  • સ્મિત –> મલકાટ
  • નાથ –> માલિક (અથવા) સ્વામી
  • ત્રકણ –> દેવું (અથવા) કરજ
  • આગ –> અનલ (અથવા) અગ્નિ
  • કેસૂડો –> ખાપરો (અથવા) પલાશ (અથવા) કિશુક
  • ભયંકર –> દારૂણ (અથવા) ભીષણ (અથવા) ભયાનક (અથવા) ભીષ્મ ઘોર
  • કાબૂ –> અંકુશ (અથવા) નિયંત્રણ
  • અક્કલ –>બુદ્ધિ (અથવા) મતિ (અથવા) મેઘા (અથવા) પ્રજ્ઞા (અથવા) ચેતના
  • પ્રકાશ –> તેજ (અથવા) ધ્રુતિ (અથવા) દીમિ (અથવા) ઉજાસ (અથવા) પ્રભા (અથવા) ઉધોત
  • અક્કલ –> હોશિયારી (અથવા) આવડત
  • મેત્રી –> મિત્રતા (અથવા) દોસ્તી
  • પંખી –> પક્ષી (અથવા) વિહગ (અથવા) વિહંગ (અથવા) ખગ (અથવા) અંડજ (અથવા) દ્વિજ (અથવા) પંખીડું (અથવા) પંખરું
  • પવન –> સમીર (અથવા) અનિલ
  • સ્પંદન –> થડકો
  • સદી –> સેકો
  • પોકાર –> બૂમ (અથવા) ફરિયાદ
  • ભુજા –> બાહુ (અથવા) હાથ
  • ધગશ –> ઉત્સાહ (અથવા) ઉત્કટતા
  • ખલાસી –> ખારવો (અથવા) નાવિક
  • ઝંખના –> ઈચ્છા (અથવા) અપેક્ષા
  • શરીર –> દેહ (અથવા) કાયા (અથવા) અંગ (અથવા) તન (અથવા) વપુ (અથવા) ગાત્ર (અથવા) દન
  • હક્ક –> અધિકાર (અથવા) દાવો
  • વચન –> વેણ (અથવા) બોલ
  • ફોગટ –> નકામું (અથવા) વ્યર્થ
  • મુરાદ –> ઈચ્છા (અથવા) ઉમેદ
  • સોસરવું –> આરપાર
  • નિસ્તેજ –> ઝાંખું (અથવા) ફિક્કું
  • પ્રશસા –> વખાણ (અથવા) ગુણગાન
  • પ્રતાપ –> તેજ (અથવા) પ્રભાવ
  • ડિલ –> શરીર
  • સ્વતંત્રતા –> આઝાદી (અથવા) મુક્તિ
  • વિધ્ન –> સંકટ (અથવા) અડચણ
  • પર્વ –> તહેવાર (અથવા) ઉત્સવ
  • ઉન્ઞત –> ઊચું
  • નિરાશ –> હતાશ (અથવા) નાસીપાસ
  • નાપાક –> અશુદ્ધ (અથવા) અપવિત્ર
  • શિષ્ય –> વિદ્યાર્થી (અથવા) ચેલો
  • ગાબડું –> છિદ્ર (અથવા) બાકોરું
  • આબાદ –> સુખી (અથવા) સમૃદ્ધ
  • તારાજ –> વિનાશ (અથવા) ફના
  • પાદર –> સીમ
  • બંદીવાન –> કેદી
  • સમાધાન –> પતાવટ
  • વય –> ઉમર
  • નેતૃત્વ –> આગેવાની (અથવા)નેતાગીરી
  • ન્યારો –> જુદો (અથવા) વિશિષ્ટ
  • વદન –> મુખ
  • ઝાડ –> વૃક્ષ (અથવા) ઠઠુમ (અથવા) પાદપ (અથવા) તરુ (અથવા) તરુવર
  • ઈજ્જત –> આબરૂ (અથવા) કીર્તિ
  • કોમાર –> કૌમાર્ય
  • ચર્મ –> ચામડું (અથવા) ત્વચા
  • ખુમારી –> મસ્તી (અથવા) ગર્વ
  • ઓછપ –> ઊણપ (અથવા) કમી
  • ઠામ –> ઠેકાણું (અથવા) સ્થાન
  • ખાતર –> બરદાસ્ત આગતા –>સ્વાગતા (અથવા) સરભરા
  • વિપદ –> વિપત્તિ (અથવા) સંકટ
  • પત્ની –> વહુ (અથવા) અર્ધાંગના (અથવા) ભાર્યા (અથવા) વધૂ (અથવા) વલ્લભા (અથવા) દારા (અથવા) દેવી
  • વિશિષ્ટ –> વિલક્ષણ (અથવા) અસાધારણ
  • બચાવ –> ઉગારો (અથવા) સંરક્ષણ
  • ઉજાસ –> પ્રકાશ (અથવા) અજવાળું
  • સંપ –> સાથ (અથવા) સહકાર
  • તલવાર –> ખડગ
  • વસ્ત્ર –> કપડું
  • ઉસ્તાદ –> કાબેલ (અથવા) હોશિયાર
  • સંકોચ –>ખચકાટ (અથવા) આંચકો
  • નવું –> નવીન (અથવા) નવલું (અથવા) નૌતમ (અથવા) નૂતન (અથવા) અભિનવ
  • બિહામણું –> ભયંકર
  • સાવધ –> સાવચેત (અથવા) ખબરદાર
  • મંદવાડ –> રોગ (અથવા) બીમાર
  • તોલ –> માપ (અથવા) પ્રમાણ
  • શાણો –> સમજદાર (અથવા) કુશળ
  • નમસ્કાર –> પ્રણામ (અથવા) સલામ (અથવા) નમન (અથવા) જુહાર (અથવા) વંદન (અથવા) અભિવાદન
  • ઉત્તેજન –> ઉત્સાહ (અથવા) પુષ્ટિ
  • શિશુ –> બાળક (અથવા) બચ્ચું
  • વન –> જંગલ (અથવા) અરણ્ય
  • હક્ક –> દાવો (અથવા) અધિકાર
  • ભક્તિ –> પૂજા (અથવા) અર્ચન
  • શીલ –> ચારિત્ર્ય (અથવા) સદાચાર
  • રાય –> રાજા (અથવા) નૃપ
  • પામર –> કંગાળ (અથવા) રાંક
  • ઉજાસ –> અજવાળું (અથવા) પ્રકાશ
  • આબર –> કીર્તિ (અથવા) પ્રતિષ્ઠા
  • માથું –> મસ્તક (અથવા) શીર્ષ
  • વાલમ –> પતિ (અથવા) પ્રિયતમ
  • અજુગતું –> અયોગ્ય (અથવા) અઘટિત
  • ધામ –> સ્થળ (અથવા) સ્થાન
  • વસ્ત્ર –> કાપડ (અથવા) લૂગડું (અથવા) વસન (અથવા) અંબર (અથવા) અંશુક
  • લાચાર –> વિવશ (અથવા) નિરુપાય
  • વિનંતી –> વિનવણી (અથવા) અનુનય
  • ઘરાક –> ગ્રાહક
  • ક્લી –> કલિકા
  • લક્ષ્ય –> ધ્યેય
  • પુર –> નગર
  • શાળા –> નિશાળ (અથવા) વિધાલય
  • નદી –> સરિત (અથવા) સરિતા (અથવા) ધુનિ (અથવા) આપગા (અથવા) તરંગિણી (અથવા) તટિની (અથવા) નિર્ઝરિણી
  • ઉત્કર્ષ –> ઉન્ઞતિ
  • ઘાટીલું –> સુંદર (અથવા) રૂપાળું (અથવા) સુડોળ
  • પ્રયોજન –> હેતુ (અથવા) આશય
  • આનંદ –> સુખ (અથવા) મજા
  • અંકુશ –> કાબૂ (અથવા) દાબ
  • સરપાવ –> ઈનામ (અથવા) શાબાશી
  • ગધેડો –> ગદભ (અથવા) ખર (અથવા) વેશાખનંદન
  • ટેવ –> લત (અથવા) આદત
  • ઘાટ –> દેખાવ (અથવા) આકાર
  • સંસ્કૃતિ –> સભ્યતા
  • ગોદો –> ધક્કો (અથવા) ઠોસો
  • તળાવ –> જળાશય (અથવા) સરોવર
  • સાન –> ઈશારો (અથવા) સંકેત
  • કંદુક –> દડો
  • ઉતારું –> મુસાફર (અથવા) રાહગીર
  • હુલ્લડ –> તોફાન (અથવા) બળવો
  • શિકારી –> વ્યાધ (અથવા) પારધી (અથવા) ગારુડી (અથવા) નિષાધ (અથવા) મૃગયુ
  • ઉપચાર –> સારવાર
  • વિદ્વાન –> પંડિત (અથવા) જ્ઞાની
  • ગાયબ –> અદૃશ્ય
  • વાણી –> વાચા (અથવા) વાક (અથવા) ભાષા (અથવા) ગિરા (અથવા) વેખરી (અથવા) બોલી
  • ખચકાટ –> સંકોચ
  • નિરાકરણ –> ઉકેલ (અથવા) ફેસલો
  • શાનદાર –> છટાદાર (અથવા) ભવ્ય
  • આતિશય –> ઘણો (અથવા) બહુ
  • સાખ –> સાક્ષી

Gujarati Samanarthi Shabd Dictionary Online, Dhoran- 5,6,7,8,9,10,11 and 12 (ધોરણ- 5,6,7,8,9,10,11,12)

  • ધન –> મિલકત (અથવા) દોલત
  • પલક –> ક્ષણ (અથવા) ઘડી
  • જંગલ –> અરણ્ય (અથવા) કાનન (અથવા) વન (અથવા) વિપિન (અથવા) અટવિ
  • શહેનશાહ –> સમ્રાટ (અથવા) મહારાજા
  • સોહામણી –> સુંદર (અથવા) શોભતી
  • મિથ્યા –> ખોટું
  • અલ્પ –> જુદું (અથવા) છેટું (અથવા) અલાયદું (અથવા) દૂર
  • હીણ –> હલકું (અથવા) નીચ
  • તમજ્ઞા –> ઈચ્છા (અથવા) આતુરતા
  • વાજબી –> યોગ્ય (અથવા) ઘટિત
  • પ્રબંધ –> ગોઠવણ (અથવા) વ્યવસ્થા
  • પરમ –> શ્રેષ્ઠ (અથવા) ઉત્તમ
  • જિદ –> હઠ
  • ઉપકાર –> આભાર (અથવા) અહેસાન (અથવા) કૃતજ્ઞતા (અથવા) ઉપકૃતિ (અથવા) પાડ
  • પ્રકૃતિ –> કુદરત (અથવા) સ્વભાવ
  • ચિત્કાર –> ચીસ
  • જાજમ –> શેતરંજી
  • ઇન્દ્ર –> ઇન્દ્રસુરપતિ (અથવા) શચીપતિ (અથવા) મધવા (અથવા) વાસવ
  • શ્રદ્ધા –> વિશ્વાસ (અથવા) આસ્થા
  • નભ –> આકાશ (અથવા) ગગન
  • ઘર –> ગુહ (અથવા) ગેહ (અથવા) સદન (અથવા) ભવન (અથવા) અગાર (અથવા) મંદિર (અથવા) નિકેતન (અથવા) રહેઠાણ
  • કેવળ –> ફક્ત (અથવા) માત્ર
  • મહેર –> કૃપા
  • ઠાઠ –> ભપકો (અથવા) શોભા
  • ભોટીલું –> કુરકુરિયું (અથવા) ગલૂડિયું
  • દૂત –> બાતમીદાર (અથવા) જાસૂસ
  • અધિપતિ –> ઉપરી (અથવા) માલિક
  • રણ –> યુદ્ધભૂમિ (અથવા) મરુભૂમિ
  • અદેખાઈ –> ઈર્ષા
  • મશહૂર –> પ્રખ્યાત (અથવા) જાણીતું
  • ગૌરવ –> મહિમા (અથવા) મહત્તા
  • અનાથ –> નિરાધાર (અથવા) દરિદ્ર
  • મુગ્ધ –> આશ્ચર્ય (અથવા) અચંબો
  • શિક્ષક –> ગુરુ (અથવા) અધ્યાપક (અથવા) અતાલિક
  • ઇલ્કાબ –> ખિતાબ (અથવા) સમ્માનપત્ર
  • ધીગાણું –> તોફાન (અથવા) લડાઈ
  • મેવલિયો –> મેહુલિયો (અથવા) વરસાદ
  • ખાખ –> નાશ (અથવા) રાખ
  • રાત્રિ –> રજની (અથવા) નિશા (અથવા) શર્વરી (અથવા) યામિની (અથવા) નિશીથ
  • ઉપસ્થિત –> હાજર
  • પાય –> પગ (અથવા) પાદ
  • આક્કા –> મોટીબહેન
  • વક્ષ –> છાતી (અથવા) વક્ષઃસ્થલ
  • પ્રીત –> પ્રેમ (અથવા) પ્રીતિ
  • ચાપ –> ધનુષ્ય (અથવા) પ્રત્યંચા
  • સમારંભ –> ઉત્સવ (અથવા) કાર્યક્રમ
  • બક્ષિસ –> ભેટ (અથવા) ઉપહાર (અથવા) પુરસ્કાર (અથવા) નજરાણુ (અથવા) ઈનામ બુદ્ધિ મતિ (અથવા) પ્રજ્ઞા
  • ભોરંગ –> નાગ
  • ગર્વ –> ગોરવ
  • ધાક –> ડર (અથવા) બીક
  • ડારો –> ઠપકો
  • કપાળ –> ભાલ (અથવા) લલાટ (અથવા) અલીક
  • બાળક –> શિશુ
  • પ્રાણ –> જીવ
  • ચાકરી –> સેવા (અથવા) સારવાર
  • સાધુ –> વૈરાગી
  • મેઢું –> ઘેટું
  • બલિહારી –> ખૂબી (અથવા) વાહવાહ
  • મંડળ –> સમિતિ (અથવા) સભા
  • મોલ –> પાક
  • કેડી –> પગદંડી (અથવા) રસ્તો
  • સાર્થક –> સફળ
  • સદાવ્રત –> અશક્ષેત્ર
  • નિરવધિ –> અપાર
  • જગત –> દુનિયા (અથવા) વિશ્વ
Gujarati Samanarthi Shabd Dictionary Online
Gujarati Samanarthi Shabd Dictionary Online
  • રાજા –> નુપ (અથવા) નૃપાલ (અથવા) ભૂપ (અથવા) ભૂપતિ (અથવા) રાજેશ (અથવા) પાર્થિવ
  • ફસલ –> પાક
  • ઓસાણ –> યાદ (અથવા) સ્મૃતિ
  • હાથ –> કર (અથવા) હસ્ત
  • પદવી –> દરજ્જો (અથવા) ઉપાધિ
  • વીજળી –> વીજ (અથવા) વિદ્યુત (અથવા) ચપલા (અથવા) દામિની (અથવા) અશની (અથવા) તડિત
  • વાણોતર –> ગુમાસ્તો
  • આતિષ્ટ –> ખરાબ (અથવા) અશુભ
  • બંદગી –> પ્રાર્થના (અથવા) ઈબાદત
  • કોશલ –> દક્ષતા (અથવા) પટુતા (અથવા) પ્રાવીણ્ય (અથવા) ચતુરાઈ
  • વ્હેળો –> ઝરણુ
  • ખલેલ –> વિઘ્ન (અથવા) હરકત
  • નમણાં –> સુંદર (અથવા) કોમળ
  • ગઢ –> કિલ્લો (અથવા) કોટ
  • દશા –> હાલત (અથવા) સ્થિતિ
  • સંરક્ષણ –> સાચવણી (અથવા) સુરક્ષા
  • સુહાગી –> સુભાગી (અથવા) સુખી
  • કોયલ –> કોકિલા (અથવા) પિક (અથવા) પરભૃત (અથવા) અન્વભૃત
  • વાદળ –> મેઘ (અથવા) ઘન (અથવા) અશ્મન (અથવા) ધારાધર (અથવા) અંબુજ (અથવા) નીરદ (અથવા) પયોદ (અથવા) પયોધર
  • આંખ –> નેત્ર (અથવા) નયન (અથવા) ચક્ષુ (અથવા) લોચન (અથવા) દગ ચક્ષ
  • સાગર –> દરિયો (અથવા) મહેરામણ
  • અડચણ –>અગવડ (અથવા) મુશ્કેલી
  • પતિ –> નાથ (અથવા) સ્વામી (અથવા) ભર્તા (અથવા) ભરથાર (અથવા) ઘણી (અથવા) કંથ (અથવા) પ્રાણનાથ (અથવા) વલ્લભ (અથવા) દયિત
  • બાણ –> શર (અથવા) ઈષુ (અથવા) સાયક (અથવા) તીર (અથવા) શલ્ય
  • વિમુખ –> ઊલટું
  • વાસના –> કામના (અથવા) ઈચ્છા
  • ર્‌ડો –> રૂપાળો (અથવા) સુંદર
  • રીત –> પદ્ધતિ (અથવા) રીતિ
  • સરિતા –> નદી
  • મહિમા –> પ્રતાપ (અથવા) યશ
  • ઝરણું –> ઝરો (અથવા) સ્રોત (અથવા) નિર્જર
  • આરોગ્ય –> તંદુરસ્તી (અથવા) સ્વાસ્થ્ય
  • અચાનક –> એકાએક (અથવા) ઓચિંતુ (અથવા) અણધાર્યું (અથવા) એકદમ
  • નિત્ય –> દરરોજ (અથવા) કાયમી
  • મુખ –> મો (અથવા) મોઢું (અથવા) ચહેરો (અથવા) વદન (અથવા) આનન (અથવા) દીદાર
  • બુદ્ધિ –> સમજ (અથવા) અક્કલ
  • વાટ –> દિવેટ
  • અતિથિ –> મહેમાન (અથવા) પરોણો (અથવા) અભ્યાગત
  • નેયા –> નોકા (અથવા) હોડી
  • મરણ –> મૃત્યુ (અથવા) મોત (અથવા) અંતકાળ (અથવા) નિધન (અથવા) દેહાંત
  • જશ –> યશ (અથવા) કીર્તિ
  • કેળવણી –> શિક્ષણ
  • જબરો –> કાબેલ (અથવા) જોરાવર
  • પ્રતીતિ –> ખાતરી (અથવા) વિશ્વાસ
  • વિમાસણ –> ચિતા (અથવા) મૂંઝવણ
  • કુહર –> ગુફા (અથવા) બખોલ
  • કિનારો –> કાંઠો (અથવા) તટ (અથવા) ચોવારો (અથવા) આરો (અથવા) તીર્થ
  • વેભવ –> જાહોજલાલી
  • આશા –> અભિલાષા (અથવા) મનોરથ (અથવા) લિપ્સા (અથવા) કાંક્ષા (અથવા) સ્પૃહા (અથવા) કામના (અથવા) ઈચ્છા
  • ખાળવું –> રોકવું (અથવા) અટકાવવું
  • યુદ્ધ –> લડાઈ (અથવા) ઝઘડો (અથવા) વિગ્રહ (અથવા) સંગ્રામ (અથવા) સમરરણ
  • ઘોડો –> અશ્વ (અથવા) હય (અથવા) વાજી (અથવા) ઘોટક (અથવા) સૈધવ (અથવા) તુરગ (અથવા) ગાંધર્વ
  • શરૂઆત –> પ્રારંભ (અથવા) આરંભ
  • ઉષા –> પરોઢ (અથવા) સવાર
  • પલ્લવ –> પાલવ (અથવા) પાંદડું
  • અમલદાર –> અધિકારી
  • હૈયું –> હૃદય (અથવા) ઉર અંતર (અથવા) કાળજુ (અથવા) દલ (અથવા) દિલ (અથવા) દિલડું (અથવા) હેડુ
  • મહિમા –> પ્રતાપ (અથવા) યશ
  • અભિરામ –> મનોહર (અથવા) સુંદર
  • પાણી –> જળ (અથવા) વારિ (અથવા) નીર (અથવા) સલિલ (અથવા) તોય (અથવા) ચુંબર (અથવા) ઉદક
  • સરવાણી –> ઝરણું
  • કૂથલી –> નિંદા
  • ચુસ્ત –> કડક (અથવા) મક્કમ
  • ગૌરવ –> મોટાઈ (અથવા) મહત્તા
  • મહેમાન –> અતિથિ (અથવા) પરોણો (અથવા) અભ્યાગત
  • અહંકાર –> અભિમાન (અથવા) ગર્વ (અથવા) ગુમાન (અથવા) ઘમંડ (અથવા) દર્ય
  • જેલ –> કેદ (અથવા) હેડ
  • છબી –> તસવીર
  • ગુણવંતી –> ગુણવાન
  • ભડ –> વીર (અથવા) બહાદુર
  • ઓળો –> છાયો (અથવા) પડછાયો
  • સૃષ્ટિ –> જગત (અથવા) વિશ્વ
  • કુદરતી –> પ્રાકૃતિક (અથવા) સહજ (અથવા) સ્વાભાવિક
  • સોઘું –> સસ્તુ
  • રજાડ –> કનડગત (અથવા) હેરાનગતિ
  • હોડી –> નાવ (અથવા) નોકા
  • કારી –> દારુણ (અથવા) કારમું
  • હામ –> હિંમત
  • અધર –> હોઠ
  • ધૂપ –> તડકો (અથવા) ગરમી
  • કંજિયો –> ઝઘડો (અથવા) કંકાસ (અથવા) તકરાર
  • જિંદગી –> આયુષ્ય (અથવા) આયખું (અથવા) જીવન (અથવા) જીવતર
  • વાદવિવાદ –> ચર્ચા
  • ગણપતિ –> ગજાનન (અથવા) લંબોદર (અથવા) વિનાયક (અથવા) ગૌરીસુત
  • દૃષ્ટિ –> નજર (અથવા) ધ્યાન
  • હેબક –> હંબક (અથવા) ડર
  • બિંબ –>છાયા (અથવા) છબિ
  • લવારો –> લવરી (અથવા) બકવાટ
  • કીમતી –> મૂલ્યવાન (અથવા) મોઘી
  • પ્રભાવ –> શક્તિ (અથવા) તેજ
  • વૃંદ –> ટોળુ (અથવા) સમુદાય
  • પ્યાદાં –> હથિયાર
  • આત્મીય –> અંગત (અથવા) પોતાનું
  • ગોઠણ –> ઢીંચણ
  • ધમી –> નીતિવાન (અથવા) ક્તવ્યવાન
  • હાશ –> શાંતિ (અથવા) નિરાંત
  • સંકટ –> આફત (અથવા) દુઃખ
  • કળા –> હુન્નર (અથવા) કસબ
  • નેત્ર –> નયન
  • પાંદડુ –> પાન (અથવા) પણ (અથવા) પલ્લવ (અથવા) પત્ર (અથવા) પૃષ્ઠ (અથવા) કિસલય
  • શાન –> સમજણ (અથવા) અક્કલ
  • કરામત –> કારીગરી (અથવા) કસબ
  • મધુરય –> મધુરતા (અથવા) મીઠાશ
  • આરો –> રસ્તો (અથવા) કિનારો
  • યશ –> કીતિં (અથવા) જશ
  • તાલાવેલી –> આતુરતા (અથવા) ચટપટી
  • ઇમાન –> પ્રામાણિક્તા (અથવા) નેકી
  • નમણી –> સુંદર (અથવા) નાજુક
  • ફોજ –> દળ (અથવા) સેના
  • બદનામી –> લાંછન (અથવા) અપયશ
  • આરંભ –> શરૂઆત
  • હિલચાલ –> પ્રવૃત્તિ
  • તપખીર –> છીકણી
  • પીડા –> દુઃખ (અથવા) વેદના
  • ધંધો –> વ્યવસાય
  • મોતી –> રત્ન
  • લૂગડાં –> કપડાં (અથવા) વસ્ત્રો
  • સાગર –> સમુદ્ર (અથવા) દરિયો
  • વર્ષ –> વરસ (અથવા) સાલ
  • પદ્ધતિ –> રીત (અથવા) શૈલી
  • અધિકાર –> હંફૂમત (અથવા) સત્તા
  • વિજય –> જીત (અથવા) ફતેહ
  • હરાજી –> લિલામ
  • ઉસ્તાદ –> કાબેલ (અથવા) ગુરુ
  • કીર્તિ –> ખ્યાતિ (અથવા) નામના
  • ટેક –>પ્રતિજ્ઞા (અથવા) પણ
  • ચિંતા –> ફિકર
  • દૈત્ય –> દાનવ (અથવા) દસ્યુ (અથવા) અસુર (અથવા) રાક્ષસ (અથવા) નિશાચર
  • ધીરી –> ઠરેલ (અથવા) ઠાવકી
  • ક્જિયો –> કંકાસ (અથવા) ઝઘડો
  • દિવસ –> દિન (અથવા) વાસર (અથવા) અહ (અથવા) અહર
  • અવાજ –> સાદ (અથવા) ઘાંટો (અથવા) રવ (અથવા) સ્વર (અથવા) ધ્વનિ
  • કામની –> સુંદરી (અથવા) કામિની
  • સિહ –> મૃગેન્દ્ર (અથવા) વનરાજ (અથવા) હરિ (અથવા) કેસરી (અથવા) સાવજ
  • દુનિયા –> વિશ્વ (અથવા) સૃષ્ટિ
  • અંકુશ –> કાબૂ
  • શ્રેષ્ઠ –> ઉત્તમ (અથવા) ઉમદા (અથવા) પરમ (અથવા) અનુપમ
  • રક્ત –> લોહી (અથવા) રૂધિર
  • આદિમ –> પ્રારંભનું (અથવા) મૂળ (અથવા) અસલ
  • દીક્ષા –> વ્રત (અથવા) નિયમ
  • સુગંધ –> સુવાસ (અથવા) ફોરમ (અથવા) સુરભિ (અથવા) પરિમલ (અથવા) મહેક
  • આષ્ઠ –> હોઠ (અથવા) ઓઠ
  • ભડભાંખળું –> પરોઢ (અથવા) પરોઢિયું
  • પારંગત –> નિષ્ણાત
  • અચાનક –> એકાએક
  • કર –> હાથ (અથવા) હસ્ત
  • સાદ –> બૂમ (અથવા) ઘાંટો
  • કુદરત –> પ્રકૃતિ (અથવા) નિસર્ગ (અથવા) સૃષ્ટિ
  • ખપ –> જરૂર
  • સ્નેહ –> પ્રેમ (અથવા) મમતા
  • હાથી –> ગજ (અથવા) દ્વિપ (અથવા) માતંગ (અથવા) નાગ (અથવા) કુંજર (અથવા) દ્રિરદ
  • ભેદ –> રહસ્ય
  • હેમખેમ –> કુશળ (અથવા) સહીસલામત
  • માવડી –> મા (અથવા) જનની
  • કલગી –> મુગટ (અથવા) તાજ
  • પૃથ્વી –> ભૂ (અથવા) ભૂમિ (અથવા) ભોમ (અથવા) ભોય (અથવા) જમીન (અથવા) વિશ્વંભરા (અથવા) ધરા (અથવા) ધરિત્રી (અથવા) અવની
  • પર્વત –> પહાડ (અથવા) ડુંગર (અથવા) ગિરિ (અથવા) શૈલ (અથવા) અચલ (અથવા) ભૂધર
  • વન –> જંગલ (અથવા) અરણ્ય
  • ખીજ –> ચીડ (અથવા) ગુસ્સો
  • વ્યાપાર –> વેપાર
  • નૂર –> તેજ (અથવા) પ્રકાશ
  • વિસ્મય –> અચરજ
  • સત –> સત્ય (અથવા) સાચું
  • ઈનામ –> પારિતોષિક (અથવા) પુરસ્કાર
  • દુષ્ટ –> પાપી (અથવા) અધમ
  • કંચન –> સોનું (અથવા) હેમ
  • કમજોરી –> અશક્તિ (અથવા) નબળાઈ
  • વિરલ –> દુર્લભ (અથવા) અલ્પ
  • નિર્ધાર –> નિર્ણય (અથવા) નિશ્ચય
  • રજ –> ધૂળ (અથવા) માટી
  • ફરિયાદ –> અરજી (અથવા) વિનંતી
  • ખમીર –> જોશ (અથવા) તાકાત
  • પરિચય –> ઓળખ
  • કદ –> માપ
  • દર્પણ –> અરીસો (અથવા) મુકુર (અથવા) કાચ
  • તત્કાળ –> તરત
  • શિવ –> શંભુ (અથવા) શંકર (અથવા) પશુપતિ (અથવા) મહેશ્વર (અથવા) ચંદ્રમોલિ (અથવા) ગિરીશ (અથવા) મૃત્યુંજય (અથવા) પિનાકિન (અથવા) ત્ર્યંબક (અથવા) હર (અથવા) ત્રિલોચન (અથવા) રુદ્ર
  • પળ –> ક્ષણ
  • હતાશા –> નિરાશા
  • સાબૂત –> નક્કર (અથવા) મજબૂત
  • અગણિત –> અસંખ્ય
  • ચીવટ –> ચોકસાઈ (અથવા) કાળજી
  • સંશય –> શંકા (અથવા) વહેમ
  • ખેવેયા –> ખલાસી (અથવા) સાગરખેડું
  • તત્કાળ –> શીઘ્ર (અથવા) તરત
  • સ્મિત –> હાસ્ય (અથવા) મલકાટ

Gujarati Samanarthi Shabd or Sahabdkosh For Std 3,4,5,6,7,8,9,10,11 and 12 Students

  • કમળ –> ઉત્પલ (અથવા) પદ્ય (અથવા) નલિન (અથવા) અરવિદ (અથવા) રાજીવ (અથવા) અંબુજ
  • જગ –> જગત (અથવા) દુનિયા
  • વાદળી –> વાદળું (અથવા) અભ્ર
  • ખ્યાલ –> વિચાર (અથવા) કલ્પના
  • ધૂત –> જુગાર
  • ઉદ્દેશ –> હેતુ (અથવા) પ્રયોજન
  • મંદ –> ધીમું (અથવા) ધીરું
  • અભિવાદન –> સ્વાગત (અથવા) આવકાર
  • ઝરૂખો –> છજું
  • છાક –> નશો (અથવા) કેફ
  • પ્રજ્ઞા –> બુદ્ધિ (અથવા) મતિ
  • ભાંડું –> ભાઈ (અથવા) ભ્રાતા
  • દિલગીરી –> નાખુશી (અથવા) દુઃખ
  • ભ્રમ –> સંદેહ (અથવા) ભ્રાંતિ
  • અસ્મિતા –> ગૌરવ (અથવા) પ્રભુતા (અથવા) એશ્ચર્ય (અથવા) વેભવ
  • સ્વસ્થ –> તંદુરસ્ત
  • દખ્ખણ –> દક્ષિણ
  • મુઝાર –> મધ્યે (અથવા) વચ્ચે
  • નિયત –> દાનત (અથવા) વૃત્તિ
  • ગભરાટ –> મૂંઝઝણ (અથવા) અકળામણ
  • તરણ –> તરણું (અથવા) તૃણ
  • કૃષ્ણ –> કનૈયો (અથવા) શ્યામ (અથવા) ગોપાલ (અથવા) ગિરધર (અથવા) વાસુદેવ (અથવા) કેશવ (અથવા) માધવ
  • ગગન –> આસમાન (અથવા) આભ
  • વ્યાઘ્ર –> વાઘ
  • અવસ્થા –> સ્થિતિ (અથવા) હાલત
  • આપદ –> આપત્તિ (અથવા) પીડા
  • છત –> છાપરું
  • કષ્ટ –> મુશ્કેલી (અથવા) દુઃખ
  • શ્વાસ –> હૉફ (અથવા) દમ
  • અદ્ભુત –> અલોક્કિ (અથવા) આશ્ચયકારક (અથવા) અજાયબ (અથવા) નવાઈભર્યું
  • અગ્રણી –> આગેવાન (અથવા) મોભી
  • ભોમ –> આકાશ (અથવા) નભ
  • ઉન્નતિ –> વિકાસ (અથવા) ઉત્કર્ષ (અથવા) ચડતી (અથવા) ઉત્થાન
  • અલંકાર –> આભૂષણ (અથવા) ઘરેણું (અથવા) દાગિના
  • નિગૂઢ –> ઊંડી (અથવા) છાની
  • હોડી –> નોકા (અથવા) નાવ (અથવા) હોડકું (અથવા) વહાણ (અથવા) મઢવો (અથવા) તરણી (અથવા) જલયાન
  • સિદ્ધ –> સફળ (અથવા) સમર્થ
  • રેહું –> રખડતું
  • સુરવાલ –> પાયજામો (અથવા) ચોરણો
  • શોક –> વિષાદ (અથવા) ગ્લાનિ (અથવા) ગમ (અથવા) ગમગીન (અથવા) દિલગીર (અથવા) ખિશ્ન (અથવા) મ્લાન (અથવા) ખેદ
  • પિતા –> બાપ (અથવા) જનક (અથવા) તાત (અથવા) જન્મદાતા
  • સ્પર્ધા –> હરીફાઈ
  • હિંમત –> તાકાત
  • અંતિમ –> આખરી (અથવા) છેલ્લું
  • ઉર –> હૈયું (અથવા) હૃદય
  • દ્વાર –>દરવાજો (અથવા) બારણું
  • કેફ –> નશો (અથવા) ઘેન
  • ભૂખ –> ક્ષુધા
  • ભૂષણ –> ઘરેણું (અથવા) આભૂષણ
  • ધૂમ –> શોર (અથવા) ધમાલ
  • તાણ –> ખેચાણ (અથવા) તનાવ
  • આકાશ –> ગગન (અથવા) નભ
  • ભમરો –> ભ્રમર (અથવા) ભંગ (અથવા) અલિ (અથવા) મધુકર (અથવા) મધુપ (અથવા) ષટ્પદ (અથવા) દ્રિરેફ (અથવા) મિલિંદ
  • ધૂળ –> રેત
  • વેણ –> વચન
  • ક્રાગડો –> કાગ
  • દુંદુભિ –> નગારુ (અથવા) ભેરી
  • દોરડું –> રાશ (અથવા) રજ્જુ (અથવા) રસના
  • શિરોમાન્ય –> સ્વીકાર્ય
  • સ્મૃતિ –> યાદ (અથવા) સંભારણું
  • તિયમ –> રીત (અથવા) ચાલ
  • પુષ્કળ –> ઘણું (અથવા) વિપુલ
  • તીર્થ –> પુણ્યભૂમિ
  • શેહ –> પ્રભાવ
  • મોક્ષ –> નિર્વાણ (અથવા) નિર્યાણ (અથવા) સદગતિ (અથવા) મુક્તિ
  • પરિચય –> ઓળખ
  • વ્યવસ્થા –> ગોઠવણ (અથવા) બંદોબસ્ત
  • કંપરુ –> અઘરુ (અથવા) મુશ્કેલ
  • સમ –> સોગન (અથવા) શપથ
  • ક્ષુદ્ર –> પામર (અથવા) તુચ્છ
  • ભાઈ –> બંધુ (અથવા) સહોદર
  • કિકિયારી –> ચીસ (અથવા) બૂમ
  • વાત્સલ્ય –> સ્નેહ (અથવા) પ્રીતિ
  • અલગ –> જુદું (અથવા) ભિજ્ઞ
  • મહિમા –> પ્રતાપ (અથવા) માહાત્મ્ય
  • ઝુંડ –> જૂથ (અથવા) ટોળું
  • અટકચાળો –> મસ્તીખોર (અથવા) તોફાની
  • મોત –> મૃત્યુ
  • ઉત્સવ –> તહેવાર (અથવા) પર્વ
  • જિંદગી –> જીવન
  • મુસાફર –> વટેમાગું (અથવા) પ્રવાસી (અથવા) પથિક (અથવા) પંથી (અથવા) યાત્રિક (અથવા) રાહી (અથવા) સફારી
  • બુંદ –> ટીપું
  • સંપન્ન –> સમૃદ્ધ (અથવા) વેભવશાળી
  • શ્રદ્ધા –> વિશ્વાસ (અથવા) આશા
  • કાન –> ક્ણ
  • સુઘડ –> સ્વચ્છ (અથવા) ચોખ્ખું
  • પ્રાધાન્ય –> મહત્ત્વ (અથવા) માહાત્મ્ય
  • કઠણ –> સખત (અથવા) કઠોર
  • અગ્નિ –> અનલ (અથવા) આગ (અથવા) દેવતા (અથવા) પાવક (અથવા) હુતાશન
  • રાત –> નિશા (અથવા) રાત્રિ
  • રેડ –> સુંદર (અથવા) સારુ
  • ઘોર –> ગાઢ (અથવા) બિહામણી
  • શિર –> માથુ (અથવા) મસ્તક
  • મૂક –> મૂંગું
  • સ્તુતિ –> પ્રાર્થના
Gujarati Samanarthi Shabd or Sahabdkosh
Gujarati Samanarthi Shabd or Sahabdkosh
  • અસૂયા –> અદેખાઈ
  • ઘાટ –> આકાર (અથવા) લાગ
  • માતેલું –> મસ્ત (અથવા) હૃષ્ટપુષ્ટ
  • વિકટ –> મુશ્કેલ (અથવા) દુર્ગમ
  • વ્યય –> ખરચ (અથવા) બગાડ
  • ધર્મ –> ફરજ (અથવા) કર્તવ્ય
  • મધુ –>ર મીઠું
  • શૂરવીર –> બહાદૂર
  • કારમું –> ભયંકર
  • અજંપો –> અશાંતિ
  • શમણું –> સ્વપ્ન
  • પ્રોઢ –> ભવ્ય (અથવા) પુછ
  • પાવ –> પગ (અથવા) ચરણ
  • તલવાર –> તેગ (અથવા) ખડ્ગ (અથવા) સમશેર (અથવા) કૃપાણ
  • ચહેરો –> સૂરત (અથવા) સિકલ
  • જળ –> સલિલ (અથવા) પાણી
  • અંકાવું –> મૂલવવું
  • બચપણ –> બાળપણ (અથવા) શેશવ
  • પરિવેશ –> વિસ્તાર
  • પવન –> વાયુ (અથવા) વાત (અથવા) વા (અથવા) વાયરો (અથવા) અનિલ (અથવા) સમીર (અથવા) મરુત
  • સાવજ –> સિહ
  • ટેસ –> આરામ (અથવા) મજા
  • લોચન –> ચક્ષુ
  • નિયુક્તિ –> નિમણૂક
  • ઝઘડો –> લડાઈ
  • મોકળું –> ખુલ્લું (અથવા) નિખાલસ
  • ધગશ –> હોશ (અથવા) ઉત્સાહ
  • ઈલકાબ –> ખિતાબ
  • પદ્ધતિ –> રીત (અથવા) તરીકો
  • ખુદા –> ઈશ્વર (અથવા) ભગવાન
  • પોકાર –> બૂમ (અથવા) ફરિયાદ
  • ગારો –> કાદવ (અથવા) કીચડ
  • ગુપ્ત –> છૂપું (અથવા) ખાનગી
  • ગાથા –> કથા
  • સ્રી –> નારી
  • કેડી –> પગરસ્તો (અથવા) પગદંડી
  • કળ –> યુક્તિ (અથવા) તરકીબ
  • કરાડ –> ખડક (અથવા) ભેખડ
  • ઝાંખું –> આછું (અથવા) નિસ્તેજ
  • સંગાથ –> સાથ
  • મિત્ર –> ભાઈબંધ (અથવા) ભેરુ (અથવા) દોસ્ત (અથવા) સખા (અથવા) સહચર (અથવા) સુહૃદય
  • અડપલું –> તોફાન (અથવા) અટકચાળો
  • તિરસ્કાર –> તુચ્છકાર (અથવા) ધિક્કાર
  • અવકાશ –> ફુરસદ (અથવા) નવરાશ
  • પ્રસિદ્ધ –> જાણીતું (અથવા) ખ્યાતનામ
  • શીશ –> મસ્તક (અથવા) માથું
  • ખિજ્ઞ –> ગમગીન
  • લતા –> વેલ (અથવા) વેલો
  • વિસ્મય –> આશ્ચર્ય (અથવા) નવાઈ
  • કિસ્મત –> નસીબ (અથવા) ભાગ્ય
  • નસીબ –> ભાગ્ય (અથવા) કિસ્મત
  • વિસરાવું –> ભૂલાવું
  • મનીષા –> ઈચ્છા (અથવા) આકાંક્ષા
  • પરીક્ષા –> કસોટી (અથવા) પરખ
  • અનેરી –> અનન્ય
  • ઝાડ –> વૃક્ષ (અથવા) તરુ
  • ભપકો –> દેખાવ (અથવા) ડોળ
  • આમંત્રણ –> નોતરું (અથવા) નિમંત્રણ
  • આત્મા –> રુહે (અથવા) રામ (અથવા) અચલ (અથવા) પુદ્ગલ
  • મોહક –> આકર્ષક (અથવા) લોભામણું
  • આધ્ય –> મૂળ (અથવા) પ્રારંભનું
  • કાયર –> ડરપોક (અથવા) બીકણ
  • દંત –> દાંત
  • બારકસ –> તોફાની
  • પ્રાચીન –> જૂનું (અથવા) પુરાણું
  • વીજ –> વીજળી (અથવા) વિદ્યુત
  • બનાવટી –> નકલી (અથવા) કૃત્રિમ
  • ચરણ –> પગ (અથવા) પાય
  • ધતિંગ –> ઢોંગ
  • નામાંકિત –> જાણીતા (અથવા) ખ્યાત
  • અવતાર –> જન્મ
  • સીતા –> મૈથિલી (અથવા) જાનકી (અથવા) વેદેહી (અથવા) અજન્મા
  • ગરીબ –> દીન (અથવા) દરિદ્ર (અથવા) નિર્ધન (અથવા) કંગાલ (અથવા) રંક
  • દશા –> સ્થિતિ (અથવા) હાલત
  • પ્રતિમા –> મૂર્તિ (અથવા) બાવલું
  • વેણ –> વચન
  • અવાચીન –> અદ્યતન (અથવા) પ્રવર્તમાન (અથવા) સાંપ્રત
  • આલંબન –> આધાર (અથવા) ટેકો
  • મહેસૂલ –> કર (અથવા) દાણ
  • ઘાતકી –> નિદય (અથવા) નિષ્ઠુર (અથવા) ક્રૂર (અથવા) કઠોર
  • મિલકત –> સંપત્તિ (અથવા) પૂંજી
  • પુનિત –> પવિત્ર (અથવા) પૂણ્યશાળી
  • ભિક્ષુ –> સાધુ (અથવા) સંન્યાસી
  • વાંદરું –> વાનર (અથવા) મકટ (અથવા) શાખામૃગ
  • પ્રતિજ્ઞા –> પ્રણ (અથવા) સંકલ્પ
  • ઉત્કંઠા –> ઈચ્છા (અથવા) આતુરતા
  • રક્ષા –> રક્ષણ (અથવા) બચાવ
  • અમૂલ્ય –> કીમતી
  • કરાલ –> ભયાનક (અથવા) ભયંકર
  • સરોવર –> સર (અથવા) કાસાર (અથવા) પદ્માકર (અથવા) પુકુર (અથવા) પલ્લવલ
  • જંગી –> વિશાળ (અથવા) મોટું
  • ઈલાજ –> ઉપાય (અથવા) ઉપચાર
  • સરોવર –> તળાવ (અથવા) કાસાર
  • દીવો –> દીપ (અથવા) દીપક (અથવા) શમા (અથવા) દીવડો (અથવા) પ્રદીપ
  • ઝૂંપડી –> કુટી (અથવા) કુટિર (અથવા) પ્ણશાળા (અથવા) ઉહજ
  • નિમંત્રણ –> આમંત્રણ (અથવા) નોતરું
  • ઢીલાશ –> શિથિલતા
  • કલેજું –>કાળજું (અથવા) હૃદય
  • પુત્ર –> દીકરો (અથવા) તનયા (અથવા) સુત (અથવા) તનુજ (અથવા) સૂનુ
  • ભૂતળ –> પૃથ્વી (અથવા) ધરતી
  • સ્વાદ –> રસ (અથવા) આનંદ
  • પગલું –> ડગલું (અથવા) ડાંફ
  • પરમાણ –> સાબિતી
  • દોલત –> ધન (અથવા) પૂંજી
  • પાગલ –> ગાંડો
  • રગ –> નસ
  • પાંગળુ –> અપંગ
  • આશ્ચર્ય –> નવાઈ (અથવા) અચંબો
  • લક્ષ્મી –> કમલા (અથવા) રમા (અથવા) પલ્યા (અથવા) શ્રી (અથવા) ઇન્દિરા
  • ઉપવાસ –> વ્રત
  • કાયમ –> શાશ્ચત (અથવા) ધ્રુવ (અથવા) નિત્ય (અથવા) રોજ (અથવા) હંમેશા
  • દીપક –> દીવો (અથવા) દીપ
  • કુનેહ –> ચતુરાઈ (અથવા) હોશિયારી
  • સંદેશો –> ખબર (અથવા) સમાચાર
  • પરિવર્તન –> ફેરફાર (અથવા) બદલાવ
  • પવિત્ર –> પાવન (અથવા) શુચિ (અથવા) પૂત (અથવા) પનોતુ
  • દગાબાજ –> દગાખોર (અથવા) વિશ્વાસઘાતી
  • નિશ્ચલ –> સ્થિર
  • જેલ –> કારાગુહ (અથવા) કારાગાર (અથવા) બંદીવાસ (અથવા) બંદીઘર
  • ભવ –> અવતાર (અથવા) જન્મ
  • પ્રત્યક્ષ –> સ્પષ્ટ (અથવા) હાજર
  • કુંજર –> હાથી (અથવા) ગજ
  • રિવાજ –> ધારો (અથવા) ચાલ
  • સાપ –> સર્પ (અથવા) ભુજંગ (અથવા) નાગ (અથવા) અહિ (અથવા) શેષ (અથવા) ફણાધર (અથવા) તક્ષક
  • ઉદ્યમ –> મહેનત (અથવા) યત્ન
  • અનુપમ –> અનોખું (અથવા) અદ્વિતીય (અથવા) અનુપ (અથવા) અપૂર્વ (અથવા) અનન્ય (અથવા) અજોડ (અથવા) બેનમૂન
  • વેદના –> પીડા (અથવા) દદ
  • ભય –> ડર (અથવા) બીક
  • નિર્ણય –> ફેંસલો (અથવા) નિશ્ચય
  • આવરદા –> આયુષ્ય
  • કંડીલ –> ફાનસ
  • બહેન –> ભગિની
  • અભિગમ –> મત (અથવા) મંતવ્ય
  • દરિયો –> સાગર (અથવા) સમુદ્ર (અથવા) રત્નાકર (અથવા) ઉદધિ (અથવા) જલધિ
  • વીલું –> દુઃખી
  • અભિમાન –> ગર્વ (અથવા) ઘમંડ
  • તિશિચર –> રાક્ષસ (અથવા) અસુર
  • સ્વાસ્થ્ય –> તંદુરસ્તી (અથવા) નિરામય
  • અંધ –> આંધળો (અથવા) ચક્ષુહીન
  • આડખીલી –> અંતરાય (અથવા) બાધા (અથવા) વિઘ્ન
  • આકાશ –> ગગન (અથવા) આભ (અથવા) આભલુ (અથવા) આસમાન (અથવા) વ્યોમ (અથવા) અબર
  • જગત –> જગ (અથવા) દુનિયા (અથવા) વિશ્વ (અથવા) લોક (અથવા) ભુવન (અથવા) સંસાર
  • પરિતાપ –> સંતાપ (અથવા) વ્યથા
  • ગિરિ –> પર્વત
  • સરસ્વતી –> શારદા (અથવા) મયૂરવાહિની
  • મંઝિલ –> લક્ષ્ય (અથવા) ધ્યેય
  • ખુશામત –> વખાણ (અથવા) સ્તુતિ
  • મસ્ત –> મજાનું (અથવા) આનંદી
  • નિવાસી –> બચપણ
  • નુકસાન –> બગાડ (અથવા) ગેરફાયદો (અથવા) ગેરલાભ (અથવા) હાનિ
  • માડી –> માતા (અથવા) જનની
  • કુનેહ –> ચતુરાઈ (અથવા) આવડત
  • શરીર –> તન (અથવા) દેહ
  • પ્રયાસ –> પ્રયત્ન
  • વર્તન –> આચરણ (અથવા) રીતભાત
  • બધિર –> બહેરું (અથવા) સૂરદાસ
  • પ્રહાર –> ઘા
  • વૃક્ષ –> ઝાડ (અથવા) તરુ
  • નઠારું –> ખરાબ
  • મઢી –> ઝૂંપડી
  • છાણ –> ગોબર (અથવા) ખાતર
  • શમન –> શાંત
  • ઉદ્દેગ –> ખેદ (અથવા) દુઃખ
  • ભીંસ –> ધક્કો (અથવા) દબાણ
  • મના –> નિષેધ (અથવા) બંધી
  • શેરી –> ફળિયું (અથવા) લત્તો
  • અંકુર –> ફણગો (અથવા) છોડ
  • બાહોશ –> ચાલાક (અથવા) હોશિયાર
  • પોળ –> શેરી (અથવા) મહોલ્લો
  • પ્રથા –> રિવાજ
  • ગમગીન –> ઉદાસ (અથવા) ખિજ્ઞ
  • ચરિત્ર –>વ્યવહાર (અથવા) વર્તન
  • દીવાન –> વજીર (અથવા) પ્રધાન
  • અનગળ –> પુષ્કળ (અથવા) અપાર
  • પતીજ –> શ્રદ્ધા (અથવા) વિશ્વાસ
  • પુર –> નગર
  • પ્રણવ –> ૩કાર
  • ચુસ્ત –> કડક (અથવા) મક્કમ
  • પરસેવો –> સ્વેદ (અથવા) પસીનો
  • વાર્ધક્ય –> ઘડપણ
  • સમીપ –> પાસે (અથવા) નજીક
  • શોક –> દુઃખ (અથવા) ગમગીની
  • દુદશા –> અવદશા
  • ઓસડ –> ઓપષધ (અથવા) દવા
  • આહુલાદ –> આનંદ (અથવા) હર્ષ
  • મકરસંક્રાંતિ –> ઉત્તરાયણ
  • સાડલો –> સાડી (અથવા) સાલ્લો (અથવા) ઓઢણી (અથવા) પટોળું (અથવા) બાંધણી (અથવા) ગવન (અથવા) મલીર
  • અણમોલ –> અમૂલ્ય (અથવા) કીમતી
  • શત્રુ –> દુશ્મન (અથવા) આરિ
  • વંચિત –> બાકી (અથવા) રહિત
  • શાસન –> રાજ્ય (અથવા) સત્તા
  • અમૃત –> અમી (અથવા) પીયૂષ (અથવા) સુધા
  • પ૨ –> પારકું (અથવા) અન્ય
  • આશ્રમ –> છાત્રાલય
  • નકલી –> બનાવટી (અથવા) કૃત્રિમ
  • મર્મ –> તાત્પર્ય (અથવા) રહસ્ય
  • પરસ્પર –> આરસપરસ (અથવા) અન્યોન્ય
  • નિર્ધાર –> નિર્ણય
  • વેણ –> વચન (અથવા) કથન
  • કોટ –> કિલ્લો
  • જૃઠું –> અસત્ય
  • માભોમ –> માતૃભૂમિ (અથવા) જન્મભૂમિ
  • વન –> જંગલ (અથવા) રાન
  • ઉજ્જવળ –> દેદીપ્યમાન (અથવા) ઊજળું
  • નેકદિલ –> પ્રામાણિક
  • સ્વપ્ન –> શમણું (અથવા) સપનું
  • શેતાન –> બદમાશ (અથવા)
  • પુષ્પધન્વા –> ક્રામદેવ
  • સદા –> હંમેશા (અથવા) કાયમ
  • ખબરઅંતર –> સમાચાર
  • મોજું –> તરંગ (અથવા) ઊભિ (અથવા) વીચિ (અથવા) લહેરી
  • શૂરાતન –> જુસ્સો (અથવા) શોર્ય
  • લઘુ –> નાનું (અથવા) હલકું
  • સંગ –> સોબત
  • અખિલ –>આખું (અથવા) બધું (અથવા) સળંગ (અથવા) સમસ્ત (અથવા) સમગ્ર (અથવા) સકલ
  • પાવન –> પવિત્ર
  • નિર્મલ –> સ્વચ્છ (અથવા) પવિત્ર
  • ઉદ્દેશ –> હેતુ (અથવા) આશય
  • હેત –> પ્રેમ (અથવા) લાગણી
  • મુલક –> પ્રદેશ
  • પંથક –> મુસાફર (અથવા) વટેમાગું
  • રેડ –> મનોહર (અથવા) સુંદર
  • સમાપ્ત –> પૂર્ણ (અથવા) પૂરું
  • ખંત –> ચીવટ
  • તિયત –> નક્કી
  • બેબાકળું –> બાવરું (અથવા) ભયભીત
  • હરણ –> હરિણ (અથવા) મૃગ (અથવા) સારંગ (અથવા) કુરંગ (અથવા) મરણ
  • ઠામ –> ઠેકાણું (અથવા) મુકામ
  • વિશ્વાસ –> ભરોસો (અથવા) ખાતરી
  • જોડાં –> પગરખાં (અથવા) બૂટ
  • હિકમત –> યુક્તિ (અથવા) કરામત
  • ઘમંડ –> અભિમાન (અથવા) અહંકાર
  • પ્રભુત્વ –> કાબૂ (અથવા) માલિકી
  • વ્યૂહ –> મોરચો (અથવા) રચના
  • મરક –> મરક મંદ મંદ
  • પયટન –> મુસાફરી (અથવા) પ્રવાસ
  • અભિજાત –> સુંદર (અથવા) ખાનદાન
  • જગત –> વિશ્વ (અથવા) દુનિયા
  • દામ –> કિમત (અથવા) મૂલ્ય
  • વિષ –> ઝેર (અથવા) હલાહલ (અથવા) ગર (અથવા) ગરલ
  • કેશ –> વાળ
  • કાલો –> અણસમજુ

Must Read- 500+ Useful Gujarati Virudharthi Shabd (ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દ)

What is Gujarati Virudharthi Shabd or Gujarati Antonym? (વિરોધી શબ્દો શું છે)

તમે ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો ની યાદી જોવો તે પેહલા તમારે એ જાણવું ખુબ જરૂરી છે કે વાસ્તવ માં વિરુદ્ધાર્થી શબ્દ શું છે? અહીં તમને વિરોધી શબ્દ ની વ્યાખ્યા આપવામાં આવેલી છે, જેથી તમને આવા શબ્દો વિષે વધુ સમજણ પડશે.

એવા બે કે વધુ શબ્દો જેની રચના અલગ અલગ છે પણ તેના અર્થ એક બીજાથી તદ્દન ઉલટો થાય છે જેવા શબ્દો ને આપણે વિરુદ્ધાર્થી શબ્દો તરીકે ઓળખીયે છીએ. અહીં તમને થોડા ઉદાહરણ આપવામાં આવ્યા છે, જેથી તમને સમાજ પડશે.

  • અન્યાય x ન્યાય
  • ડરપોક x બહાદુર
  • અસ્ત x ઉદય

What is Gujarati Samanarthi Shabd or Gujarati Synonyms? (સમાનાર્થી શબ્દો શું છે)

કોઈ પણ ભાષા માં એવા શબ્દો આપણને જરૂર જોવા મળે છે, જે શબ્દો નું બંધારણ અને ઉચ્ચારણ અલગ અલગ હોય છે, પરંતુ તેનો અર્થ સમાન થતો હોય છે. આવા શબ્દ ને સમાનાર્થી શબ્દો તરીકે ઓળખવા આવે છે. સમાનાર્થી શબ્દ ની સંધિ છૂટી પાડીયે તો સમાન + અર્થ એવું કૈક જોવા મળશે.

ઉદાહરણ તરીકે આપણે એક શબ્દ “વિજય” વિષે જોઈએ. આ શબ્દ ના નજીક ના સમાનાર્થી શબ્દો જોઈએ તો જીત અથવા ફતેહ છે. આ ત્રણેય શબ્દ નું બંધારણ અને ઉચ્ચારણ તદ્દન અલગ અલગ છે, એ તો તમને ખબર પડી. પણ આ બધા શબ્દો નો અર્થ તો એકજ થાય છે.

પણ ઘણી વાર સમાનાર્થી શબ્દો અલગ અલગ જગ્યા એ ઉપીયોગ થવા માટે તેની રચના થયેલી હોય છે. આવા શબ્દો નો અર્થ સમાન થતો હોય છે પણ વાક્ય માં સમાનાર્થી શબ્દ બંધ બેસતો ના હોય તેવું વ્યક્ત થાય છે.

Gujarati Smanarthi Shabd PDF

જો તમારે આ બધા શબ્દો ની એક સરળ અને સુંદર PDF ફાઈલ જોઈતી હોય, તો નીચે તમને Google Drive Document ની એક લિંક આપેલી છે. જે લિંક પર ક્લિક કરી અને તમે સરળતા થી ઓનલાઇન આ PDF ફાઈલ તમારી Google Drive માં સેવ કરી શકો છો.

Gujarati Smanarthi Shabd Dictionary

સામાન્ય રીતે ગુજરાતી ભાષા માં શબ્દભંડોળ કે શબ્દકોષ ને ડિક્સનરી કહેવામાં આવે છે. તમારે આ બધા શબ્દો ની એક સંપૂર્ણ યાદી તમારા ફોન અથવા કોમ્પ્યુટર માં ઑફલાઇન વાંચવા માટે સાચવવી હોય તો નીચે તમને PDF Document ની એક લિંક આપવામાં આવી છે. આ લિંક દ્વારા તમે ડિજિટલ સમાનાર્થી શબ્દ ની Dictionary ને તમારા કોઈ પણ ડિવાઇસ માં આસાની થી સાચવી શકો છો.

Gujarati Smanarthi Shabd Video

Summary

આશા રાખું છું, તમને “Gujarati Samanarthi Shabd, Dictionary and PDF. Gujarati Synonyms List 2021” આર્ટિકલ ખુબ ઉપીયોગી અને સારો લાગ્યો હશે. હવે મને લાગે છે કે તમને સમાનાર્થી શબ્દો વિષે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઇ ગયી હશે, અને જો વિરુદ્ધાર્થી શબ્દો વિષે માહિતી મેળવવા માંગતા હોય તો અમારો બીજો આર્ટિકલ જરૂર વાંચો.

Leave a Comment