Gujarati Virudharthi Shabd, Gujarati Virodhi Shabd List, Dictionary, Free PDF 2021

અમારા બ્લોગ ઈન ગુજરાતી માં બધા વાચકોનું સ્વાગત છે. આજે આપણે એક મજેદાર આર્ટિકલ જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે, Gujarati Virudharthi Shabd, Gujarati Antonym List, Dictionary, Free PDF 2021. આશા રાખું છું કે બધા વિદ્યાર્થી ને આ લેખ ખુબજ ગમશે અને ઉપીયોગી સાબિત થશે.

તમને ખબર જ હશે કે Gujarati Virudharthi Shabd or Gujarati Antonym કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી અથવા તમે કોઈ પણ ધોરણ માં અભ્યાસ કરી રહ્યા છો, તો આ ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દ ની સૂચિ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. અહીં અમે તમને 500 થી વધુ ગુજરાતી વીરુધાર્થિ શબ્દ આપવામાં આવ્યા છે, જે તમામ પ્રકારના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તમને એ વાત ની પણ ખબર જ હશે કે વિશ્વની કોઈ પણ ભાષાના વ્યાકરણ માં સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહીં આપેલું લિસ્ટ ખુબ મોટું છે અને સામાન્ય બધા શબ્દો ને આવરી લેવામાં આવ્યા છે. તમારા કોઈ પણ પ્રશ્ન નો જવાબ તમને આ પેજ માં જરૂર મળી જશે.

Also Read- Gujarati Movies Free Download Websites List

Gujarati Virudharthi Shabd or Virodhi Shabd, Opposite Word in Gujarati List and PDF (ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો)

આપણે જાણીએ છીએ કે ગુજરાતી ભાષા એ ઇન્ડો આર્યન ભાષા માની એક છે, અને અક્ષરો દેવનાગરી લિપિ માંથી ઉતરી આવેલા છે. વિશ્વ ના પ્રખ્યાત ભાષાકાર મુજબ આ એક મુશ્કેલ ભાષા માની એક ભાષા છે. અંગ્રેજી ભાષા એ ગુજરાતી, હિન્દી, કે સંસ્કૃત કરતા શીખવી સરળ છે.

આ ભષા ની તુલના અઘરી ભાષા ની શ્રેણી માં થતી હોવાથી ગુજરાત ના મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વ્યાકરણ શીખવું પણ ખૂબ મુશ્કેલ છે, પરંતુ જો તમે અંગ્રેજી ભાષા સાથે તેની તુલના કરો તો, ભારતની બધી પ્રાદેશિક ભાષાઓ કરતાં અંગ્રેજી ભાષાનું વ્યાકરણ ખૂબ જ સરળ છે. છતા ભારતમાં મોટાભાગના લોકો અને વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા વધારે મુશ્કેલ લાગે છે, પરંતુ ગુજરાતી અને હિન્દી ભાષા કરતાં અંગ્રેજી શીખવું ખૂબ જ સરળ છે

What is Gujarati Virudharthi Shabd or Gujarati Antonym? (વિરોધી શબ્દો શું છે)

હવે તમને ખબર હશે કે કોઈપણ ભાષાના વ્યાકરણ માં સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ખુબ મહત્વ ધરાવે છે, તેમજ ગુજરાતી ભાષા ના વ્યાકરણ માં પણ તેનું અનેરું મહત્વ છે. આ કારણે જ બધા ધોરણ માં તમને આ શબ્દો વિષે માહિતી આપવામાં આવે છે અને પરીક્ષા માં પણ વારં વાર પુછાતા હોય છે.

Gujarati Virudharthi Shabd, Gujarati Antonym List, Dictionary, Free PDF 2021
Gujarati Virudharthi Shabd, Gujarati Antonym List, Dictionary, Free PDF 2021

તમે ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો ની યાદી જોવો તે પેહલા તમારે એ જાણવું ખુબ જરૂરી છે કે વાસ્તવ માં વિરુદ્ધાર્થી શબ્દ શું છે? અહીં તમને વિરોધી શબ્દ ની વ્યાખ્યા આપવામાં આવેલી છે, જેથી તમને આવા શબ્દો વિષે વધુ સમજણ પડશે.

વ્યાખ્યા (Definition)

એવા બે કે વધુ શબ્દો જેની રચના અલગ અલગ છે પણ તેના અર્થ એક બીજાથી તદ્દન ઉલટો થાય છે જેવા શબ્દો ને આપણે વિરુદ્ધાર્થી શબ્દો તરીકે ઓળખીયે છીએ.

Gujarati Virudharthi Shabd Dictionary or Gujarati Antonym

  • અનુગામી x પુરોગામી (Successive x predecessor)
  • અન્યાય x ન્યાય (Injustice x Justice)
  • જોબન xઘડપણ (Youngness x old age)
  • જીવંત x મૃત (Living x dead)
  • ડરપોક x બહાદુર (Timid x brave)
  • અસ્ત x ઉદય (Ast x Rise)
  • પિયર x સાસરું
  • આધુનિક x પ્રાચીન (Modern x antique)
  • છુટ્ટુ x બંધાયેલું (Loose x bound)
  • આસ્તિક x નાસ્તિક (Believer x atheist)
  • અદબ x બેઅદબ
  • ઊગવું x આથમવું (Greens x wither)
  • અનુચિત x ઉચિત (Improper x Appropriate)
  • અધોગતિ x ઊર્ધ્વગતિ (Declining x upward)
  • નપ્ર x ઉદ્ધત
  • જહન્ઞમ x જન્નત (Hell x Jannat)
  • કુલીન x કુલહીન (Aristocratic x totalless)
  • અપરાધી x નિરાપરાધી (Offender x Innocent)
  • અંતમુખી x બહિમુખી (Introverted x extroverted)
  • પશ્ય x અપથ્ય
  • ખરીદ x વેચાણ (Buy x Sell)
  • આદ્ર x શુષ્ક (Wet x dry)
  • ઊષા x સંધ્યા
  • ઉછાંછળુ x ઠરેલ
  • ચલ x અચલ (Variable x constant)
  • આગળ x પાછળ (Forward x back)
  • જંગમ x સ્થાવર (Movable x immovable)
  • તંગી x છત (Scarcity x abundant)
  • આયાત x નીકાસ (Import x export)
  • ઠોઠ x હોશિયાર (Blunt x sharp)
  • ખોફ x મહેર (Fear x undaunted)
  • દ્વેત x અદ્દેત
  • પરવા x લાપરવાહ (Care x careless)
  • અપેક્ષા x ઉપેક્ષા (Expectation x neglect)
  • નિર્દોષ x દોષિત (Innocent x guilty)
  • અહીં x ત્યાં (Here x there)
  • ઘન x પ્રવાહી (Solid x liquid)
  • ખાનગી x જાહેર (Solid x liquid)
  • અધિક x ન્યૂન (Plus x minus)
  • ઉત્સાહી x નિરુત્સાહી (Enthusiastic x discouraged)
  • અકર્મી x સકર્મી (Inactive x active)
  • પૂર્વ x પશ્ચિમ (East x west)
  • ઉમીદ x નાઉમીદ (Hope x hopeless)
  • આર્ય x અનાર્ય
  • અંત x આરંભ (End x beginning)
  • નિશ્ચિત x સર્ચિત (Fixed x searched)
  • નેકી x બંદી (Virtue x captive)
  • નિર્ગુણ x સગુણ
  • ઈચ્છા x અનિચ્છા (Desire x reluctance)
  • ઉપકાર x અપકાર
  • ગરમી x ઠંડી (Heat x cool)
  • જોગી x ભોગી
  • ખુશબો x બદલો
  • અજ્ઞ x પ્રજ્ઞ (Ignorance x intelligence)
  • આરોપી x ફરિયાદી (Accused x Plaintiff)
  • સગવડ x અગવડ (Accused x Plaintiff)
  • અહંકાર x નમ્ર (Ego x humble)
  • નિદા x પ્રશંસા (Successive x predecessor)
  • નિવૃત્ત x પ્રવૃત્ત (Retired x active)
  • ઈલાજ x નાઈલાજ (Cure x Incurable)
  • પહેલું xછેલ્લું (First x last)
  • આદિ x અંત (Beginning x end)
  • અખત્યાર x બિનઅખત્યાર (Authority x non-authority)
  • પવિત્ર x અપાવિત્ર (Holy x unholy)
  • ખાલી x ભરેલું (Empty x filled)
  • અંદર x બહાર (Inside x outside)
  • અઘરું x સહેલું (Tough x easy)
  • ત્જુતા x વક્રતા
  • અવળું x સવળુ (Straight x inverted)
  • અગમબુદ્રે x પચ્છમબુદ્ધિ
  • જાહેર x ખાનગી (Public x private)
  • પરકીય x સ્વકીય (Foreign x personal)
  • દુર્લભ x સુલભ (Rare x accessible)
  • નજીક x દૂર (Near x away)
  • આઘાત x પ્રત્યાઘાત (Shock x reaction)
  • ઉડાઉ x કંજૂસ (Extravagant x stingy)
  • ઉપદ્રવી x નિરુપદ્રવી
  • ઈમાનદાર x બેઈમાન (Honest x dishonest)
Gujarati Virudharthi Shabd Dictionary
Gujarati Virudharthi Shabd Dictionary
  • દોસ્ત x દુશ્મન (Honest x dishonest)
  • ડાહ્યું x ગાંડુ (Left x mad)
  • અધમ x ઉત્તમ (Vile x excellent)
  • કૃતજ્ઞ x કૃતઘ્ન (Grateful x ungrateful)
  • ગુણાકાર x ભાગાકાર (Multiply x Divide)
  • ખડતલ x મુડદાલ
  • ગધ x પધ
  • અસલ x નકલ (Original x copy)
  • ક્ષણિક x શાશ્વત (Transient x eternal)
  • આસ્થા x અનાસ્થા (Faith x disbelief)
  • પાશ્ચાત્ય x પોરસ્ત્ય
  • અંધકાર x પ્રકાશ (Darkness x light)
  • કુપિત x પ્રસજ્ઞ (Angry x calm)
  • આચાર x અનાચાર (Conduct x iniquity)
  • ઘરડું x જુવાન (Old x young)
  • ઉધાર x રોકડા (Borrow x cash)
  • ઈષ્ટ x અનિષ્ટ (Borrow x cash)
  • પરિચિત x અપરિચિત (Familiar x unfamiliar)
  • ઉત્કર્ષ x અપકર્ષ (Uplift x downside)
  • તળિયું x ટોચ (Bottom x top)
  • છીછરું x ઊંડું (Shallow x deep)
  • નિમેષ x ઉન્મેષ
  • ઉત્થાન x પતત (Elevation x fall)
  • ખાનદાન x નાદાન (Gentle x naive)
  • કંકોત્રી x કાળોત્રી
  • ગુરુ x શિષ્ય (Guru x disciple)
  • આનંદી x ઉદાસીન (Hilarious x indifferent)
  • છત x અછત (too much x shortage)
  • દયાળુ x નિર્દયી (Merciful x ruthless)
  • ઉદય x અસ્ત (Rise x fall)
  • છૂટક x જથ્થાબંધ (Retail x wholesale)
  • ખુશકી x તરી (Dry x wet)
  • ઈહલોક x પરલોક
  • ગ્રાહક x દુકાનદાર (Customer x shopper)
  • ખરાબ x સારુ (Bad x good)
  • આકષક x અનાકર્ષક (Attractive x Unattractive)
  • કડક x નરમ (Hard x soft)
  • અંશ x છંદ (Excerpt x verse)
  • આઝાદી x ગુલામી (Freedom x slavery)
Gujarati Virudharthi Shabd PDF
Gujarati Virudharthi Shabd PDF
  • જ્ઞાત x અજ્ઞાત (Known x unknown)
  • એકાંગી x સર્વાગી (Singular x omnipresent)
  • ગામડિયું x શહેરી Village x Urban()
  • જૂનું x નવું (Old x new)
  • અફળ x સફળ (Failed x successful)
  • આકાશ x પાતાળ (Sky x abyss)
  • પુરોગામી x અનુગામી (Predecessor x successor)
  • આસક્ત x અનાસક્ત (Attached x unattached)
  • આળસુ x ઉદ્યમી (Lazy x enterprising)
  • જય x પરાજય (Victory x defeat)
  • ઘટિત x અઘટિત (Condensed x Inconsistent)
  • અદ્યતન x પુરાતન (Advanced x archaic)
  • પરાધીન x સ્વાધીન (Dependent x independent)
  • અગોચર x ગોચર (Imperceptible x pasture)
  • આરોહ x અવરોહ (Ascent x Descent)
  • દિવ્ય x લોકિક (Divine x Lokik)
  • કઠણ x પોચું (Hard x Soft)
  • ક્રૂર x દયાળુ (Cruel x kind)
  • અચલ x ચલ (Immutable x variable)
  • આદાન x પ્રદાન (Exchange x contribution)
  • ઉજ્જડ x ફળદ્રુપ (Barren x fertile)
  • પરતંત્ર x સ્વતંત્ર Autonomous x independent
  • ચંચળ x સ્થિર (Fickle x static)
  • અનૂકુળ x પ્રતિકૂળ (Favorable x unfavorable)
  • દશ્ય x અદશ્ય (Visible x invisible)
  • આવક x જાવક (Income x Outgoing)
  • અગ્રજ x અનુજ (Elder x younger)
  • જાગૃતિ x સુષુમિ
  • તૂટક x સળંગ (Intermittent x consecutive)
  • ખંડન x મંડન
  • અનાથ x સનાથ
  • નિર્ભય x ભયભીત (Fearless x Fear)
  • ખીલવું x કરમાવું (Warm up x wither)
  • ધારદાર x બૂઠુ (Sharp x blunt)
  • પાક x નાપાક
  • આસુરી x સુરી
  • જન્મ x મરણ (Birth x death)
  • ઊઠ x બેસ (Stand x sit)
  • અભદ્ર x ભદ્ર (Rude x elite)
  • ઈનકાર x સ્વીકાર (Refusal x acceptance)
  • છૂત x અછૂત (touchable x untouchable)
  • કડવું x મીઠુ (Bitter x sweet)
  • જમા x ઉધાર (Deposit x Borrow)
  • અખંડ x ખંડિત (Unbroken x fragmented)
  • અકારણ x સકારણ (Blindly x justified)
  • જટિલ x સરળ Complex x simple()
  • આદર x અનાદર (Respect x Disrespect)
  • આપવું x લેવું (Give x take)
  • તાજું x વાસી (Fresh x stale)
  • ઊંધું x સીધું (Inverted x straight)
  • જશ x અપજશ (Glory x failure)
  • ટોચ x તળેટી (Top x bottom)
  • અગ્ર x અંતિમ (Frontend x final)
  • દુર્ગુણ x સદ્ગુણ (Vice x virtue)
  • કતિષ્ટ x ઉત્તમ
  • આબાદી x બરબાદી (Population x waste)
  • દંડ x પુરસ્કાર (Fine x reward)
  • અમીર x મુફલિસ (Rich x poor)
  • આરંભ x અંત (Start x end)
  • કુવારી x વિવાહિતા (Virgin x married)
  • દુર્જન x સજ્જન (Wicked x gentleman)
  • પંડિત x મૂરખ
  • નિરાકાર x આકાર (Shapeless x shape)
  • ગરીબ x તવંગર (poor x Rich)
  • ક્રમિક x વ્યુત્કર્મ (Sequential x derivation)
  • જયેષ્ઠ xકનિષ્ઠ (Senior x junior)
  • દરિદ્ર x ધનવાન Poor x rich
  • પ્રસ્‍તુત x અપ્રસ્તુત (Presented x irrelevant)
  • સઘન x નિર્ધન (Intensive x poor)
  • લોકિક x પરલૌકિક (Worldly x otherworldly)
  • બેડોળ x સુડોળ (Awkward x curvy)
  • મંગળ x અમંગળ (Mars x Ominous)
  • મુદ્રિત x હસ્તલિખિત (Printed x handwritten)
  • લઘુમતી x બહુમતી (Minority x majority)
  • સકામ x નિષ્કામ
  • સાર્થક x નિરર્થક (Meaningful x meaningless)
  • સજીવ x નિર્જીવ (Animate x inanimate)
  • પ્રત્યક્ષ x પરોક્ષ (Direct x indirect)
  • શક્તિ x અશક્તિ (Power x Weak)
  • નિશ્ચિત x અનિશ્ચિત (Fixed x indefinite)
  • પ્રિય x અપ્રિય (Dear x hate)
  • મામૂલી x કીમતી (Trivial x precious)
  • સાચું x જૂઠ (True x false)
  • મલિન x નિર્મળ (Dirty x immaculate)
  • પ્રાયઃ x અંશતઃ (Often x partly)
  • વધ x ઘટ (Increase x decrease)
  • હિંસા x અહિંસા (Violence x non-violence)
  • સત્ય x અસત્ય (Truth x untruth)
  • ભિજ્ઞતા x એકતા (Cognition x unity)
  • પૂનમ x અમાસ
  • સદહ x વિદેહ
  • વ્યાક્ષી x સમષ્ટિ (Ecclesiastical x aggregate)
  • લાયક x નાલાયક (Worthy x unworthy)
  • ધન્યવાદ x ધિક્કાર (Thanks x Hate)
  • રચનાત્મક x ખંડનાત્મક (Fawad x neat)
  • ચેન x બેચેન (rest x restless)
  • સજળ x નિર્જળ (Watery x waterless)
  • જૂઠું x સાચું (False x true)
  • શીત x ઉષ્ણ (Cold x hot)
  • બંધન x મુક્તિ (Cold x hot)
  • બાધિત x અબાધિત (Restricted x unrestricted)
  • જરૂરી x બિનજરૂરી (Required x unnecessary)
  • નિર્દોષ x દોષિત (Innocent x guilty)
  • શિખર x તળેટી (Peak x foothills)
  • સંપ x કુસંપ
  • મોટાઈ x નાનપ
  • વખાણ x નિંદા (Praise x condemnation)
  • વાચાળ x મૂક (Talkative x dumb)
  • બંધિયાર x વહેતું (Confined x flowing)
  • પોકળ x નક્કર (Cloud x solid)
  • બેકદર x કદરદાન
  • તિરસ્કાર x આવકાર (Contempt x Welcome)
  • સક્કર્મી x અકકમીં
  • સાધક x બાધક

Gujarati Virudharthi Shabd, Gujarati Antonym or Gujarati Opposite Word For Standard 2,3,4,5,6,7,8,9,10,11,12

  • સૂર્યોદય x સૂર્યાસ્ત (Sunrise x sunset)
  • મોંઘવારી x સોંઘવારી (Inflation x Sniffing)
  • શાશ્વત x ક્ષણિક (Eternal x transient)
  • બેસૂરું x સુરીલું (Dissonant x melodious)
  • રક x રાય
  • પ્રાણપોષક x પ્રાણઘાતક (Exhilarating x lethal)
  • ચોખ્ખું x ગંદુ (Net x dirty)
  • ફૂલવું x સંકોચાવું (Bloat x shrink)
  • જૂના x નવા (Old x new)
  • શ્વેત x શ્યામ (White x dark)
  • વિધવા x પરણિત (Widow x married)
  • સડગુણ x દુર્ગુણ
  • લેણદાર x દેણદાર (Creditor x debtor)
  • સધુર x વિધુર
  • રક્ષણ x ભક્ષક (Protection x eater)
  • છેલ્લું x પહેલું (Last x first)
  • લોભી x સંતોષી (Greedy x Satisfied)
  • શેઠ x નોકર (Seth x Servant)
  • લઘુ x ગુરૂ
  • વિસ્તૃત x સીમિત (Extended x limited)
  • સંકડાશ x મોકળાશ (Constriction x space)
  • સમ x વિષમ (Even x odd)
  • રીઝ x ખીજ
  • સદગતિ x દુર્ગતિ
  • ત્યાગ x સ્વીકાર (Renunciation x acceptance)
  • ભરતી x ઓટ (Tide x reflux)
  • સ્તુતિ x નીંદા (Praise x condemnation)
  • સક્રિય x નિષ્ક્રિય (Active x inactive)
  • સ્થૂળ x સુક્ષ્મ (Coarse x micro)
  • હોશિયાર x ઠોઠ (Clever x dull)
  • બુઝવું x સળગવું (Extinguish x ignite)
  • લેખિત x મૌખિક (Written x oral)
  • સાક્ષર x નિરક્ષર (Literate x illiterate)
  • બનાવ x અણબનાવ (Incident x Disagreement)
  • પ્રશ્ન x ઉત્તર (Question x Answer)
  • હિત x અહિત (Interest x harm)
  • લેવડ x દેવડ (Transaction x debt)
  • ભીનું x સૂકું (Wet x dry)
  • વ્યર્થ x સાર્થક (Vain x meaningful)
  • ભક્ષ્ય x અભક્ષ્ય (Edible x inedible)
  • ફળદ્રુપ x વેરાન (Fertile x barren)
  • સર્જન x સંહાર (Creation x Extermination)
  • સંક્ષિપ્ત x વિસ્તૃત (Abbreviated x extended)
  • વફાદાર x બેવફા (Faithful x unfaithful)
  • સર્જન x વિસર્જન (Creation x Dissolution)
  • પૂર્વાર્ધ x ઉત્તરાર્ધ (First half x second half)
  • મહાન x તુચ્છ (Great x trivial)
  • પ્રાચીન x અર્વાચીન (Ancient x modern)
  • શાપ x આશીવાંદ (Curse x Blessings)
  • શ્રીમંત x નિર્ધન (Rich x poor)
  • જાગૃત x ગાફેલ (Awake x oblivious)
  • રાગ x દ્દેષ
  • બાંધવું x છોડવું (Bind x loosen)
  • સાપેક્ષ x નિરપેક્ષ (Relative x absolute)
  • વ્યવહારું x અવ્યવહારુ (Practical x impractical)
  • વક્તા x શ્રોતા (Speaker x listener)
  • લીસું x ખરબચડું (Smooth x rough)
  • સાજું x માંદુ (Healed x ill)
  • બૂરાઈ x ભલાઈ (Evil x goodness)
  • મિલન x વિરહ
  • મને x તમને (Me x you)
  • અફરજિયાત x ફરજિયાત (Mandatory x Mandatory)
  • મિત્ર x શત્રુ (Friend x enemy)
  • રુચિ x અરુચિ (Interest x Dislike)
  • હેવાનિયત x ઇન્સાનિયત (Brutality x humanity)
  • સમાસ x વિગ્રહ (Compound x conflict)
  • સ્વર્ગ x નરક (Heaven x Hell)
  • સપૂત x કપૂત
  • વિકાસ x સંકોચ (Development x Shrinkage)
Gujarati Virudharthi Shabd, Gujarati Antonym or Gujarati Opposite Word For Standard 2,3,4,5,6,7,8,9,10,11,12
Gujarati Virudharthi Shabd, Gujarati Antonym or Gujarati Opposite Word For Standard 2,3,4,5
  • વિનીત x ઉદ્ધત (Polite x quote)
  • મર્દ x નામર્દ (Mad x nominee)
  • પ્રથમ x અંતિમ (First x final)
  • વિયોગ x સંયોગ (Subtraction x Coincidence)
  • હાજર x ગેરહાજર (Present x absent)
  • સતેજ x નિસ્તેજ (Bright x pale)
  • તત્સમ x તદૂભવ
  • શુદ્ધ x અશુદ્ધ (Pure x impure)
  • વાદી x પ્રતિવાદી (Plaintiff x Defendant)
  • સવેળા x કવેળા
  • સંતોષ x અસંતોષ (Satisfaction x Dissatisfaction)
  • સંયમ x વ્યય (Restraint x expenditure)
  • બાહ્ય x આંતરિક (External x internal)
  • હિંમત x નાહિંમત (Courage x Discouragement)
  • લઘુતા x ગુરુતા (Minority x majority)
  • પ્રેમ x તિરસ્કાર (Love x Hate)
  • લીલું x સૂકું (Green x dry)
  • સ્વજન x પરીજન
  • માન x અપમાન (Respect x insult)
  • નિર્મળ x મલિન (Pure x dirty)
  • સ્થિર x અસ્થિર Static x unstable()
  • જોડાયેલું x ભાંગેલી (Connected x broken)
  • યુવાન x વૃદ્ધ (Young x old)
  • ધાર્મિક x અધાર્મિક (Religious x ungodly)
  • શરૂઆત x અંત (Beginning x end)
  • ચઢાવ x ઉતાર (Ups x downs)
  • વ્યય x બચત (Expenses x savings)
  • ઘણું x થોડું (A lot x a little)
  • ખરીદ x વેચાણ (Buy x Sell)
  • સ્વર્ગ x નર્ક (Heaven x hell)
  • લાભ x ગેરલાભ (Advantage x Disadvantage)
  • ફાયદો x ગેરફાયદો (Advantage x Disadvantage)
  • હોશિયાર x ઠોઠ (Clever x dull)
  • અંતિમ x પ્રારંભિક (Final x initial)
  • સૌભાગ્ય x દુર્ભાગ્ય (Good luck x bad luck)
  • લાંબી x ટૂંકી (Long x short)
  • નર x માદા (Male x female)
  • ઊગવું x આથમવું
  • મુશ્કેલ x સરળ (Difficult x easy)
  • જીત x હાર (Win x defeat)
  • મેલું x ચોખ્ખું (Dirty x net)
  • જાગતું x ઊંઘતું (Waking x sleeping)
  • વિનય x અવિનય (Humility x Disrespect)
  • કામ x નિષ્કામ
  • દુઃખી x સુખી (Sad x happy)
  • કાયર x બહાદુર (Coward x brave)
  • મિથ્યા x વાસ્તવિક (False x real)
  • વાંકું x સીધું (Curved x straight)
  • સત્કર્મ x દુષ્કર્મ
  • કાનૂની x ગેરકાનૂની (Legal x illegal)
  • નિર્દોષ x દોષિત (Innocent x guilty)
  • યશ x અપયશ (Success x failure)
  • માનવ x દાનવ (Human x demon)
  • પ્રકાશ x અંધકાર (Light x darkness)
  • સ્વેચ્છિક x ફરજિયાત (Voluntary x mandatory)
  • પહોળું x સાંકડુ (Wide x narrow)
  • પૂરુ x અધુરુ (Completely x incomplete)
  • ભાગ્ય x દુર્ભાગ્ય (Fate x misfortune)
  • સંમતિ x અસંમતિ (Consent x Disagreement)
  • આશીર્વાદ x શાપ (Blessing x curse)
  • સાધારણ x અસાધારણ (Normal x Extraordinary)
  • નીડર x ડરપોક (Fearless x coward)
  • નામ x બદનામ
  • સ્વીકાર x અસ્વીકાર (Acceptance x rejection)
  • પૂરતો x અપૂરતો (Sufficient x Insufficient)
  • સીધેસીધો x વાંકોચૂંકો (Straight x zigzag)
  • પ્રખ્યાત x કુખ્યાત (Famous x infamous)
  • ગમો x અણગમો (Like x Dislike)
  • પક્ષ x વિપક્ષ (Pro x Cons)
  • વિશ્વાસ x અવિશ્વાસ (Trust x disbelief)
  • સન્માન x અપમાન (Honor x insult)
  • ચળકતી x ઝાખુ (Shiny x dim)
  • ભારે x હલકું (Heavy x light)
  • વિવેક x અવિવેક (Discretion x indiscretion)
  • પ્રશ્ન x ઉત્તર (Question x Answer)
  • વિવાહિત x અવિવાહિત (Married x unmarried)
  • સહેલું x અઘરું (Easy x Tough)
  • જ્ઞાની x અજ્ઞાની (The wise x the ignorant)
  • આઘું x નજીક (Far x closer)
  • ધીમી x ઝડપી (Slow x fast)
  • સ્વાર્થ x નિઃસ્વાર્થ (Selfish x selfless)
  • ઉત્સાહ x હતોત્સાહ (Enthusiasm x Discouragement)
  • શ્યામ x શ્વેત (Enthusiasm x Discouragement)
  • રૂપાળું x કદરૂપી (Graceful x ugly)
  • ઊંડું x છીછરું (Deep x shallow)
  • ધરતી x આકાશ (Earth x sky)
  • કાલ્પનિક x વાસ્તવિક (Fantasy x real)
  • બળવાન x નિર્બળ (Strong x weak)
  • વ્યવસ્થા x અવ્યવસ્થા (Arrangement x clutter)
  • સુડોળ x બેડોળ (Curvy x awkward)
  • કુંવારો x પરણેલો (Bachelor x married)
  • ખાલી x ભરેલું (Empty x filled)
  • થાક x વિસામો (Exhaustion x rest)
  • ઉપયોગી x નિરુપયોગી (Useful x useless)
  • ઊલટું x સીધું (Conversely x straight)
  • ધીરજ x ઉતાવળ (Patience x haste)
  • પવિત્ર x અપવિત્ર (Holy x unholy)
  • નુક્સાન x ફાયદો (Loss x gain)
  • ઉત્તર x દક્ષિણ (North x South)
  • પૂરતી x અપૂરતી (Enough x insufficient)
  • શાણો x મૂરખ (Wise x stupid)
  • ગુણ x અવગુણ
  • હકાર x નકાર
  • સાદું x અટપટું (Simple x intricate)
  • પ્રશંસનીય x નિંદનીય (Admirable x reprehensible)
  • જલદી x મોડું (Soon x late)
  • આબરૂ x બેઆબરૂ (Reputation x Disrepute)
  • સર્વાગી x એકાંગી (Omnipresent x solitary)
  • મહેનતુ x આળસુ (Diligent x lazy)
  • શિસ્ત x અશિસ્ત (Discipline x undisciplined)
  • વિનાશ x સર્જન (Destruction x Creation)
  • હિંસા x અહિંસા (Violence x non violence)
  • શિશુ x વૃદ્ધ (Infant x aged)
  • મિત્ર x દુશ્મન (Friend x enemy)
  • હરામનું x હક્કનું
  • હિંમત x નાહિંમત (Courage x Discouragement)
  • શુભ x અશુભ (Auspicious x inauspicious)
  • સમાન x અસમાન (Equal x unequal)
  • ધર્મ x અધર્મ
  • ઉપકાર x અપકાર
  • ગરીબ x ધનવાન (Poor x rich)
  • અંધારુ x અજવાળું
  • આનંદ x શોક (Joy x mourning)
  • શાંતિ x અશાંતિ (Peace x unrest)
  • વ્યવસ્થિત x અવ્યવસ્થિત (Tidy x messy)
  • માલિક x નોકર (Master x servant)
  • બંધન x મુક્તિ (Bondage x liberation)
  • વખાણ x નિંદા (Praise x condemnation)
  • તડકી x છાંયડી (Sunshine x shade)
  • લોભી x ઉદાર (Greedy x generous)
  • બુઝાવું x પેટવું (Extinguish x ignite)
  • સદ્‌ઉપયોગ x દુરુપયોગ (Good use x abuse)
  • યશ x અપયશ (Success x failure)
  • આવશ્યક x અનાવશ્યક (Required x redundant)
  • આસ્તિક x નાસ્તિક (Believer x atheist)
  • વારસી x બિનવારસી
  • દૃશ્ય x અદશ્ય (View x invisible)
  • કોમળ x કઠણ (Soft x hard)
  • સાર્થક x નિરર્થક (Meaningful x meaningless)
  • પ્રિય x અપ્રિય (Dear x hate)
  • કૃતજ્ઞ x કૃતધ્ન (Grateful x ungrateful)
  • સુકર્મ x કુકર્મ
  • દિવસ x રાત (Day x night)
  • ઝેર x અમૃત (Poison x nectar)
  • સુઘડ x અણઘડ (Neat x clumsy)
  • ચડતી x પડતી (Ascending x falling)
  • અહીં x ત્યાં (Here x there)
  • હર્ષ x શોક
  • શોક x ઉલ્લાસ
  • નિરસ x રસિક (Dull x funny)
  • પોતાની x પારકુ
  • નિરામય x રોગિષ્ટ (Healing x Disease)
  • આભ x ધરતી
  • સ્મરણ x વિસ્મરણ (Memory x Oblivion)
  • નિષ્ફળ x સફળ (Failed x successful)
  • મહેનત x આળસ (Hard work x laziness)
  • વહેમ x શ્રદ્ધા (Superstition x faith)
  • નિવૃત્ત x પ્રવૃત્ત (Retired x active)
  • મંદ x તેજ (Dim x brightness)
  • શુદ્ધ x અશુદ્ધ (Pure x impure)
  • આવક x જાવક (Income x Outgoing)
  • ઈચ્છા x અનિચ્છા (Desire x reluctance)
  • લાયક x નાલાયક (Worthy x unworthy)
  • બહાર x અંદર (Outside x inside)
  • દુર્લભ x સુલભ (Rare x accessible)
  • સત્ય x અસત્ય (Truth x untruth)
  • પ્રગતિ x અધોગતિ (Progress x degradation)
  • ઉપયોગ x ગેરઉપયોગ (Use x misuse)
  • પાપ x પુણ્ય (Sin x virtue)
  • ઉત્સાહ x નિરુત્સાહ (Enthusiasm x discouragement)
  • આવડત x અણઆવડત (Skills x unskilled)
  • નજીક x દૂર (Near x away)
  • દેશ x પરદેશ (our country x Abroad)
  • હેવાનિયત x ઈન્સાનિયત (Brutality x humanity)
  • કીમતી x મામૂલી (Precious x trivial)
  • દેશપ્રેમી x દેશદ્રોહી (Patriot x traitor)
  • અનુભવી x બિનઅનુભવી (Experienced x inexperienced)
  • વિકટ x સરળ
  • આગલું x પાછલું (Next x Previous)
  • વાસી x તાજું (Stale x fresh)
  • ઊચું x નીચું (High x low)
  • ગામ x પરગામ
  • વિમુખ x સન્મુખ
  • ડહાપણ x ગાંડપણ (Wisdom x madness)

Gujarati Virudharthi Shabd, Gujarati Antonym or Gujarati Opposite Word PDF (ગુજરાતી વિરોધી or વિરુદ્ધાર્થી શબ્દો pdf)

તમે વેબસાઇટ અથવા ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરીને આ પૃષ્ઠને સરળતાથી પીડીએફ ફાઇલમાં કન્વર્ટ કરી શકો છો. ઘણી વેબસાઇટ્સ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, જે તમને કોઈ પણ URL અથવા પૃષ્ઠને મફતમાં પીડીએફમાં કન્વર્ટ કરીને આપે છે. તમે આ પૃષ્ઠને બુકમાર્ક કરી શકો છો અથવા તેને offline સાચવી શકો છો, જેથી જ્યારે પણ તમે ઇચ્છો ત્યારે સરળતાથી વાંચી શકો છો.

What is Gujarati Virudharthi Shabd, Gujarati Virodhi Shabd Dictionary

એક શબ્દકોશ એ એક અથવા વધુ અલગ અલગ ભાષાઓના શબ્દની સૂચિ છે, જે ઘણીવાર મૂળાક્ષરો થી ગોઠવવામાં આવે છે. આમા શબ્દો ની સાથે વ્યાખ્યા, ઉપયોગ, વ્યુત્પત્તિશાસ્ત્ર, ઉચ્ચારણ, અનુવાદ, વગેરેની માહિતી શામેલ હોઈ છે. ભાષા ના તમામ શબ્દો નો આ ગ્રંથ માં સમાવેશ કરવા માં આવેલો હોય છે.

તેવીજ રીતે સમાનાર્થી શબ્દ કે વિરુદ્ધાર્થી શબ્દકોષ માં બીજાથી સમાન અર્થ ધરાવતા શબ્દો કે પછી એક બીજાથી તદ્દન ઉલ્ટા અર્થ ધરાવતા શબ્દો ની યાદી હોય છે. આવી ડીકશનરી સામાન્ય રીતે ટૂંકી હોય છે. અહીં ઉપર તમને સમાનાર્થી શબ્દ ની એક વિશાળ સૂચિ આપવામાં આવેલી છે, જેને તમે ડિકશનરી કહી શકો છો.

How to find the Gujarati Virudharthi Shabd or opposite word for any Gujarati word? (કોઈપણ શબ્દનો વિરોધી શબ્દ કેવી રીતે મેળવશો?)

જો તમને કોઈ શબ્દનો વિરોધી શબ્દ બુક માં ના મળતો હોય, તો તમે કેવી રીતે શોધશો? આનો સરળ રસ્તો એક જ છે, તમે ગૂગલ ની મદત લઇ શકો છો. તમારે જે શબ્દ નો સમાનાર્થી શબ્દ જોઈતો હોય તેને ગૂગલ માં ટાઈપ કરો અને પાછળ “Gujarati Virudharthi Shabd or Antonym” લખી દો. તમને ગૂગલ જરૂર સચોટ જવાબ આપશે.

Gujarati Virudharthi Shabd Video Tutorial

Summary

આશા રાખું છું, અમારા બ્લોગ In Gujarati નો Gujarati Virudharthi Shabd, Gujarati Antonym List, Dictionary, Free PDF 2021 આર્ટિકલ તમને ખુબ ગમ્યો હશે અને ઉપીયોગી લાગ્યો હશે. આવીજ ગુજરાતી માં ઉપીયોગી માહિતી માટે અમારા બ્લોગ Ingujarati.org ની મુલાકાત લેતા રહો. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી અને જણાવી શકો છો.

Leave a Comment