2021 Legend Meaning in Gujarati – લેજન્ડ નો ગુજરાતી માં અર્થ

અમારા બ્લોગ ઈન ગુજરાતી માં બધા વાચકોનું સ્વાગત છે. આજે આપણે એક મજેદાર આર્ટિકલ જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે “Legend Meaning in Gujarati – લેજન્ડ નો ગુજરાતી માં અર્થ”. આશા રાખું છું કે બધા Readers ને આ લેખ ખૂબ જ ગમશે અને ઉપયોગી સાબિત થશે.

હાલ ઘણા લોકો લેજન્ડ નો ગુજરાતી માં અર્થ વિશે અલગ અલગ પ્લેટફોર્મ પર સર્ચ કરી રહ્યા છે, પણ તેમને વ્યવસ્થિત માહિતી ગુજરાતી માં મળી રહી નથી. આ કારણે થીજ આ આર્ટિકલ અહીં પબ્લીશ કર્યો છે. તમે તમારા મંતવ્યો અને પ્રશ્નો નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો, અમારી ટીમ જલ્દી થી તમારા પ્રશ્ન નો ઉત્તર આપવાની કોશિશ કરશે.

2021 Legend Meaning in Gujarati - લેજન્ડ નો ગુજરાતી માં અર્થ
2021 Legend Meaning in Gujarati – લેજન્ડ નો ગુજરાતી માં અર્થ

લેજન્ડ એ સરળ શબ્દ ની હરોળ માં આવતો નથી, પણ આ શબ્દ તમને ઘણી જગ્યા એ સાંભળવા અને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળ્યો હશે અને બહુ ઓછા લોકો આ શબ્દ નો ગુજરાતી માં અર્થ જાણતા હશે. પણ નિશ્ચિત રહો, આ પોસ્ટ વાંચ્યા પછી તમને લેજન્ડ શબ્દ વિષે સંપૂર્ણ માહિતી મળી જશે, અને ભવિષ્ય માં તમારે આ શબ્દ નો અર્થ (Legend Meaning in Gujarati) કોઈ પણ જગ્યા એ શોધવો નાહિ પડે.

Also Read- Information About Kalonji In Gujarati (Meaning in Gujarati) – કલોંજી વિશે માહિતી

Legend Meaning in Gujarati and Useful Information About it. (લેજન્ડ નો ગુજરાતી માં અર્થ અને ઉપયોગી માહિતી.)

અહીં નીચે તમને લેજન્ડ ના બધાજ ગુજરાતી માં અર્થ આપવામાં આવ્યા છે. જેમ કે તમને ખબર જ હશે કે બધા શબ્દો ના એક કે તેથી વધુ સમાનાર્થી શબ્દો હોય છે, તેમજ આ શબ્દ ના પણ ગુજરાતી ભાષા મા એક થી વધુ અર્થ છે. સૌથી નજીક નો અર્થ અને તમારા પ્રશ્ન નો જવાબ તમને પ્રથમ જોવા મળશે.

Legend Meaning in Gujarati and Useful Information About it.
Legend Meaning in Gujarati and Useful Information About it.

Legend (લેજન્ડ) = પ્રખ્યાત વ્યક્તિ કે જગ વિખ્યાત વ્યક્તિ

Other Legend Meaning in Gujarati or Synonyms (બીજા અર્થ કે સમાનાર્થી શબ્દ)

 • કિદવંતી (Legend)
 • દંતકથા (Folklore, legend)
 • સિક્કા પરનું લખાણ (text on the coin)
 • નોંધ (note, record, legend)
 • સમજૂતી (agreement, explanation, understanding, legend)

Definition of “Legend” (વ્યાખ્યા)

જીવન માં ખુબ સારા કામ દ્વારા વિશ્વ ભર માં પ્રસિદ્ધ વ્યક્તિ ઓ , જે કદાચ આપણી સાથે નથી છતાં લોકો તેને યાદ કરે છે. આવા વ્યક્તિઓ અલગ અલગ ક્ષેત્રો માંથી હોય શકે છે, પણ બધા પોતાના દ્વારા કરાયેલા મહાન કામ દ્વારા વિશ્વભર માં પ્રસિદ્ધ છે.

Other Forms (અન્ય સ્વરૂપો)

Legend (લેજન્ડ) – એક વચન શબ્દ (Singular word)

Legends (લેજન્ડ્સ) – બહુવચન શબ્દ (Plural word)

Legend People or Person (પ્રખ્યાત વ્યક્તિ)

પ્રખ્યાત લોકો એવા લોકો છે કે જેઓ તેમના કરેલા કાર્યો માટે વિશ્વભરમાં જાણીતા હોય છે. તેવા લોકો જીવનના તમામ ક્ષેત્રોમાંથી આવે છે, જેમાં રાજકારણ, રમતગમત, સંગીત, કલા, વિજ્ઞાન, તકનીક અને અન્ય ક્ષેત્ર નો પણ સમાવેશ થાય છે. કેટલીક વાર આવા વ્યક્તિ ને સેલિબ્રિટી અથવા હીરો પણ કહેવામાં આવે છે. તમે ગૂગલ માં legend person તેવું ટાઈપ કરી અને સેર્ચ કરશો તો તામને આવા માણસો ની એક યાદી જોવા મળશે.

કોઈ વ્યક્તિ મહાન ક્યારે બને છે, જયારે તે સંપત્તિ ધરાવતા હોય, રમતગમત, મનોરંજન ઉદ્યોગમાં અથવા કોઈ પણ ક્ષેત્ર માં તેમની મહત્વપૂર્ણ ભાગીદારી હોય, રાજકીય વ્યક્તિ તરીકેની તેમની સ્થિતિ ખુબ લોકપ્રિય હોય, અથવા તો કોઈ અન્ય સેલિબ્રિટી સાથેના તેમના જોડાણથી પણ પ્રખ્યાત વ્યક્તિ નો દરજ્જો મેળવી શકે છે.

Folklore (દંતકથા કે લોકકથા)

દંતકથા એ લોકવાયકાની એક મત્ત્વપુર્ણ શૈલી છે, જેમાં લોક સાહિત્ય અને શ્રોતાઓ બંને દ્વારા માનવીય ઇતિહાસની અંદર વિશ્વાશ લાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ શૈલીના વર્ણનો માનવીય મૂલ્યોને પ્રતિબિંબિત કરી શકે છે, અને તેમાં કેટલાક ગુણો છે જે વાર્તાને હકીકતે સત્ય આપે છે.

દંતકથા માં તેના સક્રિય અને નિષ્ક્રિય ભાગ વાંચનારાઓ માટે ચમત્કારો સાબિત થઇ શકે છે. દંતકથાઓ માનવતા જીવંત રાખવા માટે સમય જતાં પરિવર્તન લાવી શકે છે. ઘણી દંતકથાઓ અનિશ્ચિતતાના ક્ષેત્રમાં પણ મત્ત્વપુર્ણ ભાગ ભજવે છે, જયારે શ્રોતાઓ દ્વારા આ વસ્તુ ક્યારેય સંપૂર્ણ સત્ય માનવામાં આવતું નથી, પરંતુ સંપૂર્ણ શંકા નું સ્થાન પણ નથી.

દંતકથાઓ કેટલીકવાર અધ્યયન થી અલગ પડે છે, કારણ કે તેઓ માનવોને દેવતાઓને બદલે મુખ્ય પાત્રો તરીકે પ્રસ્તુત કરે છે, અને કેટલીક વાર તેમની પાસે અમુક પ્રકારની એતિહાસિક આધારભૂત હોય તેવું સ્મરણ કરાવે છે. જ્યારે દંતકથાઓ સામાન્ય બધા વ્યક્તિઓ દ્વારા સત્ય નથી માનવામાં આવતી.

Legend Meaning in Gujarati
Legend Meaning in Gujarati

આપણી સામે જ જીવન માં ઘણી બધી લોક કથા કે દંતકથા સામે હોય છે, જે દરેક લોકોએ સાંભળેલી હોય છે. આ વાર્તાઓ નું જીવન માં એક અનેરું મહત્વ હોય છે, અને બાળકો ને આવનારા જીવન માટે એક સારો બોધ આપે છે. આવી કથાઓ એક બીજા ને કેહતા તેનું અસ્તિત્વ ટકાવી રાખે છે, પણ કોઈ ને ખબર નથી કે આ સત્ય છે કે નહિ.

દંતકથા છે, સામાન્ય રીતે, એક સંક્ષિપ્ત, પરંપરાગત રીતે વર્ણવેલ એતિહાસિક કથા છે, જે મનોવૈજ્ઞાનિક સ્તરે પ્રતીકાત્મક રીતે લોક માન્યતાઓ અને સામૂહિક અનુભવોનું પ્રતિનિધિત્વ કરે છે, અને કાલ્પનિક પણ હોય શકે છે. આ એક પરંપરા જેવું છે, જે બધીજ જગ્યાએ તમને ચોક્કસ રીતે જોવા મળશે.

Other Word Related to Legend and It’s Meaning

અહીં નીચે તમને એક થી વધુ એવા શબ્દો જોવા મળશે જે લેજન્ડ શબ્દ પ્રયોજાઈ અને બનેલા છે. લેજન્ડ શબ્દ ના ગુજરાતી માં અર્થ સાથે સાથે તમને અહીં તેના જેવા બીજા શબ્દ કે વાક્ય ના ગુજરાતી માં અર્થ સાથે આપેલા છે. આ શબ્દો પણ તમારા માટે મહત્વપૂર્ણ છે, કેમકે કદાચ તમને ભવિષ્ય માં આવો પ્રશ્ન પણ જરૂર થશે.

Legends Meaning in Gujarati

આ શબ્દ લેજન્ડ નું બહુ વચન છે, જેમાં તમે કહી શકો કે “પ્રખ્યાત વ્યક્તિઓ.” હવે આ શબ્દ એક જતી વાચક શબ્દ બની ગયો છે, જેમકે બધા ક્ષેત્રો માંથી કુશળ અને સારા કામ કરી જે વ્યક્તિ કે માણસો નો સમૂહ જે પુરા વિશ્વ માં પ્રખ્યાત છે.

Legendary Meaning in Gujarati

લેજન્ડરી શબ્દ નો ગુજરાતી માં અર્થ “સુપ્રસિદ્ધ” એવો થાય છે. સુપ્રસિદ્ધ શબ્દ તો તમે ઘણી જગ્યાએ જરૂર થી સાંભળ્યો હશે, અને તમે તેનો ઉપીયોગ પણ જરૂર કર્યો હશે. અહીં તમને લેજન્ડરી શબ્દ નો વાક્ય માં પ્રયોગ જોવા મળશે, આથી તમે આ શબ્દ વિષે વધુ સમજી શકશો અને તમારા બધા પ્રશ્ન નું નિરાકરણ આવશે.

 • Valmiki was the author of the legendary Granth Ramayana.
 • સુપ્રસિદ્ધ રામાયણ ગ્રંથ ના લેખક, વાલ્મિકી હતા.

Legendary Never Die Meaning in Gujarati

આ એક વાક્ય છે, કેમ કે આ ત્રણ શબ્દ વડે બનેલું છે. આને તમે શબ્દ નો સમૂહ કે શબ્દો નહિ કહી શકો. આ વાક્ય નો ગુજરાતી ભાષા માં અર્થ જોઈએ તો એવો થશે, “પ્રખ્યાત માણસો ક્યારેય મરતા નથી.” જેમકે આપણને ખબર છે, મહાન કામ કરી અને કોઈ માણસ પુરા વિશ્વ માં ખ્યાતિ ધરાવતો થાય, એટલે લખો લોકો તેને ઓળખે છે અને તેના દ્વારા કરાયેલા કામો ને યાદ રાખે છે.

એક ઉદાહરણ જોઈએ તો મહાત્મા ગાંધી એ પોતાનું સમગ્ર જીવન ભારતીયો ને બ્રિટશિ શાશન થી આઝાદી અપાવવા માં વિતાવ્યું. હાલ મહાત્મા ગાંધી આપણી વચ્ચે નથી, પણ બધા ભારતીય લોકો તેમને યાદ કરે છે અને તેમના દ્વારા કરવામાં આવેલા કામ ને વખાણે છે.

Ultra legend Meaning in Gujarati

અલ્ટ્રા લેજન્ડ નો ગુજરાતી માં અર્થ “અતિ પ્રખ્યાત વ્યક્તિ.” આ બે શબ્દો છે, જેમાં અલ્ટ્રા નો અર્થ “અતિ” એવો થાય છે. સરળ સમજ માટે જોઈએ તો કોઈ પણ શબ્દ ની આગળ અતિ લગાવવા માં આવે તો તે શબ્દ નો ભાર અને મહત્વ વધી જાય છે.

Legend boy meaning in Gujarati

લેજન્ડ બોય નો ગુજરાતી ભાષા માં અર્થ જોઈએ તો, પ્રખ્યાત છોકરો એવો થશે. એમાં પણ બે શબ્દો છે અને સોશ્યિલ મીડિયા માં તમને ઘણી વાર આવા શબ્દો લખેલા જોવા મળશે.

Living legend meaning in Gujarati

હવે આપણે લિવિંગ લેજન્ડ નો અર્થ ગુજરાતી માં જોઈશું. જે કોઈ વ્યક્તિ કે જે પોતાનું જીવન એક કુખ્યાત કે પ્રખ્યાત હસ્તી જેમ જીવે છે, તેને તમે લીવ લાઈક લેજન્ડ એમ કહી શકો છો. આ શબ્દો પણ મોટા ભાગે તમને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ જોવા મળશે.

Example Sentence Using Legend

 • Mahatma Gandhi was legend person of nineties. (મહાત્મા ગાંધી નેવુંના દાયકાના પ્રખ્યાત વ્યક્તિ હતા.)
 • As we know, according to ancient legend all river is a goddess. (આપણે જાણીએ છીએ તેમ, પ્રાચીન દંતકથા અનુસાર બધી નદી એક દેવી છે.)
 • The Ramayana play was based on Indian legend. (રામાયણ નાટક ભારતીય દંતકથા પર આધારિત હતું.)
 • In the case of King Bharat, he was a legend in all over India. (ભરત રાજા ભારતના કિસ્સામાં, તે સમગ્ર ભારતમાં એક પ્રખ્યાત રાજા હતો.)
 • Reading and comparing the legends of different races is an interesting experience. (વિવિધ જાતિઓની દંતકથાઓ વાંચવી અને તેની તુલના કરવી એ એક રસપ્રદ અનુભવ છે.)

Legend Meaning In Gujarati Information Video About it.

Summary

આશા રાખું છું, અમારા બ્લોગ In Gujarati નો “Legend Meaning in Gujarati – લેજન્ડ નો ગુજરાતી માં અર્થ” આર્ટિકલ તમને ખુબ ગમ્યો હશે અને ઉપીયોગી લાગ્યો હશે. આવીજ ગુજરાતી માં ઉપીયોગી માહિતી માટે અમારા બ્લોગ Ingujarati.org ની મુલાકાત લેતા રહો. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી અને જણાવી શકો છો.

Leave a Comment