આપ સૌનું અમારા બ્લોગ Ingujarati.org માં સ્વાગત છે. આજે “RIP Meaning in Gujarati (Death) and Full Form- રીપ નો અર્થ અને ફુલ ફોર્મ” આર્ટિકલ માં આપણે બધા એક લોકપ્રિય શબ્દ નો અર્થ અને સંપૂર્ણ સ્વરૂપ એટલે કે ફુલ ફોર્મ વિષે માહિતી મેળવવાના છીએ. તમે પણ કદાચ આ શબ્દ નો ઉપીયોગ તામારા સોશ્યિલ મીડિયા ના સ્ટેટ્સ કે પોસ્ટ માં જરૂર થી કર્યો હશે.
શોર્ટ ફોર્મ હાલ વિશ્વ્ માં ઘણા લોકપ્રિય બની રહ્યા છે, અને હવે તો ભારત ની બધી પ્રાદેશિક ભાષાઓ માં પણ વ્યાપક પ્રમાણમાં તેવા શબ્દો નો ઉપીયોગ થઇ રહ્યો છે. પણ ઘણા લોકો ને તેના સંપૂર્ણ અર્થ વિષે કોઈ માહિતી નથી હોતી, જો શબ્દો નો ઉપીયોગ કરો તો તેના અર્થ વિષે ની પણ સંપૂર્ણ માહિતી હોવી જરૂર છે.
ગુજરાતીમાં રીપનો અર્થ અને ફુલ ફોર્મ (RIP Meaning in Gujarati and Full Form of RIP In Gujarati)
રોજ આપણે હજારો શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, તેમાં ઘણા ટૂંકા સ્વરૂપોનો ઉપયોગ પણ તમે કરો છો. ઘણી વખત આપણે તે શબ્દો નો સંપૂર્ણ અર્થ પણ જાણતા નથી. પરંતુ આવા શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરવો તે કેવી રીતે જાણવું? તમે હાલ ના જીવન માં ઈન્ટરનેટ ની મદદ થી કોઈ પણ માહિતી આસાની અને ફ્રી માં તમારા મોબાઈલ પર જાણી શકો છો.
ઓકે, ઓએમજી, GN, GM જેવા શબ્દો આપણે રોજ બોલીએ છીએ. આ શબ્દ પણ કૈક તેવો જ છે, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે અને તેના મૃત્યુ વિશેની માહિતી મળતા સોશ્યિલ મીડિયા પર ઘણી વાર લોકોએ RIP લખતા જોયા છે. તેની યાદ માં બધા યુઝર્સ આરઆઇપી લખે છે. તમે પણ કદાચ આવું જરૂર લખ્યું હશે, પણ આ શબ્દ નો અર્થ કે ફુલ ફોર્મ તમને ખબર છે? તો ચાલો આજે આ શબ્દ વિષે માહિતી મેળવીએ.
નીચે દર્શાવેલ અર્થ એ RIP નું ફુલ ફોર્મ છે, જે તમારા પ્રશ્ન નો સચોટ જવાબ છે. પણ Rip શબ્દ પણ ઇંગ્લિશ ભાષા માં મોજુદ છે, જેનો અર્થ ચીરી નાખવું કે ફાડી નાખવું તેવો થાય છે.
RIP- Rest In Peace – રેસ્ટ ઇન પીસ (આત્મા ની શાંતિ)
હવે તમને આ શબ્દ વિષે થોડી માહિતી જરૂર મળી ગઈ હશે અને સામાન્ય અર્થ પણ ખબર ગઈ હશે. જો આ આ શબ્દ ના સામાન્ય ગુજરાતી અર્થ ની વાત કરીએ તો “શાંતિ થી આરામ કરો” તેવો થાય છે. પણ બધી વાર કોઈ ઇંગલિશ શબ્દ નું સીધું ભાષાંતર કે અર્થ ઉપીયોગ માં લેવામાં નથી આવતો. આ એક લેટિન શબ્દ “Requiescat in Pace” છે, એટલે ગુજરાતી માં તમે કોઈ પણ મૃત્યુ પામેલા વ્યક્તિની “આત્માને શાંતિ મળે” તેવો અર્થ લઇ શકો છો.
Rest In Peace or RIP Meaning in Gujarati and What Is It Used For- રેસ્ટ ઈન પીસ નો ગુજરાતીમાં અર્થ શું કરી શકાય, તેનો ઉપયોગ શું થાય છે
જેમ જેમ ટેક્નોલોજી વધી રહી છે, તેમ શબ્દો અને દુનિયા ટૂંકી થતી ગઈ છે. આનો અર્થ એ છે કે આજકાલ લોકો સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વગેરે પર વ્યાપક પ્રમાણ માં ટૂંકા સ્વરૂપોનો ઉપયોગ કરી રહ્યા છે. ભલે પછી તેમને તેનો સંપૂર્ણ અર્થ ખબર નથી.
તમે હંમેશાં સોશિયલ મીડિયા પર જોયું હશે કે જ્યારે કોઈના મૃત્યુના સમાચાર મળે છે, ત્યારે તેની નીચે RIP ની કોમેન્ટ કરવામાં આવે છે. હવે અહીં જો તમને ખબર હોય કે આરઆઈપીનું પૂર્ણ અર્થ શું છે, તો પછી કોઈ સમસ્યા નથી પરંતુ જો તમને ખબર નથી કે આરઆઈપીનો ગુજરાતી ભાષા માંઅર્થ શું છે, તો તમે આશ્ચર્યચકિત થશો કે આ બધાયે શું લખ્યું છે. અથવા બધા વ્યક્તિએ લખ્યું છે તો તમે પણ RIP લખી દેશો.
જ્યારે કોઈ ખ્રિસ્તી ધર્મમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, તેમને દફન કર્યા પછી, રેસ્ટ ઇન પીસ તેમની કબર પર લખાયેલું હોય છે. એ જ રીતે, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેમની કબર ની ઉપર ની જગ્યાએ રેસ્ટ ઇન પીસનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સોશિયલ મીડિયા તેના ટૂંકા સ્વરૂપ માટે ખુબ પ્રખ્યાત છે અને આ કારણ છે કે ટિપ્પણીમાં સંપૂર્ણ રેસ્ટ ઇન પીસ લખવાને બદલે ફક્ત તેના ટૂંકા સ્વરૂપ RIP લખાય છે.
Rip સંપૂર્ણ સ્વરૂપ રેસ્ટ ઇન પીસ છે, Rip શબ્દનો ઉપયોગ મોટાભાગના ખ્રિસ્તી ધર્મ ના લોકો દ્વારા થાય છે. કારણ કે આ ધર્મ માં મૃતદેહ બાળવામાં નથી આવતા પરંતુ તેમને દફનાવી દેવામાં આવે છે સામાન્ય રીતે કેથોલિક ખરીટી લોકો ની કબરો પર શાંતિની ઇચ્છા રાખવા માટે આવું વાક્ય લખ્યું છે. કારણ કે મૃત્યુ પછી વ્યક્તિ ની આત્મા ની શાંતિ ની મનોકામના કરવામાં આવે છે.
સારાંશ (Summary)
આશા છે કે “RIP Meaning in Gujarati (Death) and Full Form- રીપ નો અર્થ અને ફુલ ફોર્મ” આર્ટિકલ માં તમને આ શબ્દ વિષે તમામ જરૂરી માહિતી મળી ગઈ હશે. તમને આ માહિતી કેવી લાગી તે નીચે કોમેન્ટ કરી અને અમને જરૂર જણાવશો. આ પ્રક્રિયાથી અમને ભવિષ્ય માં આવીજ ઉપીયોગી માહિતી પ્રદાન કરવામાં જરૂરથી પ્રોત્સાહન મળશે.