નમસ્તે દોસ્તો, આશા રાખું છું કે તમે બધા ઠીક હશો. આજ અપણે એક InGujarati.org બ્લોગ માં મહત્વપૂર્ણ ટોપિક વિષે વાત કરવા જય રહ્યા છીએ જેનું નામ છે, SAS Gujarat.in, Teachers Login Portal and Administrative Work Tutorial 2021. જો તમે ગુજરાત ગવરમેન્ટ ના એક શિક્ષક છો તો તમારા માટે આ એક ઉપીયોગી ટ્યુટોરિયલ પોસ્ટ છે.
Also Read- સિંહ વિષે ગુજરાતીમાં માહિતી- Information About Lion In Gujarati
SAS Gujarat Portal, Online Pagar Bill, Online Masik Patrak and Teacher Information

આજની આ પોસ્ટ માં તમને જાણવા મળશે કે SAS Gujarat Portal માં તમારે Register કઈ રીતે કરવું, login કઈ રીતે કરવું અને SAS Gujarat Portal નો ઉપીયોગ કઈ રીતે કરવો. જેમકે તમને ખબર છે કે ગવરમેન્ટ સ્કૂલ ના બધા શિક્ષકો ને આ પોર્ટલ નો ઉપીયોગ કરવો અનિવાર્ય છે. 5 સપ્ટેમ્બર 2019 થી પ્રાઈમરી એડયુકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત દ્વારા sasgujarat.in પોર્ટલની કદાચ શરૂઆત થઈ હતી અને આજ આ બધા શિક્ષકો માટે અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું છે.
Also Read- Birds Name in Gujarati, Latest List 2021 (ગુજરાતી માં પક્ષીઓ ના નામ)
અહીં હું તમને SASGujarat.in Portal વિશે થોડી માહિતી આપીશ અને મને ખાતરી છે કે વાંચેલા સંપૂર્ણ ટ્યુટોરીયલ પછી તમે આ પોર્ટલનો ઉપયોગ કરવામાં કોઈ પણ મુશ્કેલીનો સામનો નહિ કરવો પડે. જો તમને લાગતું હોય કે આ પોર્ટલ નો ઉપીયોગ કરવો અઘરું છે તો એવું કઈ નથી. તમારે આ પોર્ટલ રેગ્યુલર વાપરવાનું છે પછી તમને આ પ્રક્રિયા સાવ સરળ લાગવા માંડશે.
Official Website Link- Sasgujarat.in
DPE Link- Directorate of Primary Education
What is sasgujarat.in Portal
તમે જાણો છો કે જેમ જેમ ટેક્નોલોજી વધે છે, તેમ તેમ તમે બીજી પાસેથી કોઈ પણ માહિતી સરળતા થી પ્રાપ્ત કરી શકશો. આ વેબસાઇટ દ્વારા, હાલમાં કાર્યરત ગુજરાત સરકાર હેઠળના શિક્ષકો ને ઉચ્ચ અધિકારી સાથે માહિતી પહોંચાડવા માં કે કોઈ પ્રાપ્ત કરવાનું વધુ સરળ બનશે.
જો તમે ગુજરાત GOV ના શિક્ષક છો તો તમારે તમારી માહિતી, તમારી સમસ્યા શેર કરવા માટે આ પોર્ટલ નો ફરજિયાત ઉપયોગ કરવો પડશે અને સાથે સાથે તમને તમારા પગાર વિશેની તમામ માહિતી આ પોર્ટલ માં આસાની થી મળી જશે અને બીજી ઘણી બધી માહિતી જે તમને આ વેબસાઈટ માં સરળતા થી મળી જશે.
Also Read- Fruits Name in Gujarati, Latest List 2021 (ગુજરાતી માં ફળો ના નામ)
How to Use SAS Gujarat Portal?- કેવી રીતે પોર્ટલ નો ઉપયોગ કરશો?
સૌ પ્રથમ, આ પોર્ટલનો ઉપયોગ કરવા માટે login કરવું અનિવાર્ય છે. કારણ કે તમારે આ પોર્ટલમાં login કરવાની અથવા Signup કરવાની જરૂર પડશે પછીજ તમે આ પોર્ટલ નો ઉપીયોગ કરી શકશો. મને લાગે છે તમારા માટે આ ખૂબ જ સરળ કામ છે. તમારે આ પોર્ટલમાં Login કરવા અથવા સાઇન અપ કરવા માટે તમારી પાસે કેટલીક માહિતી હોવી જરૂરી છે.
લોગીન પેજ (Login or Signup Page)

આ પોર્ટલ માં તમારે તમારા જિલ્લો અનુસાર login અને Signup કરાવવા નું રહેશે, ત્યારબાદ તમારે તમારા જિલ્લાને પસંદ કરવો પડશે જેમાં તમે હાલમાં કાર્યરત છો. ગુજરાતના તમામ જિલ્લાઓ અને નગરપાલિકાઓ ની સ્કૂલ માટે તેમાં અલગ લિંક આપેલી છે જેથી તમને કઈ પણ શોધવાનું સરળ થઈ જશે. તમને ઉપર એક ફોટો દેખાતો હશે જે મુજબ તમને વેબસાઈટ માં દેખાશે અને અલગ અલગ લિંક પણ દેખાશે.
Login Page- sasgujarat.in
હવે તમારા જિલ્લાને પસંદ કરો (Select your District)

આ પોર્ટલ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે અલગથી લિંક અને પોર્ટલ ગોઠવવામાં આવ્યું છે, તેથી તમારે તમારા જિલ્લા ની પસંદગી અને તેની સામે દેખતી લિંક ઉપર જ જવાનું રહેશે. તમને નીચે એક લિસ્ટ દેખાતું હશે જેમાં ગુજરાત ના બધા જિલ્લા અને નગરપાલિકા નું નામ અને લિંક આપેલી છે.
યોગ્ય વપરાશકર્તા નામ અને પાસવર્ડનો ઉપયોગ કરો (Use proper username and password)

હવે તમે તમારી શાળા દ્વારા તમારું user name અને password આપ્યો હશે, જે તમારે અહીં ઉપીયોગ કરવો પડશે. કારણ કે, તમારી પાસે અહીં નવું username અને password બનાવવાનો વિકલ્પ નથી, તો તમે તેને તમારી શાળામાંથી આ બધી ઉપીયોગી માહિતી મેળવી શકશો. હું પણ તે બરાબર નથી જાણતો, પણ તમે તમારી શાળાથી આ માહિતી મેળવી શકશો.
તમારી પ્રોફાઇલ સેટ કરો (Set your Profile)
હવે તમે આ પોર્ટલ પર login થઈ અને, તમારે તમારી પ્રોફાઇલ ને યોગ્ય રીતે સેટ કરવાની રહેશે. જેમાં તમારે આ પોર્ટલ માં સરળ માહિતીનો ઉપયોગ કરીને તમારી પ્રોફાઈલ સેટ કરવાની રહેશે, પછી તમે આનો ઉપીયોગ યોગ્ય રીતે કરી શકશો, મને ખાતરી છે કે તમે આ પ્રોસેસ સરળતા થી કરી લેશો.
તમારે યોગ્ય શાળાના નામ અને આઈડી ભરવા (Fill Proper School Name and ID)
અહીં તમારે તમારા શાળાના નામ અને તમારી ID યોગ્ય રીતે દાખલ કરવી પડશે, જે તમે શાળામાંથી મેળવો છો અને તેના માટે થોડું ધ્યાન રાખવું પણ આવશ્યક છે કારણ કે તે સરળ નથી, તેથી તમારે આ પ્રોસેસ યોગ્ય રીતે કરવી પડશે. આ બધું પૂર્ણ કર્યા પછી તમે પોર્ટલ નો સંપૂર્ણ ઉપીયોગ કરી શકશો જ્યાં તમે ઓનલાઇન પગાર બિલ, ઓનલાઇન માસિક પત્રક અને શિક્ષકો ની માહિતી જોઈ શકો છો.
કેટલીક મહત્વપૂર્ણ સંબંધિત માહિતી ભરો (Fill Some relative Information)
પ્રોફાઇલ બનાવતી વખતે, તમારી પાસે કેટલીક અન્ય માહિતી પણ દાખલ કરવાની રહેશે જે તમારી પાસે પેહ્લે થી હશે. તેથી તમને આ પ્રોસેસ પણ ખૂબ જ સરળ લાગશે. આ કાર્ય કરવું ખૂબ જ સરળ છે, જેમાં મને નથી લાગતું કે તમને કોઈ સમસ્યા થઇ શકે. મને લાગે છે કે તમે તે ખૂબ જ સરળતાથી કરી શકશો
તમને તમારા જિલ્લાની એક અલગ Link મળશે (You will see a separate link of your District)
નીચે તમને કેટલીક લિંક્સ આપવામાં આવી છે, જે ગુજરાતના તમામ જિલ્લાઓ માટે અલગ છે. તેથી તમને આ વેબસાઈટ માં અલગ અલગ જિલ્લા અને નગર પાલિકા માટે ની અલગ થી લિંક ખોલવાની રહેશે.
નિયમિત ડેટા અપડેટ કરતા રહો (You have to Regularly Update your Data)
એવું નથી કે આ પોર્ટલમાં તમારે તમારી માહિતી ફક્ત એક જ વાર અપડેટ કરવાની રહેશે, પરંતુ તમારે તેને નિયમિતપણે અપડેટ કરવું પડશે. આમાં, તમારે નિયમિત અપડેટ્સ યોગ્ય રીતે દાખલ કરવા પડશે. પછી તમારી બધી માહિતી ઉચ્ચ અધિકારીને સુધી સરળતા થી પહોંચાડી શકશો.
હંમેશા નોટિસ બોર્ડ વાંચો (Always read the notice board)

નોટિસ બોર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે, જ્યાં તમને SAS Gujarat Portal સંબંધિત કેટલીક ઉપયોગી માહિતી અને નવીનતમ માહિતી ના અપડેટ મળશે. તેથી મેં તમને ભારપૂર્વક ભલામણ કરી છે કે તમારે નોટિસ બોર્ડ નિયમિત રીતે જોવું.
SAS Gujarat Masik Patrak A
તમે www.sasgujarat.in પોર્ટલ માં લોગીન કરી અને માસિક પત્રક A ભરી શકો છો. અહીં તમને તેની લિંક નથી આપેલી કે તેનો ફોટો પણ અપલોડ કરવામાં નથી આવ્યો પણ જલ્દી થી તમને આ બને વસ્તુ ઉપલબ્ધ કરાવી દેવાશે.
SAS Gujarat Online Attendance (Online Hajri)
તમે SAS Gujarat Teacher Login Portalમાં લોગીન કરી અને બાળકો ની ઓનલાઇન હાજરી વિષે ની જાણકરી અપલોડ કરી શકશો. જેની ડાયરેક્ટ લિંક તમને નહિ મળે પણ આ પોર્ટલ ના નૅવિગેશન પેનલ માં તમને તેની લિંક જોવા મળી જશે.
તમે એસએએસ ગુજરાત એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો (You can download SAS Gujarat Android app via Google PlayStore)
જો તમારી પાસે કમ્પ્યુટર અથવા પીસી નથી, તો પછી તમે આ પોર્ટલની એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. ગૂગલ પ્લે સ્ટોરમાં તમે સરળતાથી આ પોર્ટલની Android એપ્લિકેશન આસાની થી શોધી શકો છો.
Checklist to Use SAS Gujarat Portal (એસએએસ ગુજરાત પોર્ટલનો ઉપયોગ કરવાનાં પગલાં)
- સૌ પ્રથમ તમારે www.sasgujarat.in વેબસાઈટ ઓપન કરવાની રહેશે જેની લિંક તમને ઉપર આપવામાં આવેલી છે.
- હવે તમારે DPE (Directorate of Primary Education) સિલેક્ટ કરવાનું રહેશે જેમાં બધા જિલ્લા માટે ની અલગ અલગ લિંક પહેલી છે.
- તમારો user id અને password સાચો દાખલ કારો.
- જેમાં તમારે તમારા સ્કૂલ નો DICE કોડે પણ દાખલ કરવાનો રહેશે, જે તમારી પાસે પેલે થી હશે
- સ્કૂલ માટેના ઓપ્શન સિલેક્ટ કરો
- હવે તમે SAS Gujarat Techer Login Portal માં બધા ડેટા ઍક્સેસ કરી શકો છો.
કેટલીક સાવચેતી રાખો (Take Some Precautions)
તમે આ પોર્ટલમાં જે ડેટા ભરો છો અથવા તમારી પાસે તેનાથી સંબંધિત ડેટા છે તે ખૂબ ઉપયોગી ડેટા છે, તેથી તમારે તેની કાળજી રાખવી પડશે. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તે ચોરી થાય નહી અથવા તો કોઈ અન્ય વ્યક્તિ તેનો દુરૂપયોગ ન કરે. નહીં તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. નીચે તમને તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે કેટલીક ટીપ્સ દેખાશે જે તમે ઉપીયોગ કર શકો છો.
- તમારે તમારા પીસી અથવા લેપટોપ પર કોઈ પણ સારો એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરવો પડશે જેથી તમને કોઈ પણ વાયરસ ની મુશ્કેલી ના પડે.
- હવે તમારી પાસે આ પોર્ટલ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી છે જેથી તમે તેને કોઈની સાથે, મિત્રો અને કુટુંબના સભ્ય સાથે પણ શેર કરવી નહિ.
- તમારું વપરાશકર્તા નામ અને પાસવર્ડ સુરક્ષિત રાખવો આવશ્યક છે.
- તમારે આ વેબસાઇટ સિવાય બીજી કોઈ વેબસાઈટ માં માહિતી ભરવાની કોઈ જરૂર નથી.
SAS Gujarat Portal Helpline Number
તમે આ પોર્ટલ નો ઉપીયોગ કરતા હોય અને જો તમને કોઈ પણ જાતની મુશ્કેલી અનુભવાય તો તમે નીચે દર્શાવેલા હેલ્પલાઈન નંબર પર ફોન કરી શકો છો અથવા તો ઓફિશ્યિલ ઇમેઇલ આઈડી ઉપર મેલ કરી અને ઑથોરિટી ને જણાવી શકો છો.
Secretary (Primary & Secondary Education)
Phone Number- 079-23251301-303
Email- [email protected]
Contact address- Block No. 5, 7th Floor, Sachivalaya, Gandhinagar.
તમે ઉપર આપેલા સરનામાં પર રૂબરૂ મળી અને તમારી કોઈ પણ સમસ્યાનું સમાધાન શોધી શકો છો. વધુ માહિતી માટે, તમે ઇમેઇલ અથવા નીચે કોમેન્ટ કરી શકો છો, અમે ચોક્કસ જલ્દી થી તમારી મદત કરવાનો પ્રયાસ કરીશું.
શિક્ષક માટે ઉપયોગી ટિપ્સ
સૌથી મહત્વની બાબતો જે એક શિક્ષક જરૂર કરી શકે છે. શિક્ષક ચોક્કસ પણે સંઘર્ષ કરે છે કે તેમના વિદ્યાર્થી સારું એવું જ્ઞાન તેમની પાસેથી પ્રાપ્ત કર શકે અને ભવિષ્ય માં કૈક સારું જીવન જીવી શકે છે. માં પછી શિક્ષક છે જે બાળકો ને જ્ઞાન અને સારી શિક્ષા આપી શકે. બાળકો ની સાથે શિક્ષક ની પણ જવાબદારી હોય છે કે તેમના ક્લાસ ના બધા બાળકો સામાન્ય શિક્ષણ મેળવી શકે અને ભવિષ્ય માં સારું જીવન પ્રાપ્ત કરી શકે. નીચે શિક્ષક માટે થોડી ટિપ્સ આપેલી છે જે કદાચ તમને કામ આવીશકે છે.
- તમારે કંઈક નવું કરવું પડશે! જેથી બાળકો માં ભણવાની ઈચ્છા વધે.
- તમારે બાળકો સાથે સમય કાઢી અને તેમના મન ને સમજવું પડશે જેથી તે તેની બધી સમસ્યા તમને કોઈ પણ બીક વગર કહી શકે.
- તમારા વર્ગખંડ માટે નવા નિયમો સ્થાપિત કરો જે તમારા અને તમારા વિદ્યાર્થીઓ માટે વધુ સારા હોય.
- તમારે તમારા બધા વિદ્યાર્થીઓને ની જરૂરિયાતોને જાણવી પડશે.
- તમારે તમારા વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં સુધારો કરવો પડશે.
- જો તમે શીખવાનું મનોરંજક બનાવો છો, તો તમે વિદ્યાર્થી વધુ ઝડપથી શીખી શકશો.
Summary
આશા રાખું છું કે તમને SAS Gujarat.in, Teachers Login Portal and Administrative Work Tutorial 2021 આર્ટિકલ ઉપીયોગી લાગ્યો હશે અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો.