મસાલા ના નામ | Spices Name in Gujarati and English

અમારા બ્લોગ Ingujarati.org માં બધા વાચકોનું સ્વાગત છે. આજે આપણે એક મજેદાર આર્ટિકલ જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે “ગરમ મસાલા ના નામ (Indian Spices Name in Gujarati and English)”. આશા રાખું છું કે બધા Readers ને આ લેખ ખૂબ જ ગમશે અને ઉપયોગી સાબિત થશે.

રોજ લોકો મસાલા ના નામ વિષે અલગ અલગ પ્લેટફોર્મ પર સર્ચ કરી રહ્યા છે, પણ તેમને વ્યવસ્થિત માહિતી ગુજરાતી માં મળી રહી નથી. આ કારણે થીજ આ આર્ટિકલ અહીં પબ્લીશ કર્યો છે. તમે તમારા મંતવ્યો અને પ્રશ્નો નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો, અમારી ટીમ જલ્દી થી તમારા પ્રશ્ન નો ઉત્તર આપવાની કોશિશ કરશે.

ભારતીય ગરમ મસાલા ના નામ (Indian Spices Name in Gujarati and English)

કદાચ તમને ખબર જ હશે કે ગુજરાતી ભોજન હંમેશા તીખું અને ચટપટું વધુ જોવા મળે છે. ગુજરાત ના લોકો ની પસંદીદા વાનગી મસાલા વગર હંમેશા અધૂરી છે. હવે આપણે મસાલા નો અર્થ જોઈએ તો કોઈ પણ છોડ નો એક સૂકો ભાગ છે. મસાલા તરીકે ભારતીય વાનગીઓ માં પાંદડા, બીજ અને સૂકી ડાળીઓ નો જ ઉપયોગ થાય છે, જેના દ્વારા કોઈ પણ વાનગી ને અનોખી સુગંધ અને સ્વાદ આપવા માં આવે છે.

પણ તમે ક્યારેય ફક્ત મસાલા દ્વારા કોઈ વાનગી બનાવી શકતા નથી, કારણકે તે કોઈ શાક ભાજી નથી અને મસાલા તરીકે વપરાતા પાંદડા, મૂળ, બીજ કે સૂકી ડાળીઓ સ્વાદ માં ખુબ જ તેજ અને તીખી હોય છે. જે વાનગી માં વધુ પડી જતા ખુબ તીખી થઇ જાય છે, અને શરીર માં અવનવી સમસ્યાઓ પેદા કરે છે.

ભારત એવો દેશ છે જ્યાં સૌથી વધુ ગરમ મસાલા નો ઉપીયોગ થાય છે અને સાથે સાથે દુનિયા નો સૌથી મોટો નિકાસકાર દેશ પણ છે. ભારત માં ઘણી શોધખોળ સંસ્થા મોજુદ છે જે મસાલા ની ખેતી અંગે શોધખોળ કરે છે.

NoSpices Name in EnglishSpices Name in Gujarati
1Cinnamon (સિનેમન)તજ (Taj)
2Cumin Seeds (ક્યૂમિન સીડ)આખું જીરું (Akhu Jiru)
3Big Mustard Seeds (બિગ મસ્ટર્ડ સીડ)રાઈ (Rai)
4Asafoetida (અસફોઈટીડા)હીંગ (Hing)
5Cumin Powder (ક્યુમિન પાવડર)દળેલું જીરું (Dalelu Jiru)
6Cloves (ક્લોવસ)લવિંગ (Laving)
7Turmeric (ટયુમરિક)હળદર (Haldar)
8Black Pepper (બ્લેક પેપર)મરી (Mari)
9Carom Seeds (કેરમ સીડ)
and
Caraway Seeds (કારાવે સીડ)
અજમો (Ajmo)
10Nutmeg (નટમેગ)જાયફળ (Jayfal)
11Coriander Powder (કોરીયાન્ડર પાવડર)ધાણા જીરું (Dhana Jiru)
12Green Cardamom (ગ્રીન કર્દમોમ)એલચી (Elchi)
13Curry Leaves (કરી લિવ્સ)મીઠો લીંબડો (Mitho Limbdo)
14Chili Powder (ચીલી પાવડર)લાલ મરચું (Lal Marchu)
15Bay Leaf (બે લીફ)તમાલ પત્ર (Tamal Patr)
16Fenugreek (ફેનયુગ્રીક)મેથી (Methi
17Dry Coconut (ડ્રાય કોકોનટ)ટોપરૂ (Topru)
18Mint (મિન્ટ)ફુદીનો (Fudino)
19Poppy (પોપી)ખસ ખસ (Khas Khas)
20Saffron (સેફ્રોન)કેસર (Kesar)
21Salt (સોલ્ટ)મીઠું (Mithu)
22Black Salt (બ્લેક સોલ્ટ)સંચળ (Sanchal)
23Rock Salt (રોક સોલ્ટ)સિંધવ મીઠું (Sindhav Mithu)
24Sesame Seeds (સેસમે સીડ)તલ (Tal)
25Basil Seeds (બસીલ સીડ)તકમરીયા (Takmariya)
26Dry Ginger Powder (ડ્રાય જીંજર પાવડર)સુંઠ (Sunth)
27Flax Seeds (ફ્લેક્સ સીડ)અળસીના બીજ (Alsi na bij)
28Ajinomoto (અજિનોમોટો)અજિનોમોટો (Ajinomoto)
29Mace (મેસ)જીવિનતરી (jivintri)
30Nigella Seeds (નાઈજેલા સીડ)કલોંજી (Kalonji)

આશા રાખું છું, કે તમારે જોઈતા બધા મસાલા ના નામ ગુજરાતી અને અંગ્રેજી માં આ લિસ્ટ માં જોવા મળી ગયા હશે. અને જે કોઈ નામ એમાં ના હોય અને તમે ઇચ્છતા હોય કે આ લિસ્ટ માં ઉમેરવામાં આવે તો નીચે કોમેન્ટ કરી અને અમને જણાવો.

સારાંશ (Summary)

આશા રાખું છું, અમારા બ્લોગ In Gujarati નો “Indian Spices Name in Gujarati and English (મસાલા ના નામ)” આર્ટિકલ તમને ખુબ ગમ્યો હશે અને ઉપીયોગી લાગ્યો હશે. આવીજ ગુજરાતી માં ઉપીયોગી માહિતી માટે અમારા બ્લોગ Ingujarati.org ની મુલાકાત લેતા રહો. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી અને જણાવી શકો છો.

Leave a Comment