અમારા બ્લોગ ઈન ગુજરાતી માં બધા વાચકોનું સ્વાગત છે. આજે આપણે એક મજેદાર આર્ટિકલ જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે “Vibes Meaning In Gujarati – વાઇબ્સ નો ગુજરાતી માં અર્થ”. આશા રાખું છું કે બધા Readers ને આ article ખૂબ જ ગમશે અને ઉપયોગી સાબિત થશે.
હાલ ઘણા લોકો વાઇબ્સ નો ગુજરાતી માં અર્થ વિશે અલગ અલગ websites પર સર્ચ કરી રહ્યા છે, પણ તેમને વ્યવસ્થિત માહિતી ગુજરાતી માં મળી રહી નથી. આ કારણે થીજ અમે આ મદદરૂપ આર્ટિકલ અહીં પબ્લીશ કર્યો છે. તમે તમારા મંતવ્યો અને પ્રશ્નો નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો, અમારી ટીમ જલ્દી થી તમારા પ્રશ્ન નો ઉત્તર આપવાની કોશિશ કરશે.

વાઈબ્સ એ સરળ શબ્દ નથી, આ શબ્દ તમને કદાચ ખુબ ઓછો સાંભળવા મળ્યો હશે અને બહુ ઓછા લોકો આ શબ્દ નો ગુજરાતી માં અર્થ જાણતા હશે. નિશ્ચિત રહો, આ પોસ્ટ વાંચ્યા પછી તમને વાઈબ્સ વિષે સંપૂર્ણ માહિતી મળી જશે, અને ભવિષ્ય માં તમારે આ શબ્દ નો અર્થ (Vibes Meaning In Gujarati) કોઈ પણ જગ્યા એ શોધવો નાહિ પડે.
Also Read- Information About Kalonji In Gujarati (Meaning in Gujarati) – કલોંજી વિશે માહિતી
Vibes Meaning in Gujarati and Useful Information About it. (વાઇબ્સ નો ગુજરાતી માં અર્થ અને ઉપયોગી માહિતી.)
અહીં નીચે તમને વાઇબ્સ ના બધાજ ગુજરાતી માં અર્થ આપવામાં આવ્યા છે. જેમ કે તમને ખબર જ હશે કે બધા શબ્દો ના એક કે તેથી વધુ સમાનાર્થી શબ્દો હોય છે, તેમજ આ શબ્દ ના પણ ગુજરાતી ભાષા મા એક થી વધુ અર્થ છે. સૌથી નજીક નો અર્થ અને તમારા પ્રશ્ન નો જવાબ તમને પ્રથમ જોવા મળશે.
Vibes (વાઇબ્સ) = ભાવનાત્મક તરંગો કે સંકેત
Other Vibes Meaning in Gujarati or Synonyms (બીજા અર્થ કે સમાનાર્થી શબ્દ)
- અનુભવ (feeling)
- મહત્વાકાંક્ષા (ambiance)
- મનોભાવના (mood)
- કંપનો (Vibrations)
- કંપનો પેદા કરનાર સાધન (Vibration generator)
Definition of “Vibes” (વ્યાખ્યા)
વ્યક્તિ ની ભાવનાત્મક સ્થિતિ અથવા તે સ્થાન નું વાતાવરણ, જેનો સંપર્ક અન્ય લોકો દ્વારા થાય છે. જેમકે કોઈ વ્યક્તિ ને તેની આસપાસ ના વાતાવરણ ની ઉર્જા ના તરંગો અનુભવાય છે.
Other Forms (અન્ય સ્વરૂપો)
Vibe (વાઇબ) – એક વચન શબ્દ (Singular word)
Vibes (વાઇબ્સ) – બહુવચન શબ્દ (Plural word)
Useful Information About Vibes In Gujarati (વાઈબ્સ વિષે થોડી ઉપીયોગી માહિતી.)
કદાચ તમે જાણતા હશો કે વાઇબ્સ એ એક ખુબ લોકપ્રિય અંગ્રેજી શબ્દ છે, જે આપણને ઘણી બધી જગ્યાઓ પર જોવા અને સાંભળવા મળે છે. પરંતુ ઘણા લોકોને વાઇબ્સ નો ગુજરાતી અર્થ (Vibes Meaning in Gujarati) નથી ખબર અને તેઓ આ શબ્દ વિશે સમજી શકતા નથી.
જો તમે આ શબ્દ ગૂગલે ટ્રાન્સલેટ કે પછી બીજી ડીક્ષનરી ની વેબસાઈટ માં જોશો, તો તમને કૈક અલગ જ અર્થ જોવા મળશે. ઘણા લોકો હાલ ઈન્ટરનેટ પર સકારાત્મક વાઇબ્સ અને નકારાત્મક વાઇબ્સ નો અર્થ પણ શોધી રહ્યા છે, જે તમને નીચે મળી જશે. ખરેખર આ બંને વાઇબ્સ શબ્દ થી સંબંધિત શબ્દો છે. હવે તમને આ શબ્દ ના અર્થ વિષે તમને ખબર છે અને પછી આપણે આ શબ્દ વિષે માહિતી અને તેના જેવા બીજા શબ્દો વિષે વિગતવાર સમજીશું.
ઉપર તમે આ શબ્દ નો ગુજરાતીમાં અર્થ જોયો છે, પરંતુ આ શબ્દનો અર્થ ફક્ત ત્યાં સુધી જ મર્યાદિત નથી, જો તે વિગતવાર સમજી શકશો, તો પછી લોકો દ્વારા કહેવા, સાંભળવાનો અને બોલવાનો અર્થ કયો હતો તે સરળ રીતે સમજી શકશો.
સરળ ભાષા માં તમે જોયું કે, વાઇબ્સ એ ભાવનાત્મક સંકેતો છે. જે વ્યક્તિ તેની આસપાસના લોકોને તેની શારીરિક ભાષા અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયાથી આપે છે. આવા સંકેતો નો અનુભવ તમે પણ તામારા જીવન માં જરૂર અનુભવ્યો હશે. જયારે કોઈ ખુશ છે તો, આસપાસ ના વાતાવરણ માં એક સારા સંકેતો પ્રસરે છે અને તેની આસપાસના લોકો પર સકારાત્મક પ્રભાવ ધરાવે છે.

માનો વિજ્ઞાન દ્વારા એવું માનવામાં આવે છે કે માણસ પોતાની ઉર્જા એટલે કે વાઇબ્રેશનલ એનર્જી પોતાની આસપાસ છોડે છે. જો તમે કોઈ વ્યક્તિને મળો છો, તો તે સમયે તે વ્યક્તિ કંઈક અનુભવે છે, અને તન ભાવનાત્મક સંકેતો દ્વારા તમે સમજી શકો છો કે તે ખુશ છે કે દુઃખી. આ વાત પણ તમે તમારા જીવન માં જરૂર અનુભવી હશે.
તેથી જ્યારે તમે કોઈ વ્યક્તિને મળો, ત્યારે તમે એક સંવેદના નો અનુભવ થાય છે, એટલે કે, ત્યાં આસપાસ ના વાતાવરણ માં એક ઉર્જા નું પ્રસારણ થાય છે જે તમને સામેના વ્યક્તિ દ્વારા આપવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, તમારી સામેના વ્યક્તિ ને કોઈ દુઃખ છે, તો પછી તમે પણ આ જોઈને જરૂર ઉદાસ થાઓ, પછી ભલે તે વ્યક્તિ નો સંબંધ તમારી સાથે હોય કે ના હોય, પણ તે તેની આસપાસ એક ઉર્જા ના ભાવનાત્મક વિચાર બનાવે છે. કદાચ તેનું દુઃખ જોઈ અને એક વાર તમને પણ દુઃખ નો અનુભવ થાય છે. આ ભાવનાત્મક વિચારસરણી, વિચાર, અનુભૂતિને તમે વાઇબ્સ કહી શકો છે.
વાઇબ્સ શબ્દ નો અર્થ ખરેખર ગુજરાતી ભાષા માં અનુભૂતિ થાય છે, કે કોઈ તમને અથવા કંઈક ભાવનાત્મક સંકેત આપે છે. એટલે કે, તે એક અભિગમ સંકેત, જે તમે કોઈક પાસે થી મેળવો છો અને બીજા વ્યક્તિ તમારી પાસે થી મેળવે છે.
આ ભાવનાત્મક સંકેત સારા તેમજ ખરાબ પણ હોઈ શકે છે. શું તમે સકારાત્મક ભાવનાત્મક સંકેત અને નકારાત્મક ભાવનાત્મક સંકેત શબદો વિષે સાંભળ્યું છે? જો તમે સાંભળ્યું ન હોય, તો આજે જ ઈન્ટરનેટ પર જરૂર સર્ચ કરો. ચાલો આપણે સારા અને ખરાબ એટલે કે સકારાત્મક અને નકારાત્મક ભાવનાત્મક સંકેત વિશે જાણીએ.
આ ઉદાહરણ દ્વારા સમજીએ તો, તમે કોઈ વ્યક્તિ ને મળો છો અને તે વ્યક્તિએ તમને તમારી સિદ્ધિઓથી પ્રભાવિત કર્યા અથવા તમને તમારી સિદ્ધિઓ વિશે કહ્યું. તમને તમારા લક્ષ્યો માટે સખત મહેનત કરવા અને સફળતા પ્રાપ્ત કરવા, તમારી ઓળખ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. તેણે હંમેશાં તમારામાં ખુશ રહેવા માટેનો ઉત્સાહ વિકસાવી અને તમે તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ સમયે સારા, ખુશ આત્મવિશ્વાસથી પોતાને જીવન જીવવા કહ્યું. તો આ એક સાકરતામ્ક સંકેત હશે.
જયારે વાત કરીએ તો બીજી વ્યક્તિએ તમારું મનોબળ ભાંગ્યું, તમને કહ્યું કે તમે તમારા જીવનમાં કંઇ કરી શકતા નથી, અથવા તમે કંઈપણ પ્રાપ્ત કરી શકશો નહિ. તમે તમારું લક્ષ્ય કોઈ દિવસ પૂર્ણ કરી શકહો નહિ. તેથી તેણે તમને નિરાશ અને અપમાનિત કર્યા. આ પછી, તમે તે વ્યક્તિ ની સાથે નફરત કરવાનું શરૂ કરશો, તમે તમારી જાત પરનો વિશ્વાસ ગુમાવો છો અથવા તમારો આત્મવિશ્વાષ ઓછો થશે. તમે ઉદાસી અનુભવવાનું શરૂ કરો છો, હવે આ એક નકારત્મક સંકેત છે.
પ્રથમ વ્યક્તિએ તમને સકારાત્મક સંકેત આપ્યો. તેમણે તમને જીવવા, શીખવા અને પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત આપ્યું. આ સકારાત્મક છે કારણ કે હવે તમારી પાસે જીવન માટે આશાવાદી અભિપ્રાય હશે.
બીજી વ્યક્તિએ તમને નકારાત્મક સંકેત આપ્યા. તેણે તમને નિરાશ કરી દીધા જાણે તમે પોતાના માટે એક બોજો છો. તે પૂર્ણ રૂપે નકારાત્મક સંકેત છે. કારણ કે તમારી પાસે તમારા જીવન વિશે ખોટા અભિપ્રાયો ઉત્પન્ન થશે અને છેવટે જીવન માં તમે હતાશ રહેશો. તો આ એક નેગેટિવ ભાવનાત્મક સંકેત થશે.
Other Word Related to Vibes and It’s Meaning
અહીં નીચે તમને એક થી વધુ એવા શબ્દો જોવા મળશે જે વાઈબ્સ શબ્દ પ્રયોજાઈ અને બનેલા છે. વાઈબ્સ શબ્દ ના ગુજરાતી માં અર્થ સાથે સાથે તમને અહીં તમને તેના જેવા બીજા શબ્દ કે વાક્ય ના ગુજરાતી માં અર્થ આપેલા છે. આ શબ્દો પણ તમારા માટે મહત્વપૂર્ણ છે, કેમકે કદાચ તમને ભવિષ્ય માં આવો પ્રશ્ન પણ જરૂર થશે.
Vibe meaning in Gujarati
આ ઉપર દર્શાવેલા શબ્દ નું એક વચન રૂપ છે, બાકી આ શબ્દ નો ગુજરાતી ભાષા માં અર્થ એક જ થાય છે. તમને ગુજરાતી ભાષા માં એક વચન અને બહુવચન શબ્દો વિષે વધુ માહિતી ના હોય તો તમે અમારા બ્લોગ ની બીજી પોસ્ટ વાંચી શકો છો. આ પોસ્ટ માં તમને આ શબ્દો વિષે વધુ ઊંડાણપૂર્વક માહિતી પ્રાપ્ત થશે.
Morning Vibes meaning in Gujarati
કેમ કે તમને હવે ખબર છે કે આ બધા શબ્દો કે વાક્યો વાઈબ્સ શબ્દ સાથે જોડાઈને બનેલા છે. જયારે સવારમાં તમે જાગો છો અને સુંદર વાતાવરણ ના ભાવનાત્મક તરંગો નો તમારા સાથે સંપર્ક થાય ત્યારે તમને એક નવો અનુભવ થાય છે.
Good Vibes Only meaning in Gujarati
આ ઉદાહરણ દ્વારા સમજીએ તો, તમે કોઈ વ્યક્તિ ને મળો છો અને તે વ્યક્તિએ તમને તમારી સિદ્ધિઓથી પ્રભાવિત કર્યા અથવા તમને તમારી સિદ્ધિઓ વિશે કહ્યું. તમને તમારા લક્ષ્યો માટે સખત મહેનત કરવા અને સફળતા પ્રાપ્ત કરવા, તમારી ઓળખ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા.

તેણે હંમેશાં તમારામાં ખુશ રહેવા માટેનો ઉત્સાહ વિકસાવી અને તમે તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ સમયે સારા, ખુશ આત્મવિશ્વાસથી પોતાને જીવન જીવવા કહ્યું. તો આ એક સાકરતામ્ક સંકેત હશે.
Evening Vibes meaning in Gujarati
તમે ઉપર વાઈબ્સ નો અર્થ જોયો અને તમને આ શબ્દ વિષે હવે સરળ સમજણ હશે જ. આપણી આસપાસ ના વાતાવરણ નો આપણા ઉપર જરૂર એક અસર થાય છે અને આપણે તે અનુભવ પણ કરી શકીએ છીએ. સાંજ ના વાતાવરણ ના તરંગો નો આપણા શરીર સાથે સંપર્ક થાય તે તમે પણ જરૂર અનુભવ્યું હશે.
Wedding Vibes meaning in Gujarati
લગ્ન સમય એ એક કોઈ ના જીવન માં ખુશી નો સમય હોય છે. આ વાક્ય નો અર્થ જોઈએ તો, આ સમય દરમિયાન આપણી આસપાસ નું વાતાવરણ ખુબ આનંદમય હોય છે અને આ સમય કે વાતાવરણ નો આપણને અનુભવ થાય છે. જેથી આપણને એક અનહદ ખુશી નો અનુભવ થાય છે.
Vibing meaning in Gujarati
આ એક ખોટા સ્પેલિંગ સાથે નો શબ્દ છે, કદાચ તમને કોઈ પણ ડીક્ષનરી મા એવો શબ્દ જોવા નહિ મળે. આ શબ્દ માં વાઈબ્સ સાથે વર્તમાન કાળ નું ing વાળું રૂપ લગાવી દેવામાં આવ્યું છે. આ શબ્દ વિષે મને પણ વધુ માહિતી નથી.
Positive vibes meaning in Gujarati
આ વાક્ય નો ગુજરાતી માં ઉદાહરણ દ્વારા સમજીએ તો, જયારે તમે કોઈ વ્યક્તિ ને મળો અને તે વ્યક્તિએ તમને તમારી સિદ્ધિઓથી પ્રભાવિત કર્યા અથવા તમને તમારી સિદ્ધિઓ વિશે કૈક સારું કહ્યું. તમને તમારા લક્ષ્યો માટે વધુ મહેનત કરવા અને સફળતા પ્રાપ્ત કરવા કહ્યું. જેમ કે તમારી ઓળખ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા.
તેણે હંમેશાં તમાને હંમેશા ખુશ રહેવા માટેનો ઉત્સાહ વિકસાવી અને તમે તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ સમયે સારા, ખુશ આત્મવિશ્વાસથી પોતાને જીવન જીવવા કહ્યું. હવે આ વાત તમારા માટે જરૂર એક સાકરતામ્ક સંકેત હશે. અને તમે પોસિટીવ વાઈબ્સ કહી શકો છો.
Negative vibes meaning in Gujarati
આ વાક્ય વિષે કરીએ તો કોઈ પણ વ્યક્તિએ તમારું મનોબળ ભાંગ્યું, તમને એવું કહ્યું કે તમે તમારા જીવનમાં કંઇ કરી શકતા નથી, અથવા તમે ભવિષ્ય માં કઈ પણ પ્રાપ્ત કરી શકશો નહિ. એનો અર્થ એવો થયો કે તમે તમારું લક્ષ્ય કોઈ દિવસ પૂર્ણ કરી શકહો નહિ.
આ વાક્ય થી તેણે તમને નિરાશ અને અપમાનિત કર્યા એવું સાબિત થયું. આ પછી, તમે તે કોઈ પણ વ્યક્તિ ની સાથે નફરત કરવાનું શરૂ કરશો. તમે તમારી જાત પરનો વિશ્વાસ કદાચ ગુમાવશો અથવા તમારો આત્મવિશ્વાષ જરૂર આ વાત થી ઓછો થશે. તમે ઉદાસી અનુભવવાનું શરૂ કરો છો, હવે આ એક નકારત્મક સંકેત છે.
Example Sentence Using “Vibes”
- If your play is good, you can feel good vibes from the audience. (જો તમારું નાટક સારું હશે તો, તમે પ્રેક્ષકો પાસેથી સારા ભાવનાતમક તરંગો અનુભવી શકો છો.)
- The atmosphere was very pleasant when we visited Kashmir, where you can feel the vibes of the surrounding environment. (અમે જયારે કાશ્મીર ફરવા ગયા ત્યારે વાતાવરણ ખુબ ખુશનુમા હતું, જ્યાં તમે આસપાસ ના વર્તાવરણ ના તરંગો અનુભવી શકો છો.)
- The atmosphere in the house is also good when everyone in the house is very happy, and you can feel those vibes. (જયારે ઘરમાં બધા લોકો ખુબ ખુશ હોય છે ત્યારે ઘરનું વાતાવરણ પણ સારું હોય છે, અને તમે તે તરંગો ને અનુભવી શકો છો.)
Vibes Meaning In Gujarati Information Video About it.
Summary
આશા રાખું છું, અમારા બ્લોગ In Gujarati નો “Vibes Meaning In Gujarati – વાઇબ્સ નો ગુજરાતી માં અર્થ” આર્ટિકલ તમને ખુબ ગમ્યો હશે અને ઉપીયોગી લાગ્યો હશે. આવીજ ગુજરાતી માં ઉપીયોગી માહિતી માટે અમારા બ્લોગ Ingujarati.org ની મુલાકાત લેતા રહો. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી અને જણાવી શકો છો.