Virat Virudharthi Shabd in Gujarati (ગુજરાતી મા વિરાટ નો વિરોધી શબ્દ)

અમારા બ્લોગ ઈન ગુજરાતી માં બધા વાચકોનું સ્વાગત છે. આજે આપણે એક મજેદાર આર્ટિકલ જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે “Virat Virudharthi Shabd in Gujarati (વિરાટ નો વિરોધી શબ્દ ગુજરાતીમાં)”. આશા રાખું છું કે બધા વિદ્યાર્થી ને આ લેખ ખુબજ ગમશે અને ઉપીયોગી સાબિત થશે.

કોઈપણ ધોરણ ની પરીક્ષામાં “વિરાટ” શબ્દ નો વિરોધી શબ્દ ઘણી વાર પૂછાતો હોય છે, માટે આ બહુ ઉપીયોગી ગુજરાતી વિરોધી શબ્દ છે. અને બીજી વાત કરું તો હાલ માં લેવાયેલી ગુજરાત સરકાર દ્વારા ભરતી ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં પણ વિરાટ નો વિરોધી શબ્દ ગુજરાતી વ્યાકરણ માં પુછાઈ ગયો છે.

Virat Virudharthi Shabd in Gujarati
Virat Virudharthi Shabd in Gujarati

Also Read- Gujarati Virudharthi Shabd, Gujarati Antonym List, Dictionary, Free PDF 2021

What is Exact Virat Virudharthi Shabd in Gujarati (ગુજરાતી મા વિરાટ નો સચોટ વિરોધી શબ્દ)

ચાલો તો તમારા મુખ્ય પ્રશ્ન તરફ આગળ વધીએ, વિરાટ એક સામાન્ય શબ્દ છે. આ શબ્દ નો સમાનઅર્થી શબ્દ જોઈએ તો “ખુબ વિશાળ” અથવા તો “મહાકાય” એવો થાય છે. વાક્ય માં આ શબ્દ નો ઉપીયોગ જોઈએ તો આપણે કહી શકીયે “આ પર્વત વિશાળ છે.”

વિરાટ નો વિરોધી શબ્દ તમને નીચે આપેલો છે. સામાન્ય ભાષા માં કહીયે તો ખુબ નાનું અથવા તો શુક્ષ્મ એવો અર્થ પણ તમે અહીં કરી શકો છો. હવે જો આવા શબ્દો નો વાક્ય માં પ્રયોગ જોઈએ તો “હવાના કણો ખુબ શુક્ષ્મ હોય છે.”

Virat Opposite Word In Gujarati

What is Exact Virat Virudharthi Shabd in Gujarati
What is Exact Virat Virudharthi Shabd in Gujarati

વિરાટ (Huge, Massive) x શુક્ષ્મ (Tiny), બારીક, જીણું, બહુ નાનું, બચુકડું

ઉપર તમે વિરાટ ના બધા નજીક ના વિરોધી શબ્દો વિષે માહિતી મેળવી. હવે તમને ખબર છે કે ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો અસલ માં શું હોય છે? જો તમને નથી ખબર તો સામાન્ય માહિતી તમને નીચે આપેલી છે. કદાચ આ માહિતી પણ તમને ખુબ ઉપીયોગી સાબિત થશે, અને જો તમને આ ઉપીયોગી લાગે તો કોમેન્ટ કરી અમને અમને જરૂર જણાવજો.

What is Gujarati Virudharthi Shabd or Antonym or Opposite Words?

આપણે જાણીએ છીએ કે આપણી પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતી ભાષા એ ઇન્ડો આર્યન ભાષા માની એક સરસ ભાષા છે, અને ગુજરાતી ભાષા ના અક્ષરો દેવનાગરી લિપિ માંથી ઉતરી આવેલા છે. વિશ્વ દરેક પ્રખ્યાત ભાષાકાર મુજબ આ દુનિયા ની સૌથી મુશ્કેલ ભાષા માની એક ભાષા છે. ઇંગલિશ ભાષા એ ગુજરાતી, હિન્દી, કે સંસ્કૃત કરતા શીખવી ખુબ સરળ છે.

ગુજરાતી ભાષા ની તુલના અઘરી ભાષા ની શ્રેણી માં થતી હોવાથી ગુજરાત ના મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વ્યાકરણ શીખવું પણ ખૂબ મુશ્કેલ વિષય છે, પરંતુ જો તમે ઇંગલિશ ભાષા સાથે ગુજરાતી ભાષા ની તુલના કરો તો, ભારતની બધી પ્રાદેશિક ભાષાઓ કરતાં અંગ્રેજી ભાષાનું વ્યાકરણ સીખવામાં ખૂબ જ સરળ છે, છતા ભારતમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ને અંગ્રેજી ભાષા શીખવી વધારે મુશ્કેલ લાગે છે, પરંતુ ગુજરાતી અને હિન્દી ભાષા કરતાં અંગ્રેજી શીખવું ખૂબ જ સરળ છે.

What is Importance of Virudharthi Shabd or Gujarati Antonym in Gujarati Grammar?

હવે તમને ખબર હશે કે કોઈપણ ભાષાના વ્યાકરણ માં સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ખુબ મહત્વ ધરાવે છે, તેમજ ગુજરાતી ભાષા ના વ્યાકરણ માં પણ તેનું અનેરું મહત્વ છે. આ કારણે જ બધા ધોરણ માં તમને આ શબ્દો વિષે માહિતી આપવામાં આવે છે અને પરીક્ષા માં પણ વારં વાર પુછાતા હોય છે.

Gujarati Virudharthi Shabd, Gujarati Antonym List, Dictionary, Free PDF 2021
Gujarati Virudharthi Shabd, Gujarati Antonym

તમે ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો ની યાદી જોવો તે પેહલા તમારે એ જાણવું ખુબ જરૂરી છે કે વાસ્તવ માં ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દ શું છે? નીચે તમને વિરોધી શબ્દ ની વ્યાખ્યા આપવામાં આવેલી છે, અને અમારા બ્લોગ ઈન ગુજરાતી માં એક અલગ થી આર્ટિકલ આપવામાં આવ્યો છે જેથી તમને આવા શબ્દો વિષે વધુ સમજણ પડશે.

વ્યાખ્યા (Definition)

એવા બે કે વધુ શબ્દો જેની રચના અલગ અલગ છે પણ તેના અર્થ એક બીજાથી તદ્દન ઉલટો થાય છે જેવા શબ્દો ને આપણે વિરુદ્ધાર્થી શબ્દો તરીકે ઓળખીયે છીએ.

Common Antonyms in Gujarati (સામાન્ય વિરુદ્ધાર્થી શબ્દો)

  • અન્યાય x ન્યાય (Injustice x Justice)
  • ડરપોક x બહાદુર (Timid x brave)
  • ઊગવું x આથમવું (Greens x wither)
  • ખરીદ x વેચાણ (Buy x Sell)
  • ચલ x અચલ (Variable x constant)
  • આગળ x પાછળ (Forward x back)
  • તંગી x છત (Scarcity x abundant)
  • આયાત x નીકાસ (Import x export)
  • ઠોઠ x હોશિયાર (Blunt x sharp)
  • પરવા x લાપરવાહ (Care x careless)
  • ઘન x પ્રવાહી (Solid x liquid)
  • ખાનગી x જાહેર (Solid x liquid)
  • પૂર્વ x પશ્ચિમ (East x west)
  • ઈચ્છા x અનિચ્છા (Desire x reluctance)
  • ઉપકાર x અપકાર
  • ગરમી x ઠંડી (Heat x cool)
  • સગવડ x અગવડ (Accused x Plaintiff)
  • અહંકાર x નમ્ર (Ego x humble)
  • નિદા x પ્રશંસા (Successive x predecessor)
  • નિવૃત્ત x પ્રવૃત્ત (Retired x active)
  • પહેલું xછેલ્લું (First x last)
  • પવિત્ર x અપાવિત્ર (Holy x unholy)
  • ખાલી x ભરેલું (Empty x filled)
  • અંદર x બહાર (Inside x outside)
  • અઘરું x સહેલું (Tough x easy)
  • દુર્લભ x સુલભ (Rare x accessible)
  • નજીક x દૂર (Near x away)
  • આઘાત x પ્રત્યાઘાત (Shock x reaction)
  • ઈમાનદાર x બેઈમાન (Honest x dishonest)

Gujarati Virudharthi Shabd or Gujarati Antonym PDF

તમે વેબસાઇટ અથવા ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરીને આ પૃષ્ઠને સરળતાથી પીડીએફ ફાઇલમાં કન્વર્ટ કરી શકો છો. ઘણી વેબસાઇટ્સ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, જે તમને કોઈ પણ URL અથવા પૃષ્ઠને મફતમાં પીડીએફમાં કન્વર્ટ કરીને આપે છે. તમે આ પૃષ્ઠને બુકમાર્ક કરી શકો છો અથવા તેને offline સાચવી શકો છો, જેથી જ્યારે પણ તમે ઇચ્છો ત્યારે સરળતાથી વાંચી શકો છો.

Gujarati Virudharthi Shabd Video Tutorial

Summary

આશા રાખું છું, અમારા બ્લોગ In Gujarati નો Virat Virudharthi Shabd in Gujarati (વિરાટ નો વિરોધી શબ્દ ગુજરાતીમાં) આર્ટિકલ તમને ખુબ ગમ્યો હશે અને ઉપીયોગી લાગ્યો હશે. આવીજ ગુજરાતી માં ઉપીયોગી માહિતી માટે અમારા બ્લોગ Ingujarati.org ની મુલાકાત લેતા રહો. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી અને જણાવી શકો છો.

Leave a Comment