આપ સૌનું અમારા બ્લોગ Ingujarati.org માં સ્વાગત છે. આજે “પ્રાણીઓના બચ્ચાના નામ (Baby Animals or Animals Cubs Name In Gujarati)” આર્ટિકલ માં આપણે બધા લોકપ્રિય જાનવરોના બચ્ચાના નામ ની એક સૂચિ જોવાના છીએ. તમારે જોઈતા બધા નામ આ લિસ્ટ માં શામેલ હોય એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
છતાં આ લિસ્ટ માં જો કોઈ પણ પ્રાણીઓના બચ્ચાના નામ બાકી રહી જતું હોય તો, તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. અમે જરૂર થી એ પ્રાણીનું નામ ગુજરાતી અને અંગ્રેજી અર્થ સાથે અહીં લિસ્ટ મા ઉપડૅટ કરીશું. અને આવીજ અવનવી ગુજરાતી ભાષા માં માહિતી માટે અમારા બ્લોગ ww.ingujarati.org ની મુલાકાત લેવાનું ચૂકશો નહિ.
પ્રાણીઓના બચ્ચાના નામ (Baby Animals or Animals Cubs Name In Gujarati)
નીચે તમને એક નાનું લિસ્ટ જોવા મળશે જેમાં બધા બચ્ચા ના નામ વિષે ની માહિતી આપવામાં આવ્યા છે. આ લિસ્ટ માં શામેલ ના હોય તેવા પ્રાણીઓ ના બચ્ચા નું ગુજરાતી ભાષા માં કોઈ નિશ્ચિત નામ આપવામાં નથી આવેલું, જેથી અહીં યાદી માં ઉમેરવામાં નથી આવેલા.
No | Animals Name In Gujarati | Animals Cubs Name In Gujarati |
1 | સિંહ (Lion) | સરાયું અથવા ભુરડું (Sarayu Ke Bhurdu) |
2 | ગાય (Cow) | વાછડું (Vachdu) |
3 | ઘેંટા (Ship) | ગાડરું (Gadru) |
4 | ભેંસ (Baffalow) | પાડું (Padu) |
5 | બકરી (Goat) | લવારું (Lavaru) |
6 | બિલાડી (Cat) | મીંદડું (Mindadu) |
7 | કૂતરા (Dog) | ગલૂડિયું (Galudiyu) |
8 | ઊંટ (Camel) | બોતડું (Botadu) |
9 | ઘોડા (Horse) | વછેરું (Vacheru) |
10 | ગધેડા (Donkey) | ખોલકું (Kholku) |
11 | મરઘી (Hen) | પીલું (Pilu) |
12 | હાથી (Elephant) | મદનિયું (Madaniyu) |
13 | સાપ (Snake) | કણા (Kana) |
Summary
આશા છે કે “પ્રાણીઓના બચ્ચાના નામ ગુજરાતીમાં(Baby Animals or Animals Cubs Name In Gujarati and English)” આર્ટિકલ માં તમને જોઈતા પ્રાણીઓના બચ્ચાના નામ અને તેના વિષે માહિતી પણ મેળવી. તમને આ માહિતી કેવી લાગી તે નીચે કોમેન્ટ કરી અને અમને જરૂર જણાવશો. આ પ્રક્રિયા થી ભવિષ્ય માં આવીજ ઉપીયોગી માહિતી પ્રદાન કરવામાં જરૂરથી પ્રોત્સાહન મળશે.