આપ સૌનું અમારા બ્લોગ Ingujarati.org માં સ્વાગત છે. આજે “દરમાં રહેતા પ્રાણીઓના નામ (Burrowing Animals Names In Gujarati and English)” આર્ટિકલ માં આપણે એક અનોખા પ્રાણીઓ કે જાનવરો ના નામ ની એક વિશાળ સૂચિ જોવાના છીએ જે દર બનાવી અને રહે છે. આ લિસ્ટ માં તમને ઘણા બધા અવનવા જાનવરો ના નામ ગુજરાટી અને ઇંગ્લિશ માં જોવા મળશે જે કદાચ તમને બીજે ક્યાંય નહિ મળે.
આ લિસ્ટ બનાવવું એ બીજા પ્રાણીઓ કરતા થોડું અઘરું છે, અમે પુરી મેહનત કરી છે કે વધુ માં વધુ દરમાં રહેતા પ્રાણીઓ ના નામ વિષે માહિતી આપી શકીયે. છતાં આ લિસ્ટ માં જો કોઈ પણ દર માં રહેતા પ્રાણીનું નામ બાકી રહી જતું હોય તો, તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. અમે જરૂર થી એ પ્રાણીનું નામ ગુજરાતી અને અંગ્રેજી અર્થ સાથે અહીં લિસ્ટ મા અપડેટ કરીશું.
દરમાં રહેતા પ્રાણીઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Burrowing Animals Names In Gujarati and English or Dar Ma Raheta Pranio)
ઘણા પ્રકારના પ્રાણીઓ કે જે દર બનાવે છે, અને તેમાં તે રહે છે. આ લિસ્ટ માં મોટા ભાગના પ્રાણીઓ સસ્તન પ્રાણીઓ, ઉભયજીવી, માછલી, ક્રસ્ટેસિયન, સરિસૃપ, પક્ષીઓ, જીવ જંતુઓ, કરોળિયા, દરિયાઈ અર્ચન અને કૃમિ વગેરે જેવા પ્રકાર નો સમાવેશ થાય છે.
દર પાર દરેક પ્રાણી વિવિધ જગ્યા એ બનાવી શકે છે. ઉંદર રેતીમાં દર બનાવે છે. ભમરો કે ઉધય લાકડામાં બુરો બનાવે છે. કેટલાક દરિયાઈ અર્ચન અને છીપવાળી ખાદ્ય માછલી દરિયા ની અંદર ની સપાટીએ દર બનવી અને રહે છે. તે તેમનું એક સુરક્ષિત ઘર છે અને તેના દ્વારા તે બીજા પ્રાણીઓ કે પ્રજાટી થી પોતાની સુરક્ષા કરે છે.
No | Burrowing Animals Names In Gujarati | Burrowing Animals Names In English |
1 | ખિસકોલી (Khiskoli) | Squirrel |
2 | સાપ (Saap) | Snake |
3 | ઉંદર (Undar) | Mouse |
4 | કરોળિયો (Karoliyo) | Spider |
5 | શેળો (Shelo) | Hedgehog |
6 | સસલું (Saslu) | Rabbit |
7 | ધ્રુવીય રીંછ (Dhruviy Richh) | Polar bear |
8 | છછુંદર (Chachundar) | Mole |
9 | કાચિંડો (Kachindo) | Chameleon |
10 | ઘો (Gho) | Indian lizard |
11 | નોળિયો (Noliyo) | Mongoose |
12 | શિયાળ (Shiyal) | Fox |
13 | કરચલો (Karachlo) | Crab |
14 | વીંછી (Vichhi) | Scorpion |
15 | રણ માં રહેતો કાચબો (Ran No kachbo) | Desert Tortoise |
16 | પેંગ્વિન (Pegvin) | Penguin |
17 | ગ્રાઉન્ડહોગ (Graoundhog) | Groundhog |
18 | ઊધઇ ખાનારું આફ્રિકાનું એક નિશાચર સસ્તન પ્રાણી | Aardvark |
19 | ઓટર (Ottar) | Otter |
20 | કીડી (Kidi) | Ants |
21 | અમેરિકન ખિસકોલી (Amerikan khiskoli) | Prairie Dog |
22 | દર માં રહેતું ઘુવડ (Dar ma rehtu ghuvad) | Burrowing Owl |
કોઈપણ પાર્થિવ અથવા જળચર પ્રાણી કે જે પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓથી બચાવવા માટે, તેમજ ખોરાકનો સંગ્રહ કરવા માટે જમીનના છિદ્રો ખોદવામાં સક્ષમ છે. પાણી માં વસવાટ કરતા પ્રાણીઓ અનન્ય રૂપે પાણી માં રહેવા અનુકૂળ પ્રજાતિઓ છે, જેમાં રક્ષણાત્મક હેતુઓ માટે, તેમજ ઘર, હાઇબરનેશન, હૂંફ અને ખાદ્ય સંગ્રહ માટે દર ખોદવાની ક્ષમતા છે.
દર સરળ ડિઝાઇન ની અસ્થાયી રચનાઓથી વધુ કાયમી ભૂગર્ભ સુધી હોય શકે છે, જેમાં પ્રાણીઓ અને જીવ જંતુ ઘણી પેઢી સુધી વસી શકે છે. અંગોવાળા પ્રાણીઓ સામાન્ય રીતે તેમના પગનો કે હાથનો ઉપયોગ કરીને તેમના દર નું ખોદકામ કરે છે, પરંતુ ઘણા પ્રાણીઓ આ પ્રક્રિયામાં અવ્યવસ્થિત હોય છે અને પદ્ધતિ હંમેશા સ્પષ્ટ હોતી નથી.
Summary
આશા છે કે “દરમાં રહેતા પ્રાણીઓ ના નામ (Burrowing Animals Names In Gujarati and English)” આર્ટિકલ માં તમને જોઈતા દરમાં રહેતા જાનવરોના નામ અને તેના વિષે માહિતી પણ મેળવી. તમને આ માહિતી કેવી લાગી તે નીચે કોમેન્ટ કરી અને અમને જરૂર જણાવશો. આ પ્રક્રિયા થી ભવિષ્ય માં આવીજ ઉપીયોગી માહિતી પ્રદાન કરવામાં જરૂરથી પ્રોત્સાહન મળશે.