ગુજરાતી બારાક્ષરી | Gujarati Barakshari (Gujarati Barakhadi)

નમસ્તે દોસ્તો, આજે આપણે “ગુજરાતી બારાક્ષરી અથવા ગુજરાતી બારાખડી (Gujarati Barakhadi, Gujarati Barakshari With English)” આર્ટિકલ માં બાળકો માટે એક પાયાની માહિતી જોવા જઈ રહ્યા છીએ. તમને પણ ખબર જ હશે કે, શરૂવાત માં તમામ બાળકો ને પ્રથમ ગુજરાતી અંક અને ત્યાર બાદ કક્કો અને ગુજરાતી બારાક્ષરી શીખવવામાં આવે છે. ત્યાર બાદ તેઓ ધીરે ધીરે લખતા શીખે છે.

તો આજનો ટોપિક કેટલો મહત્વપૂર્ણ છે, તે તમને સમજાઈ ગયું હશે. અહીં તમને ગુજરાતી બારાખડી સાથે સાથે તેનું અંગ્રેજી ઉચ્ચારણ પણ આપેલું છે, જેથી બાળકો અંગ્રેજી શબ્દો લખતા આસાની થી શીખી શકે.

ગુજરાતી બારાક્ષરી અથવા ગુજરાતી બારાખડી (Gujarati Barakhadi, Gujarati Barakshari With English)

આલ્ફાબેટ કે ગુજરાતી કક્કો એ સ્વર અને વ્યંજન ના અક્ષરોનું એક જૂથ છે, જેના દ્વારા કોઈ પણ શબ્દો બનાવી શકાય છે. બાળકો માટે આ અક્ષરો ઓળખવાનું શીખવું મહત્વપૂર્ણ છે કારણ કે, જ્યારે તેઓ વાંચવાનું શીખે છે ત્યારે તે એક મૂળભૂત કુશળતા છે જેની તેમને જરૂર હોય છે.

gujarati barakhadi gujarati barakshari
gujarati barakhadi gujarati barakshari

આવા ઘણા મૂળભૂત કારણો છે, જેના કારણે કોઈ પણ ભાષામાં બાળકોને નંબર્સ અને આલ્ફાબેટ પ્રથમ શીખવાડવામાં આવે છે. કક્કો બારાખડી આવડ્યા પછી બાળકો શબ્દો વાંચતા અને લખતા શીખે છે. જયારે તેનાથી વિપરીત કોઈ પણ બાળક પેહલા ભાષા બોલતા શીખે છે, જે તેની આસપાસ ના વાતારણ થી તેને ભાષા પ્રત્યે જ્ઞાન મળે છે.

ગુજરાતી સ્વર (Gujarati vowels)

પ્રથમ અહીં આપણે ગુજરાતી સ્વર જોઈશું, આ અક્ષરો સ્વતંત્ર હોય છે. જયારે વ્યંજન જોડાઈ ને બને છે.

અંઅઃ
AaAaaEEEUUEAeOAauAnAh

ક થી જ્ઞ ગુજરાતી બારાક્ષરી (Ka to Gya Gujarati Barakhadi With English Word)

આશા રાખું છે કે, તમે આ આર્ટિકલ વાંચી રહ્યા છો તો તમને કક્કા વિષે જરૂર થી માહિતી હશે. અને જો નથી? તો તમે અમારા બ્લોગ નો કક્કા વિષે નો આર્ટિકલ વાંચી શકો છો, જ્યાંથી બાળકો કક્કો મનોરંજન સાથે શીખી શકે છે. નીચે તમને કે થી જ્ઞ સુધી બારાખડી આપેલ છે, જેનું અંગ્રેજી ઉચ્ચારણ પણ તમને નીચે જોવા મળશે.

અંઅઃ
િ
ક્ + અ ક્ + આક્ + ઇક્ + ઈક્ + ઉક્ + ઊક્ + ઋક્ + એક્ + ઐક્ + ઓક્ + ઔક્ + અંક્ + અઃ
કાકિકીકુકૂક્રકેકૈકોકૌકંકઃ

બારાક્ષરી ના તમામ અક્ષરો સ્વર અને વ્યંજન સાથે જોડાઈ અને બને છે, જે તમે ઉપર ના ટેબલ માં જોઈ શકો છો. ઉપર નું ટેબલ જોઈ અને તમે તમારા બાળકો ને આસાનીથી બારાક્ષરી શીખવાડી શકો છો. જેના માટે તેમને ગોખવાની કોઈ જરૂર નથી.

ઉદાહરણ તરીકે – ક્ + ઇ = કિ

કાકિકીકુકૂકેકૈકોકૌકંકઃ
KaKaaKiKiKuKuuKeKaiKoKauKamKah

ખાખિખીખુખૂખેખૈખોખૌખંખઃ
khkhakhikheekhukhookhekhaikhokhaukhamkhah

ગાગિગીગુગૂગેગૈગોગૌગંગઃ
GGaGiGeeGuGuGeGaiGoGauGamGah

ઘાઘિઘીઘુઘૂઘેઘૈઘોઘૌઘંઘઃ
GhaGhaaGhiGhiGhuGhuGheGhaiGhoGhauGhamGhah

ચાચિચીચુચૂચેચૈચોચૌચંચઃ
ChaChaaChiChiChuChuCheCheiChoChauChamChah

છાછિછીછુછૂછેછૈછોછૌછંછઃ
ChhaChhaaChhiChhiChhuChuCheChhaiChhoChhauChhamChhah

જાજિજીજુજૂજેજૈજોજૌજંજઃ
JaJaaJiJiJuJuJeJaiJoJauJamJah

ઝાઝિઝીઝુઝૂઝેઝૈઝોઝૌઝંઝઃ
zazhazhizhizhuzhuzhezhaizhozhauzhamzhah

ટાટિટીટુટૂટેટૈટોટૌટંટ:
TaTaaTiTiTuTuTeTaiToTauTamTah

ઠાઠિઠીઠુઠૂઠેથૈઠોઠૌઠંઠ:
ThaThaaThiThiThuThuTheThaiThoThauThamThah

ડાડિડીડુડૂડેડૈડોડૌડંડ:
DaDaaDiDiDuDuDeDaiDoDauDamDah

ઢાઢિઢીઢુઢૂઢેઢૈઢોઢૌઢંઢ:
DhaDhaDhiDhiDhuDhuDheDhaiDhoDhauDhamDhah

ણાણિણીણુણૂણેણૈણૉણૌણંણઃ
NaNaaNiNiNuNuNeNaiNoNauNamNah

તાતિતીતુતૂતેતૈતોતૌતંતઃ
TaTaaTiTiTuTuTeTaiToTauTamTah

થાથિથીથુથૂથેથૈથોથૌથંથઃ
ThaThaaThiThiThuThuTheThaiThoThauThamThah

દાદિદીદુદૂદેદૈદોદૌદંદઃ
DaDaDiDeeDuDooDeDaiDoDauDamDah

ધાધિધીધુધૂધેધૈધોધૌધંધઃ
DhaDhaaDhiDhiDhuDhuDheDhaiDhoDhauDhamDhah

નાનિનીનુનૂનેનૈનોનૌનંનઃ
NaNaaNiNiNuNuNeNaiNoNauNanNah

પાપિપીપુપૂપેપૈપોપૌપંપઃ
PaPaaPiPiPuPuPePaiPoPauPamPah

ફાફિફીફુફૂફેફૈફોફૌફંફઃ
FaFaaFiFiFuFuFeFaiFoFauFamFah

બાબિબીબુબૂબેબૈબોબૌબંબઃ
BaBaaBiBiBuBuBeBaiBoBauBamBah

ભાભિભીભુભૂભેભૈભોભૌભંભઃ
BhaBhaBhiBhiBhuBhuBheBhaiBhoBhauBhamBhah

મામિમીમુમૂમેમૈમોમૌમંમઃ
MaMaaMiMiiMuMuMeMaiMoMauMamMah

યાયિયીયુયૂયેયૈયોયૌયંયઃ
YaYaaYiYiYuYuYeYaiYoYauYamYah

રારિરીરુરૂરેરૈરોરૌરંરઃ
RaRaaRiRiRuRuReRaiRoRauRamRah

લાલિલીલુલૂલેલૈલોલૌલંલઃ
LaLaaLiLiLuLuLeLaiLoLauLamLah

વાવિવીવુવૂવેવૈવોવૌવંવઃ
VVaViVeeVuVooVeVaiVoVauVamVah

શાશિશીશુશૂશેશૈશોશૌશંશઃ
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah

ષાષિષીષુષૂષેષૈષોષૌષંષઃ
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah

સાસિસીસુસૂસેસૈસોસૌસંસઃ
SSaSiSeeSuSooSeSaiSoSauSamSah

હાહિહીહુહૂહેહૈહોહૌહંહઃ
HHaHiHeeHuHooHeHaiHoHauHamHah

ળાળિળીળુળૂળેળૈળોળૌળંળઃ
LLaLiLeeLuLooLeLaiLoLauLamlah

ક્ષ

ક્ષક્ષાક્ષિક્ષીક્ષુક્ષૂક્ષેક્ષૈક્ષોક્ષૌક્ષંક્ષઃ
KshaKshaaKshiKshiKshuKshuKsheKshaiKshoKshauKshamKsaha

જ્ઞ

જ્ઞજ્ઞાજ્ઞિજ્ઞીજ્ઞુજ્ઞૂજ્ઞેજ્ઞૈજ્ઞોજ્ઞૌજ્ઞંજ્ઞઃ
GnaGnaaGniGniGnuGnuGneGnaiGnoGnauGnamGnah

ગુજરાતી કક્કો બારાક્ષરી બાળકોને તેમની વ્યવહાર કુશળતા વધારવામાં મદદ કરે છે. મોટાભાગના બાળકો 2 થી 3 વર્ષની વય વચ્ચેના કેટલાક અક્ષરોને ઓળખવાનું શરૂ કરે છે અને 4 થી 5 વર્ષની વય વચ્ચેના લગભગ તમામ અક્ષરોને ઓળખી શકે છે. આનો અર્થ એ છે કે તમે તમારા નાના બાળકોને 2 વર્ષની આસપાસ હોય ત્યારે મૂળાક્ષરો શીખવવાનું શરૂ કરી શકો છો, પરંતુ તમારા બાળકને શીખવા માટે દબાણ કરશો નહીં.

Gujarati Barakshari or Gujarati Barakhadi PDF

તમારે આ પેજ જો ઓફલાઈન તમારા ફોન કે કોમ્પ્યુટર માં સેવ કરવું હોઈ તો તમે PDF નીચે ની લિંક દ્વારા પ્રાપ્ત કરી શકો છો. આ ગુજરાતી બારાખડી ની પીડીએક અમારા દ્વારા બનાવવામાં આવેલા છે, જે કોઈ કોપીરાઈટ મટેરીયલ નથી. આ સિવાય નીચે તમને Google Drive ની ઓફિસિયલ લિંક પ્રદાન કરવામાં આવેલી છે. જેમાં તમને કોઈ વાઇરસ કે ટ્રોઝન જેવી સમસ્યા જોવા નહિ મળે અને સિક્યોર લિંક છે.

FAQ

ગુજરાતી ભાષાની લિપિ કઈ છે?

આપણી ગુજરાતી ભાષાની લિપિ દેવનાગરી લિપિ છે. ગુજરાતી ભાષા મુખ્યત્વે ગુજરાત અને તેની સિવાય વિદેશમાં પણ બોલવામાં આવે છે.

બારાક્ષરી શું છે?

તમને કદાચ ખબર હશે કે આપણી ભાષામાં સ્વર અને વ્યંજન હોય છે, તેના મિશ્રણ દ્વારા બનાવવામાં આવતા અક્ષરો ને બારાક્ષરી કે બારાખડી કહેવામાં આવે છે.

અસ્વીકરણ (Disclaimer)

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષા માં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારી ટિમ થી ટાયપિંગ માં કોઈ ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવશો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

સારાંશ (Summary)

આશા રાખું છું કે અમારી વેબસાઈટ In Gujarati નો આ “ગુજરાતી બારાક્ષરી અથવા ગુજરાતી બારાખડી (Gujarati Barakhadi, Gujarati Barakshari With English)” આર્ટિકલ તમને જરૂર થી ગમ્યો હશે અને ઘણું નવું જાણવા મળ્યું હશે. આવીજ અવનવી માહિતી ના ઉપડેટ તમને અહીં મળ્યા જ કરશે તો અચૂક મુલાકાત લેતા રહો.

Leave a Comment