નમસ્તે મિત્રો, આપ સૌ નું અમારી વેબસાઈટ Ingujarati.org માં સ્વાગત છે. આજે આપણે બાળકો માટે એક મજેદાર માહિતી જોવા જઈ રહ્યા છે જે આર્ટિકલ નું નામ છે, “7 વાર ના નામ ગુજરાતી અને ઇંગ્લીશમાં (7 Var Na Naam In Gujarati).” આશા રાખું છું કે બાળકો ને આ આર્ટિકલ પણ ખુબ જ ગમશે અને નીચે આ ટોપિક ને લગતી અન્ય ઉપીયોગી માહિતી પણ આપવામાં આવી છે.
આ આર્ટિકલ માં તમને 7 વાર ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં આપવામાં આવેલા છે અને સાથે સાથે થોડી ઉપીયોગી માહિતી પણ આપવામાં આવેલી છે જે જરૂરથી વાંચજો. આ સાથે સાથે ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના ની માહિતી મેળવવા માટે નીચે તમને એક લિંક દેખાશે, તેના પર ક્લિક કરો.
અઠવાડિયા ના સાત દિવસ કે 7 વાર ના નામ ગુજરાતી અને ઇંગલિશમાં (7 Var Na Naam In Gujarati or Week Days Name in Gujarati)
નીચે તમને તમારે જોઈતી બધી માહિતી ગુજરાતી માં મળી જશે. આ સાથે સાથે એક બીજા પ્રશ્ન વિષે વાત કરીએ તો હાલ બાળકો અન્ય રમતો છોડી અને મોબાઈલ નો ઉપીયોગ વધુ કરી રહ્યા છે, જે હાલ મોટા ભાગના માતા પિતા નો એક મોટો પ્રશ્ન બની ગયો છે. હાલ બાળકો સતત વિડિઓ અને અન્ય મનોરંજન ની વસ્તુઓ મોબાઈલ માં જોતા રહે છે.
આ સાથે સાથે તમે બાળકો ને જ્ઞાન પણ મોબાઈલ દ્વારા આપી શકો છો, જ્યાં તે અન્ય નવી નવી વસ્તુઓ ઝડપ થી શીખશે. પણ મોબાઈલ ના ઉપીયોગ નો સમય પણ માર્યાદિત હોવો ખુબ જરૂરી છે કારણકે વધુ મોબાઈલ ના ઉપીયોગ થી બાળકો માં વિપરીત ખરાબ અસર પડી શકે છે. જેથી તમને એક વિનંતી છે કે બાળકો ને વધુ સમય મોબાઈલ પર ના વિતાવવા દો.
ચાલો તો તમારા પ્રશ્ન તરફ આગળ વધીએ. ભારત અને વિશ્વ ના તમામ દેશો માં એક અઠવાડિયા માં 7 દિવસ નો સમાવેશ થાય છે, જયારે શીખવા માટે અંગ્રેજી માં Sunday એટલે રવિવાર થી શરૂવાત થાય છે અને ભારત કે ગુજરાત માં આપને સોમવાર થી શરુવાત કરીએ છીએ. ઘણા દેશો માં શનિવાર વાર અને રવિ વાર ને વિકએન્ડ કહેવામાં આવે છે જયારે રજા હોય છે, જયારે ભારત માં ફક્ત રવિવારે રજા હોય છે.
7 વાર ના નામ (7 Var Na Naam)
Week Days Name In Gujarati | Week Days Name In English |
સોમવાર (Somvar) | Monday (મન્ડે) |
મંગળવાર (Mangalvar) | Tuesday (ટ્યુઝડે) |
બુધવાર (Budhvar) | Wednesday (વેન્ડસડે) |
ગુરુવાર (Guruvar) | Thursday (થર્સડે) |
શુક્રવાર (Shukravar) | Friday (ફ્રાઈડે) |
શનિવાર (Shanivar) | Saturday (સેટરડે) |
રવિવાર (Ravivar) | Sunday (સન્ડે) |
સારાંશ (Summary)
આશા રાખું છું, અમારા બ્લોગ In Gujarati નો “અઠવાડિયા ના સાત દિવસ કે 7 વાર ના નામ ગુજરાતી અને ઇંગલિશમાં (7 Var Na Naam In Gujarati or Week Days Name in Gujarati)” આર્ટિકલ તમને ખુબ ગમ્યો હશે અને ઉપીયોગી લાગ્યો હશે. આવીજ ગુજરાતી માં ઉપીયોગી માહિતી માટે અમારા બ્લોગ Ingujarati.org ની મુલાકાત લેતા રહો. તમે તમારો લખેલો નિબંધ અમને કોમેન્ટ કે ઇ-મેઇલ કરી જણાવી શકો છો, અહીં શક્ય હશે તો તમારા નામ સાથે તેને પબ્લિશ કરીશું.